Junagadh: ‘અમે અમારી મિલકત વેચીને પણ તમારો હિસાબ પુરો કરી દેશું’ જેલમાંથી વાયરલ પત્ર, ઉનાના ભાજપ ધારાસભ્ય પર દારૂના ધંધાના ભાગીદારીના ગંભીર આક્ષેપ

Junagadh: ગુજરાતમાં દારૂબંધીની કડક નીતિના પ્રચાર વચ્ચે જૂનાગઢ જિલ્લા જેલમાંથી એક વાયરલ પત્રે રાજકારણમાં તોફાન ઉભું કરી દીધું છે. બુટલેગર ભગુભાઈ ઉકાભાઈ જાદવ (ભાગા જાદવ) દ્વારા લખાયેલા આ કથિત પત્રમાં ઉના વિધાનસભાના ભાજપ ધારાસભ્ય કાળુભાઈ સી. રાઠોડને ગુજસીટોકના મુખ્ય આરોપી તરીકે દર્શાવીને દારૂના ગેરકાયદેસર ધંધામાં ભાગીદારીના સ્ફોટક આક્ષેપો લગાવાયા છે. પત્રમાં ૧૩થી વધુ કેસોમાં દમણથી દારૂ મંગાવવાની વિગતો તથા 29 લાખના બાકી હિસાબનો ઉલ્લેખ કરીને જામીન પછી હિસાબ સમજૂતી કરવાની વાત કરાઈ છે.

ઉનાના ભાજપ ધારાસભ્ય પર દારૂના ધંધાના ભાગીદારીના ગંભીર આક્ષેપ

આ પત્રમાં જણાવ્યા અનુસાર, ગીર-સોમનાથ જિલ્લાના બેડિયા ગામે SMC ની રેઇડમાં પકડાયેલા ભગુભાઈએ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, યોગેશભાઈ કરણભાઈ રાઠોડ, સંખેડા ગામના સરપંચ રવિભાઈ રાઠોડ તથા ખાણ-અંભર ગામના વિજયભાઈ ડેગમ પરમારને ભાગીદારો ગણાવ્યા છે. દમણથી સમુદ્રી માર્ગે રાજપરા, નવાબંદર અને સીગર બંદર પર દારૂ ઉતારીને વેચાણનો ધંધો ચલાવવામાં આવતો હતો. સરપંચની ચૂંટણીમાં 29 લાખના ખર્ચા અને અન્ય હિસાબોના બાકીના પૈસા પરત આપવાની વચનબદ્ધતા વ્યક્ત કરીને ભગુભાઈએ પરિવારને હેરાનગતિ ન કરવાની વિનંતી કરી છે.

 પત્ર વાયરલ થતા ઉઠ્યા સવાલ

તેઓએ લખ્યું, “આપના વિશ્વાસે ધંધો કર્યો, હવે જેલમાં નાખી દીધા. જામીન પછી હિસાબ પુરો કરીશું, મિલકત વેચીને પણ.”આ પત્ર 12 નવેમ્બરે સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેના કારણે ગીર-સોમનાથ અને ઉના જિલ્લામાં ચર્ચા ચાલી રહી છે. આ માવલે ભાજપે હજુ સત્તાવાર વક્તવ્ય આપ્યું નથી. આ કેસમાં પોલીસ અને વહીવટી અધિકારીઓની તપાસથી સ્પષ્ટતા આવશે, કારણ કે આવા આક્ષેપો દારૂબંધીની કાયદાકીયતા પર સવાલો ઉભા કરે છે.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Amit Shah Maoist Surrender: અમિત શાહનો મોટો દાવો, 10 ટકા માઓવાદીઓ માર્યા ગયા જ્યારે 90 ટકાએ કર્યું આત્મસમર્પણ

  • November 4, 2026
  • 0 views
Amit Shah Maoist Surrender: અમિત શાહનો મોટો દાવો, 10 ટકા માઓવાદીઓ માર્યા ગયા જ્યારે 90 ટકાએ કર્યું આત્મસમર્પણ

Bangladesh Measles Outbreak: બાંગ્લાદેશમાં ઓરીનો ભયાનક પ્રકોપ, 2.02 લાખ શંકાસ્પદ કેસ અને 1,257 લોકોનાં મોત

  • November 4, 2026
  • 3 views
Bangladesh Measles Outbreak: બાંગ્લાદેશમાં ઓરીનો ભયાનક પ્રકોપ, 2.02 લાખ શંકાસ્પદ કેસ અને 1,257 લોકોનાં મોત

US Midterm Election Results: અમેરિકામાં ટ્રમ્પને મોટો ચૂંટણી ઝટકો, ડેમોક્રેટ્સે સેનેટ અને હાઉસ પર મેળવ્યું નિયંત્રણ

  • November 4, 2026
  • 6 views
US Midterm Election Results: અમેરિકામાં ટ્રમ્પને મોટો ચૂંટણી ઝટકો, ડેમોક્રેટ્સે સેનેટ અને હાઉસ પર મેળવ્યું નિયંત્રણ

ECI SIR Form 6: SIR વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો મોટો નિર્ણય, જૂના મતદારો પણ Form-6 ભરી શકશે

  • November 4, 2026
  • 8 views
ECI SIR Form 6: SIR વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો મોટો નિર્ણય, જૂના મતદારો પણ Form-6 ભરી શકશે

Rahul Gandhi Challenges PM Modi: રાહુલ ગાંધીનો PM મોદીને ખુલ્લી ચર્ચાનો પડકાર, કહ્યું- દેશદ્રોહી કોણ છે તે નક્કી કરીએ

  • November 4, 2026
  • 12 views
Rahul Gandhi Challenges PM Modi: રાહુલ ગાંધીનો PM મોદીને ખુલ્લી ચર્ચાનો પડકાર, કહ્યું- દેશદ્રોહી કોણ છે તે નક્કી કરીએ

Dhirendra Shastri-Akhilesh Yadav: ધિરેન્દ્ર શાસ્ત્રીના ભગવાન રામ અંગેના નિવેદનથી વિવાદ, અખિલેશ યાદવે તમામ કાર્યક્રમો રદ કરવાની કરી માગ

  • November 4, 2026
  • 9 views
Dhirendra Shastri-Akhilesh Yadav: ધિરેન્દ્ર શાસ્ત્રીના ભગવાન રામ અંગેના નિવેદનથી વિવાદ, અખિલેશ યાદવે તમામ કાર્યક્રમો રદ કરવાની કરી માગ