Political News: દિલ્હી આવી જવા નરેન્દ્ર મોદીનો ભૂપેન્દ્ર પટેલને બે વખત આદેશ!

  • Gujarat
  • December 23, 2025
  • 0 Comments

●બંધ બારણે સતત 45 મિનિટ સુધી ચર્ચા

●જગદીશ પંચાલ સંગઠન ઊભું કરવામાં નિષ્ફળ

(દિલીપ પટેલ દ્વારા)

 ગાંધીનગર, 23 ડિસેમ્બર 2025

Political News: ગુજરાતમાં રાજકીય ફેરફારો આવી શકે છે, ગુજરાત સરકારને દિલ્હીથી અવનવા આદેશ નરેન્દ્ર મોદી અને અમિત શાહ વારંવાર આપી રહ્યાં છે ગુજરાત સરકારનો વહીવટ અને ભાજપના રાજકીય નિર્ણય 12 વર્ષથી દિલ્હીથી લેવામાં આવી રહ્યાં છે દિલ્હીની મુલાકાતે ગયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દોડી ગયા હતા ,ગુજરાત હવે સુબા રાજ્ય બની ગયું છે કોંગ્રેસની સરકારને દિલ્હીથી આદેશો થતાં હતા એવી જ હાલત ગુજરાત ભાજપના નેતાઓ અને સરકારની છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ વચ્ચે દિલ્હીમાં 6 દિવસમાં દરમિયાન બીજી વખત લાંબી બેઠક થઈ હતી, નરેન્દ્ર મોદી વહીવટીય આદેશો તો ફોનથી આપતાં રહ્યાં છે પણ જ્યારે રાજકીય નિર્ણય લેવાના હોય ત્યારે નેતાઓને દિલ્હી દરબારમાં હાજર થવા આદેશ આપે છે એ પણ ગુપ્ત રાજકીય બાબતો વધારે હોય છે. જેની પાંચના કાનને ખબર પડવા દેતાં નથી. ગુજરાતના તમામ નિર્ણયો નરેન્દ્ર મોદી લઈ રહ્યાં છે.

ભાજપમાં નિયુક્તિનો વિવાદ વધ્યો છે આનંદીબેન પટેલ, નીતિન પટેલ, અમિત શાહના વિવાદો તેના જૂથોમાં વધી રહ્યાં છે.ભૂપેન્દ્ર પટેલ ગઇકાલે ક્રેડાઇની નેશનલ કોન્કલેવમાં ભાગ લેવા માટે દિલ્હી ખાતે ગયા હતા. બાદ તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને મળ્યા હતા રવિવારે ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ, સંગઠન મહામંત્રી રત્નાકરને પણ દિલ્હી આવવા આદેશો છૂટ્યા હતા.

સંગઠનની રચના જગદીશ પંચાલ કરી શક્યા નથી,તેમની નિષ્ફળતાથી દિલ્હી નારાજ છે. પક્ષમાં વિખવાદો અને દબાણ છે સંઘ સિવાયના નેતાઓને સંગઠનમાં લેવામાં આવતા નથી તેમને લેવા માટે કોંગ્રેનું જૂથ દબાણ કરે છે.તેથી ગુજરાતના ભાજપના નેતાઓએ વારંવાર દિલ્હી દોડી જવું પડે છે વડાપ્રધાન, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન સાથે તેઓ બેઠક કરીને આદેશો મેળવતાં રહ્યાં છે.

ભાજપના સંગઠનની કોઇ કારણોસર જાહેરાત કરવામાં આવી ન હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી નિર્યણ લેવા માટે કહેવામાં આવ્યું છે

આ પણ વાંચો:

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Padaliya News:બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading
ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી ACBની જાળમાં ફસાયા!
  • March 15, 2026

ACB: સરકારી ખાતાઓમાં ઉંચા સરકારી પગાર અને પદ-પ્રતિષ્ઠા અને સગવડો મળતી હોવાછતાં કેટલાક એટલા બધા લોભિયા હોય છે કે પગારથી સંતોષ થતો નથી અને બે નંબરના પૈસા ક્યાંથી આવે તેમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 5 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”