Haridwar: માતાની મમતા શર્મશાર, પ્રેમી સાથે સગીર પુત્રી પર બળાત્કાર કરાવ્યો, જાણો વધુ!

  • India
  • June 5, 2025
  • 0 Comments

ઉત્તરાખંડના હરિદ્વાર(Haridwar)માંથી માતાની મમતાને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક છોકરીએ તેની જ માતા પર તેના બોયફ્રેન્ડ દ્વારા જાતીય શોષણ કરાવવાનો આરોપ લગાવ્યો છે. ભાજપા મહિલા મોરચાના પૂર્વ જિલ્લા પ્રમુખ પર તેની જ સગીર પુત્રી દ્વારા આ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસે સગીરની ફરિયાદ પર કેસ નોંધીને આરોપી મહિલા નેતા અને તેના બોયફ્રેન્ડની ધરપકડ કરી છે. આ સાથે પોલીસે આ કેસમાં અન્ય આરોપીઓની શોધ શરૂ કરી છે.

માતાના બોયફ્રેન્ડે પુત્રીનું જાતીય શોષણ કર્યું

આ કેસની તપાસ કરી રહેલી હરિદ્વાર પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલી મહિલા નેતાનો તેના પતિ સાથે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. મહિલા નેતાની 13 વર્ષની પુત્રી એક મહિનાથી તેના પિતા સાથે રહે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સગીર બાળકી શાંત અને મૌન રહેતી હતી. તેના પિતાએ પુત્રીને તેના ચૂપ રહેવાનું કારણ પૂછ્યું. શરૂઆતમાં છોકરીએ કંઈ કહ્યું નહીં, પરંતુ પિતા દ્વારા વારંવાર અને પ્રેમથી પૂછતાં પુત્રીએ કહ્યું કે તેની માતાએ તેના બોયફ્રેન્ડ સુમિત પટવાલ અને કેટલાક અન્ય વ્યક્તિઓ દ્વારા તેનું જાતીય શોષણ કરાવ્યું છે. આ સાંભળીને પિતા ચોંકી ગયા. પિતા તાત્કાલિક સગીર બાળકી સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને તેની પત્ની સહિત તમામ આરોપીઓ સામે કેસ નોંધાવ્યો.

આરોપી માતા અને તેના બોયફ્રેન્ડની ધરપકડ

પોલીસની શરૂઆતની તપાસમાં આરોપો સાચા હોવાનું માલુમ પડતાં પોલીસે મહિલા નેતાની ધરપકડ કરી છે. આ સાથે તેના બોયફ્રેન્ડ સુમિત પટવાલની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલમાં પોલીસ ટીમે આ કેસમાં બાકીના આરોપીઓની શોધ શરૂ કરી છે.

ભાજપાએ શું કહ્યું?

આ બાબતે હરિદ્વાર ભાજપા જિલ્લા પ્રમુખ આશુતોષ શર્માએ જણાવ્યું હતું કે મહિલા નેતા અનામિકા શર્માને ઓગસ્ટ 2024 માં જ પાર્ટી દ્વારા બધી જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. હાલમાં, તેઓ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પદ ધરાવતા નથી, તેનો પત્ર પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા શેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:

કોંગ્રેસમાં પડતા પર પાટું, અમિત નાયકે રાજીનામું આપી શું કર્યા આક્ષેપ? | Amit Nayak

US: આ દેશના લોકોને અમેરિકા ઘૂસવા નહીં દે, લગાવ્યો પ્રતિબંધ, શું આમાં ભારત સામેલ?

Surat: ઉડતા સુરત! ગૃહ રાજ્યમંત્રીના હોમ ટાઉનમાં જ ડ્રગ્સના નશેડીઓનો ઉપદ્રવ

Tesla કાર ગુજરાતમાં બનશે એવો જુઠ્ઠનો પરપોટો ફૂટી ગયો

4 વહુઓની સાસુ બોયફ્રેન્ડ સાથે ભાગી, CM યોગીને જાણ કરાઈ!, જાણો સમગ્ર મામલો

MP: મહાકાલ મંદિર પાસે ફૂલો વેચતી હિન્દુ છોકરીને રોહિતે ફસાવી, પછી બતાવ્યો અસલી રંગ!

Gujarat Weather: આજે ગુજરાતના 17 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ

Toronto firing: કેનેડાના ટોરોન્ટોમાં ગોળીબાર, એક વ્યક્તિનું મોત, પાંચ લોકો ઘાયલ

UP: 3 આરોપીને PM મોદી મળ્યા, વિપક્ષે પૂછ્યૂં મોદી ગુનેગારો સાથે કેમ?, જાણો વધુ!

Pakistani Spy: પંજાબમાંથી પકડાયો વધુ એક પાકિસ્તાની જાસૂસ, જ્યોતિ મલ્હોત્રા સાથે શું છે કનેક્શન

Rajkot: રાજકોટ મનપાની વેબસાઈટ પર સાયબર હુમલો

RCB vs PBKS: સંયોગો જોઈ અમે કહ્યું, RCB જીતશે: અને તે સાચું પડ્યું!

Dehradun: મહિલા મિત્રને લઈને વિવાદ બાદ ભાજપ નેતાની હત્યા, જાણો સમગ્ર મામલો

RCB vs PBKS: IPL શરુ થતા પહેલા નંબર 18, ફાઈનલની તારીખનું ટોટલ પણ 18, શું આ માત્ર સંયોગ છે?

Related Posts

IIT Bombay Student Death: IIT બોમ્બેમાં વિદ્યાર્થીના મૃત્યુ બાદ વિરોધ, પરીક્ષા નિયમો અને ફરિયાદ વ્યવસ્થા પર સવાલ
  • September 23, 2026

IIT Bombay Student Death: IIT બોમ્બેમાં 20 વર્ષીય B.Tech વિદ્યાર્થી સાહિલ વાકોડેના મૃત્યુ બાદ કેમ્પસમાં વિરોધ વચ્ચે સંસ્થાએ પરીક્ષામાં સજા અને વિદ્યાર્થીઓની ફરિયાદ નિવારણ વ્યવસ્થાની સમીક્ષા કરવાની જાહેરાત કરી છે.…

Continue reading
Nishikant Dubey Defamation Notice: નિશિકાંત દુબેનો પૂર્વ નાણાં સચિવને 7 દિવસનો અલ્ટીમેટમ, GDPના સવાલો વચ્ચે હવે માનહાનિનો વિવાદ
  • September 23, 2026

Nishikant Dubey Defamation Notice: BJPના ગોડ્ડાના સાંસદ નિશિકાંત દુબેએ પૂર્વ નાણાં સચિવ સુભાષ ચંદ્ર ગર્ગને પોડકાસ્ટમાં કરાયેલા કથિત માનહાનિકારક નિવેદનો મામલે સાત દિવસની અંદર બિનશરતી માફી માંગવાની નોટિસ આપી છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IIT Bombay Student Death: IIT બોમ્બેમાં વિદ્યાર્થીના મૃત્યુ બાદ વિરોધ, પરીક્ષા નિયમો અને ફરિયાદ વ્યવસ્થા પર સવાલ

  • September 23, 2026
  • 3 views
IIT Bombay Student Death: IIT બોમ્બેમાં વિદ્યાર્થીના મૃત્યુ બાદ વિરોધ, પરીક્ષા નિયમો અને ફરિયાદ વ્યવસ્થા પર સવાલ

Nishikant Dubey Defamation Notice: નિશિકાંત દુબેનો પૂર્વ નાણાં સચિવને 7 દિવસનો અલ્ટીમેટમ, GDPના સવાલો વચ્ચે હવે માનહાનિનો વિવાદ

  • September 23, 2026
  • 5 views
Nishikant Dubey Defamation Notice: નિશિકાંત દુબેનો પૂર્વ નાણાં સચિવને 7 દિવસનો અલ્ટીમેટમ, GDPના સવાલો વચ્ચે હવે માનહાનિનો વિવાદ

Delhi Kalkaji Temple Gang Rape: દિલ્હીમાં પોલીસ બનીને કિશોરી સાથે કથિત સામૂહિક બળાત્કાર, સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલ

  • September 23, 2026
  • 5 views
Delhi Kalkaji Temple Gang Rape: દિલ્હીમાં પોલીસ બનીને કિશોરી સાથે કથિત સામૂહિક બળાત્કાર, સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલ

SC Free Sanitary Pads: સુપ્રીમ કોર્ટના આદેશના 8 મહિના બાદ પણ 21 રાજ્યોમાં 50% શાળાઓમાં મફત સેનિટરી પેડની વ્યવસ્થા નહીં

  • September 23, 2026
  • 5 views
SC Free Sanitary Pads: સુપ્રીમ કોર્ટના આદેશના 8 મહિના બાદ પણ 21 રાજ્યોમાં 50% શાળાઓમાં મફત સેનિટરી પેડની વ્યવસ્થા નહીં

SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

  • September 22, 2026
  • 3 views
SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

  • September 22, 2026
  • 5 views
SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ