રાહુલે પોતાના જ નેતાઓને લંગડા ઘોડા કહ્યા!, હકીકતમાં Congress ને નબળી કોણ પાડી રહ્યું છે?

દેશમાં નબળી પડી રહેલી કોંગ્રેસ( Congress )પાર્ટીમાં ઉર્જા ભરવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મધ્ પ્રદેશના ભોપાલમાં પહોંચ્યા હતા. જ્યા ગઈકાલે રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં ત્રણ ઘોડાઓનો ઉલ્લેખ કર્યો છે. તેમણે આમાં લંગડા ઘોડા, રેસના ઘોડા, લગ્નના ઘોડાનો ઉલ્લેખ કર્યો છે. મતલબ કોંગ્રેસના ફૂટેલા નેતાઓને આડે હાથ લીધા છે. પણ નામ બોલી શકતા નથી. તેમણે વધુમાં કહ્યું હતુ કે “લંગડા ઘોડાઓને રિટાયર કરવા જોઈએ” અને જો તેઓ અન્યને પરેશાન કરે તો તેમની સામે કાર્યવાહી થશે.

જો કે રાહુલ ગાંધીએ પક્ષના જ નેતાઓને લંગડા ઘોડા કહેવા એક મોટી ભૂલ છે. પક્ષના જ નેતાઓને આ રીતે રેસના, લંકડા અને લગ્નના ઘોડા કહેવા કેટલું યોગ્ય!, તે વારંવાર PM મોદીની જેમ બડાઈઓ મારે છે.

રાહુલે ગુજરાતમાં આવી કહ્યું હતુ કે ભાજપામાં મળેલા નેતાઓ સામે કાર્યવાહી કરાશે. પણ થઈ નથી. તે માત્ર બોલ બચ્ચન સાબિત થયા છે. ફક્ત પક્ષના નેતાઓ સામે ભડાસ કાઢે છે પણ તેમને હાંકી કાઢવામાં ડરી રહ્યા છે. જેને કારણે ખુદ કોંગ્રેસ જ મુશ્કેલીમાં મૂકાઈ છે. રાહુલ ગાંધીએ વર્ષ 2014માં રાજકોટની એક સભામાં પોતાના પક્ષના નેતાઓને રેસના ઘોડા અને લગ્નના ઘોડા કહ્યા હતા. જો કે તેમની સામે કોઈ કાર્યવાહી થઈ નહી. માત્ર ભાષણ આપ્યું. કોંગ્રેસ હજુ પણ પોતાના નેતાઓને ઓળખવામાં થાપ ખાઈ રહી છે.

મતલબ એ થયો કે રાહુલ ગાંધી પોતે કોંગ્રેસની લંગડી બનાવી દીધી છે. 22 ફૂટેલા નેતાઓ અંગે 2014થી જાહેરમાં કહે છે પણ પગલા લીધા નથી.

આઝાદી પછીની દેશમાં 17 સામાન્ય ચૂંટણીઓમાં, તેણે સાત વખત સંપૂર્ણ બહુમતી મેળવી છે. ચૂંટણી જીતવા મજબૂત નેતા હોવા જોઈએ. કોણ છે કોંગ્રેસમાં? , 2009 પછી રાહુલને જવાબદારી સોંપી છતાં ‘અહમદ પટેલનું ગ્રૂપ’ અને ‘અહમદ પટેલ વિરુદ્ધનું ગ્રૂપ’ વર્ષો સુધી ચલાવી લીધું.

સિદ્ધાર્થ પટેલ, જગદીશ ઠાકોર, લાલજી દેસાઈ, મધુસુદન મિસ્ત્રી થાકેલા છે. સુખરામભાઈ રાઠવા, કદીર પીરઝાદા સુરત, હિંમત સિહ પટેલ, મનીષ દોષી અને મિડિયા વિભાગ, બિમલ શાહ, પંકજ શાહ. રાજકોટમાં ઈન્દ્રનીલ રાજયગુરૂ, અમદાવાદ જિલ્લામાં બળવંત ગઢવી, ગાંધીનગરમાં અરવિંદ સોલંકી, વડોદરા શહેરમાં ઋત્વિક જોશી, સાગર બ્રહ્મભટ્ટને દૂર કરો.

અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો કોંગ્રેસ પક્ષ છે. ભરત સોલંકીને કાશ્મીરમાં પ્રભારી બનાવ્યા દૂર ન કર્યા. શક્તિસિંહ ગોહિલ ક્યાય સમય આપતાં નથી. પબ્લીક એકાઉન્ટ સમિતિમાં શ્રેષ્ઠ કામ છતાં શક્તિ ગોહિલને સંગઠનનું કામ કરી શકે તેમ નથી છતાં તેમને કામ આપ્યું. ચૂંટણી પહેલા જ ચૂંટણી હારી જાય છે.

યાત્રા કાઢી જેમાં મોદીને સતત વગોવતાં રહ્યા હતા. ભારત જોડો યાત્રા પણ ગુજરાત તોડો વલણ જોઈને પક્ષે કોંગ્રેસને જાતિવાદી વલણથી નુકસાન કર્યું છે.
કેસી વેણું ગોપાલ, કે રાજુ જેવાતેમના સલાહકારો જ લંગડ છે. ભોપાલમાં કમલનાથ, દીગ્વિજય સિંહ બેઠા હતા. ત્યારે તેઓ લંગડા ઘોડા કહી રહ્યા હતા. પોતે જ પોતાના કાર્યકર્તાઓને લંગડા કહે છે. રાહુલ ગાંધી આવે તેથી ઘોડા વધારે લંગડા થાય છે.

આ પણ વાંચો:

Sabarkantha: પ્રાંતિજમાં ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો, બસ ડિવાઈડર પર ચઢી

Dwarka: TATA ના સોલ્ડ, સિમેન્ટ, સોડા ખેડૂતો માટે પ્રાણઘાતક, અહીં ઉજવો પર્યાવરણ દિવસ! | Part-1

TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?

Dwarkaમાં TATA સિમેન્ટના રજકણોથી મોટો ખતરો, લોકોનો અવાજ ના ટાટાએ સાંભળ્યો કે નરેન્દ્ર મોદીએ!, આ વેદના હવે કોણ સાંભળશે?

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Haridwar: માતાની મમતા શર્મશાર, પ્રેમી સાથે સગીર પુત્રી પર બળાત્કાર કરાવ્યો, જાણો વધુ!

કોંગ્રેસમાં પડતા પર પાટું, અમિત નાયકે રાજીનામું આપી શું કર્યા આક્ષેપ? | Amit Nayak

US: આ દેશના લોકોને અમેરિકા ઘૂસવા નહીં દે, લગાવ્યો પ્રતિબંધ, શું આમાં ભારત સામેલ?

Surat: ઉડતા સુરત! ગૃહ રાજ્યમંત્રીના હોમ ટાઉનમાં જ ડ્રગ્સના નશેડીઓનો ઉપદ્રવ

Tesla કાર ગુજરાતમાં બનશે એવો જુઠ્ઠનો પરપોટો ફૂટી ગયો

4 વહુઓની સાસુ બોયફ્રેન્ડ સાથે ભાગી, CM યોગીને જાણ કરાઈ!, જાણો સમગ્ર મામલો

MP: મહાકાલ મંદિર પાસે ફૂલો વેચતી હિન્દુ છોકરીને રોહિતે ફસાવી, પછી બતાવ્યો અસલી રંગ!

 

 

Related Posts

RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
  • October 21, 2025

તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

Continue reading
BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો
  • October 14, 2025

-દિલીપ પટેલ BJP Politics: ખેડૂતો જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેતપેદાશો વેચવા જાય ત્યારે ભાજપના મળતિયાઓ ખેતપેદાશોમાં કળદો કાઢીને ખેડૂતોને લૂંટે છે. બોટાદ ખેત ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ મનહર માતરીયા અને ઉપાધ્યક્ષ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 1 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 2 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 1 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 10 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?

  • October 26, 2025
  • 7 views
Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?