Modi: પાકિસ્તાનનું વૈશ્વિક સ્તરે વધતું કદ ભારત માટે ચિંતાનો વિષય છે!

Modi: ભલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાને વિશ્વગરુ માનતા હોય પણ હાલમાં વિશ્વમાં દુશ્મન દેશ પાકિસ્તાન વિશ્વસ્તરે પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.ઈરાન-અમેરિકા સંઘર્ષમાં પાકિસ્તાનની મધ્યસ્થીથી આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનનું વજન વધ્યું છે, જે ભારત માટે એક ચેતવણીરૂપ બાબત છે.

પાકિસ્તાનનું કદ આંતરરાષ્ટ્રીય સ્તરે વધવાથી ભારત માટે મધ્ય પૂર્વમાં પોતાની સ્થિતિ જાળવી રાખવી પડકારરૂપ બની શકે છે. પાકિસ્તાન અમેરિકાની મદદથી ગલ્ફમાં પોતાનું ઈસ્લામિક કાર્ડ મજબૂત કરી રહ્યું છે, જેનાથી ભારતની પાકિસ્તાન વિરોધી નીતિઓ પર અસર પડી શકે છે.
આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર મયુર જાનીએ વિસ્તુત છણાવટ કરી છે જે જોવાનું ચૂકશો નહિ,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

RSS: સનાતનનો ઝંડો લઈને ફરતા અંદરોઅંદર કેમ બાખડી રહયા છે? શું આ છે અસલી સનાતન ધર્મ? દેશમાં ભારે ચર્ચા
  • April 10, 2026

RSS: RSS વડા મોહન ભાગવતે કથિત રીતે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા અંગે વડા પ્રધાન મોદીને પત્ર લખ્યો હતો. આ કથિત પત્રમાં આસામના મુખ્યમંત્રી અને તેમની પત્ની રિંકી ભૂયાન શર્મા…

Continue reading
ECI: બંગાળમાં ચુંટણીઓ પહેલા સિનિયર IAS અને CEC બાખડી પડ્યા! ખરેખર મામલો શુ છે?જુઓ ખાસ વિશ્લેષણ
  • April 10, 2026

ECI: મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર અને યુપી કેડરના વરિષ્ઠ IAS અધિકારી અનુરાગ યાદવ વચ્ચે ટકરાવની ઘટના ચૂંટણી તૈયારીઓ સંબંધિત 2026 પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની સમીક્ષા કરવા માટે યોજાયેલી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Social media: મોદી સરકારની ટીકા થતાં ગુજરાતમાં બે મહિનામાં જ 6 હજાર એકાઉન્ટ બંધ!!?

  • April 10, 2026
  • 3 views
Social media: મોદી સરકારની ટીકા થતાં ગુજરાતમાં બે મહિનામાં જ 6 હજાર એકાઉન્ટ બંધ!!?

Modi: પાકિસ્તાનનું વૈશ્વિક સ્તરે વધતું કદ ભારત માટે ચિંતાનો વિષય છે!

  • April 10, 2026
  • 5 views
Modi: પાકિસ્તાનનું વૈશ્વિક સ્તરે વધતું કદ ભારત માટે ચિંતાનો વિષય છે!

RSS: સનાતનનો ઝંડો લઈને ફરતા અંદરોઅંદર કેમ બાખડી રહયા છે? શું આ છે અસલી સનાતન ધર્મ? દેશમાં ભારે ચર્ચા

  • April 10, 2026
  • 11 views
RSS: સનાતનનો ઝંડો લઈને ફરતા અંદરોઅંદર કેમ બાખડી રહયા છે? શું આ છે અસલી સનાતન ધર્મ? દેશમાં ભારે ચર્ચા

ECI: બંગાળમાં ચુંટણીઓ પહેલા સિનિયર IAS અને CEC બાખડી પડ્યા! ખરેખર મામલો શુ છે?જુઓ ખાસ વિશ્લેષણ

  • April 10, 2026
  • 13 views
ECI: બંગાળમાં ચુંટણીઓ પહેલા સિનિયર IAS અને CEC બાખડી પડ્યા! ખરેખર મામલો શુ છે?જુઓ ખાસ વિશ્લેષણ

Ceasefire Violation: ઈરાને ફરી હોર્મુઝ જળમાર્ગ બંધ કર્યો! ટ્રમ્પની વિનાશક હુમલાની ફરી ધમકી! આજની શાંતિ મંત્રણામાં શુ થશે? વાંચો

  • April 10, 2026
  • 19 views
Ceasefire Violation: ઈરાને ફરી હોર્મુઝ જળમાર્ગ બંધ કર્યો! ટ્રમ્પની વિનાશક હુમલાની ફરી ધમકી! આજની શાંતિ મંત્રણામાં શુ થશે? વાંચો

Dirty politics: દેશની આત્મનિર્ભરતા તેલ લેવા ગઈ! સરકાર પાડી દેવાના ખેલમાં આપણા નેતાઓ આત્મનિર્ભર જરૂર બની ગયા છે!

  • April 9, 2026
  • 11 views
Dirty politics: દેશની આત્મનિર્ભરતા તેલ લેવા ગઈ! સરકાર પાડી દેવાના ખેલમાં આપણા નેતાઓ આત્મનિર્ભર જરૂર બની ગયા છે!