
Rahul Gandhi: રાહુલ ગાંધીના નિવેદનથી ફરીએકવાર દેશમાં ખળભળાટ મચી ગયો છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ઇન્સ્ટાગ્રામ અને X પર એક પોસ્ટમાં કહ્યું, ‘ભાજપ સરકારે તેના અબજોપતિ મિત્રોના 16 લાખ કરોડ રૂપિયાના દેવા માફ કરી દીધા છે. જ્યારે ભારતના બેંકિંગ ક્ષેત્રને કટોકટીમાં ધકેલી દીધું છે. આ બોજ આખરે જુનિયર કર્મચારીઓ પર પડે છે, જેઓ તણાવપૂર્ણ કાર્યકારી પરિસ્થિતિઓનો સામનો કરે છે. રાહુલ ગાંધીના આ ખુલાસા બાદ સરકાર ભીંસમાં મૂકાઈ છે. એક બાજુ દેશના ગરીબ લોકો મોંઘવારી સહિત આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા છે. તેવામાં મોદી સરકાર 16 લાખ કરોડનું દેવું અજબપતિ મિત્રોનું માફ કરતાં લોકો ટીકા કરી રહ્યા છે. જોકે ભાજપ આ દાવાને નકારી રહી છે.
આજે આપણે દેશના જાણીતા ફાઈનાન્સ પત્રકાર હિમાંશુ ભાયાણી સાથે આ મુદ્દા પર ચર્ચા કરીશું, વીડિયો જોયા બાદ તમારો અભિપ્રાય આપો અને ચેલને લાઈક, સબસ્ક્રાઈમ જરુરથી કરો. @MayurJaniOfficial
આ પણ વાંચોઃ Gujarat: વાતાવરણ પલટો!, 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે, 4 દિવસ વરસાદની શક્યતા
આ પણ વાંચોઃ Ahmedabad: પોલીસે જપ્ત કરેલા સહિત 35 વાહનો બળીને રાખ, ઓઢવ બ્રિજ નીચે વાહનોમાં આગ
આ પણ વાંચોઃ Kheda: દેશને એક કરનાર સરદાર પટેલની 6 વીઘા જમીન કોણે હડપી લીધી? કોર્ટે શું આપ્યો ચૂકાદો!
આ પણ વાંચોઃ Godhra: ચૈત્રના પ્રથમ નોરતે ગોધરાના શિવ મંદિરમાં તોડફોડ, ચોરીને આપ્યો અંજામ, વાંચો વધુ