PM Modi News:”અમરસિંહ ચૌધરીને ઉંધે ઘોડે બેસાડીશું” ભાજપના નેતાઓ અભદ્ર વાતો કરતા આવ્યા

PM Modi News: હાલમાં બિહારમાં ચૂંટણી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારમાં કેટલાક ઉલટ પુલટ નિવેદનો કરી રહ્યા છે. જો કે આ પહેલીવાર નથી કે, તેઓ આ પ્રકારના નિવદેનો આપી રહ્યા છે તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેઓ આ ટેવ ધરાવે છે. જ્યારે અમરસિંહ ચૌધરી વિરોધ પક્ષના નેતા હતા ત્યારે તેમણે એક બાબતની ટીકા કરી હતી ત્યારે તેમને ઉંધે ઘોડે બેસાડવાની વાત આ જ નરેન્દ્ર મોદીની સરકારના અને પ્રવક્તા અને કાયદામંત્રી અશોક ભટ્ટે કરી હતી. 

અમરસિંહ ચૌધરીને ઉંઘે ઘોડે બેસાડીશું

 તા. 5 મી ઓગસ્ટ- 2003ના રોજ મોદીના આદેશથી કાયદા પ્રધાન અશોક ભટ્ટે ઊલટપુલટ નિવેદન કર્યા હતા. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમની જ સરકારના મંત્રી અશોક ભટ્ટે અમરસિંહ ચૌધરીએ કરેલી ટીકાનો જવાબ આપતા કહ્યું હતુ કે, જનતાએ અમરસિંહ ચૌધરીને ઉંઘે ગોડે બેસાડીને તગેડી મૂક્યા છે. આમ ભાજપના નેતાઓને ઉટપટાંગ નિવેદનો આપવાની ટેવ પડી ગઈ છે. 

નરેન્દ્ર મોદીના લૂંટના નિવેદનો 

બિહારમાં નરેન્દ્ર મોદી વારંવાર જીરો યાદ રાખો, લૂંટ ચલાવે છે જેવા નિવેદનો આપે છે. તેઓએ કહયું હતું કે, બિહારમાં જંગલરાજ ચાલી રહ્યું છે. જ્યારે નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી લખતે ગુજરાતમાં આવીને મંગલસુત્ર છીનવાઈ જશે, ભેંસ લઈ જશે જેવા નિવેદનો આપ્યા હતા. એટલું જ નહીં જંગલરાજ, અને જીરો યાદ રાખો વાળા નિવેદનો આપ્યા હતા.

સવાલ તે થાય છે કે, નરેન્દ્ર મોદી કેમ ચૂંટણી જીતવા માટે નીતિ નિયમોને બાજુ પર મૂકતા હોય છે. નરેન્દ્ર મોદી વારંવાર કોંગ્રેસે લૂંટ ચલાવી તેવું કહી રહ્યા છે ત્યારે ખરેખરમાં ભાજપના રાજમાં કેટલી લૂંટ ચલાવવામાં આવી તે વિશે જાણવા માટે જુઓ વીડિયો…

આ પણ વાંચો:

MP: મોદી સરકારને ખેડૂત સાથે મજાક ભારે પડશે!, ‘સહાયને સરકારના મોં પર મારશે’, આ ખેડૂત તૈયાર!

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકારે ધરતીપુત્રો માટે 10 હજાર કરોડની સહાય જાહેર કરી, શું આ પૂરતું છે?

Related Posts

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!
  • March 19, 2026

PM Modi: રાજકારણમાં નેતાઓ જેનો વિરોધ કરતા હોય તેની પાર્ટીમાં ક્યારે ભળી જાય તે કહેવાય નહિ અગાઉ આવાજ એક નેતા કે જેઓનું નામ ગોરધન ઝડફિયા છે તેઓએ એક સમયે નરેન્દ્ર…

Continue reading
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી
  • March 18, 2026

BJP: રાજ્ય સરકાર પાસે છેલ્લા ઘણાજ સમયથી પડતર માંગણીઓ મુદ્દે લડત આપી રહેલી આંગણવાડી બહેનો, આશા વર્કરો અને હેલ્પર બહેનોએ સરકાર સામે લડી લેવા હવે કામકાજથી અળગા રહી આંદોલન શરૂ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

  • March 20, 2026
  • 4 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 7 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 7 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 11 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 17 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 6 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ