PM Modi News: X પર પોસ્ટ કરતાં પપ્પાનાં પાળેલાં પોપટોને બધી ખબર છે, તો એમની પુછપરછ કેમ નથી થઈ રહી?

  • India
  • October 30, 2025
  • 0 Comments

PM Modi News: છેલ્લા કેટલાક મહિનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસોની ગેરહાજરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર તાપમાન વધારી દીધું છે. મીડિયા રિપોર્ટ્સમાં ચર્ચા થઈ કે, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની શક્યતા મુલાકાતને કારણે મોદી વિદેશભ્રમણ ટાળી રહ્યા છે, કારણ કે ટ્રમ્પ પાકિસ્તાન જેવા મુદ્દાઓ ઉઠાવીને મુશ્કેલી પેદા કરી શકે. પરંતુ, મોદીના સમર્થકોના જૂથોમાં એક નવો નેરેટીવ ફેલાઈ રહ્યો છે.વડાપ્રધાનના જીવ પર ગંભીર ખતરોને કારણે તેઓ દેશ છોડવાનું ટાળી રહ્યા છે.આ ચર્ચા ખાસ કરીને એસીઓ સમિટ 2025 બાદ તીવ્ર બની, જ્યાં ભારતીય અને રશિયન ઇન્ટેલિજન્સ એજન્સીઓએ કથિત હુમલાની ચેતવણી આપી હતી.

સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં મોદીના સમર્થકો કહી રહ્યા છે.”પપ્પાના જીવ પર ખતરો છે, તેથી વિદેશ નથી જઈ રહ્યા.” આ નેરેટીવનેપાળેલા પોપટો’ તરીકે ઓળખાતા સમર્થકો ફેલાવી રહ્યા છે, જે મોદીના વિદેશ પ્રવાસોની લાંબી યાદીને અવગણીને નવી કહાણી બનાવે છે.ત્યારે સવાલ તે થાય છે કે, તેમના આમ કરવા પાછળનો આશય શું? X પર પોસ્ટ કરતાં પપ્પાનાં પાળેલાં પોપટોને બધી ખબર છે, તો એમની પુછપરછ કેમ નથી થઈ રહી?

વિશ્લેષકો માને છે કે, આ પ્રચારણા ટ્રમ્પ-ટાળવાના નકારાત્મક નેરેટીવને કાઉન્ટર કરવા માટે છે. તે મોદીનેરાષ્ટ્રના રક્ષક’ તરીકે રજૂ કરી, સમર્થન વધારે છે અને વિરોધીઓને ડિસ્ટ્રેક્ટ કરે છે. રાજકીય વિશ્લેષણમાં, આ ચૂંટણીના સમયમાં સહાનુભૂતિ જગાડવાનો પ્રયાસ લાગે છે. આ મામલે વરિષ્ઠ પત્રકાર જયનારાયણ વ્યાસ અને મયુર જાનીએ શું કહ્યયું જુઓ વીડિયો….

આ પણ વાંચો:

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

Related Posts

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા
  • February 1, 2026

Union Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે પહેલી ફેબ્રુઆરી 2026ને રવિવારે પોતાનું સળંગ નવમું બજેટ રજૂ કર્યું હતું.ગયા વર્ષની સરખામણીમાં જોઈએ તો વર્ષ 2025ના બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવકને…

Continue reading
The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ! એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
  • February 1, 2026

●અમેરિકામાં સગીરાઓનું શારીરિક શોષણ કરવું અને કરાવવાના પ્રકરણમાં દોષિત રેપીસ્ટ જેક્રી એપસ્ટેઇનની ફાઇલ્સમાં નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ હોવાનો કોંગ્રેસે આરોપ મૂકી તેનો જવાબ આપવા જણાવ્યું છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો

  • February 2, 2026
  • 1 views
Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો

Budget 2026: મોદી સરકાર હવે યુવાનોને “રીલ માસ્ટર” બનાવશે! જોરદાર આઈડિયા “રીલ બનાવો પૈસા કમાવો!” જાણો, વિશ્લેષકો શુ કહે છે!

  • February 2, 2026
  • 3 views
Budget 2026: મોદી સરકાર હવે યુવાનોને “રીલ માસ્ટર” બનાવશે! જોરદાર આઈડિયા “રીલ બનાવો પૈસા કમાવો!” જાણો, વિશ્લેષકો શુ કહે છે!

Donald Trump: “અબજોપતિઓ”વિરુદ્ધ અનેક અશ્લીલ તસવીરો-વીડિયોના પુરાવા હોવાછતાં નવો કેસ નહીં થાય! “શુ કાયદા ગરીબો માટેજ બન્યા છે?”

  • February 2, 2026
  • 13 views
Donald Trump: “અબજોપતિઓ”વિરુદ્ધ અનેક અશ્લીલ તસવીરો-વીડિયોના પુરાવા હોવાછતાં નવો કેસ નહીં થાય! “શુ કાયદા ગરીબો માટેજ બન્યા છે?”

Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે? જાણો, ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

  • February 2, 2026
  • 8 views
Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે? જાણો, ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 8 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 15 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો