Gujarat: વાતાવરણ પલટો!, 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે, 4 દિવસ વરસાદની શક્યતા

Gujarat Unseasonal Rain: હાલ ગુજરાતમાં ગરમીનો માહોલ જામ્યો છે. ત્યાર આ વચ્ચે હવે ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે. ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. આજથી 4 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી ખેડૂતો પણ ચિંતમાં મૂકાયા છે.

31 માર્ચથી 3 એપ્રિલ સુધી માવઠાની શક્યતા છે. પવન સાથે હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી છે. 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કેટલાંક વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. ચાર દિવસની કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

કઈ તારીખે કયા જીલ્લામાં કમોસમી વરસાદ પડી શકે?

  • આજે 31 માર્ચે નર્મદા, તાપી, ડાંગમાં વરસાદ પડવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠું થઈ શકે છે.
  • 1 એપ્રિલે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી નર્મદા, છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદ પડી શકે છે.
  • 2 એપ્રિલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ માવઠાની શકયતા છે.
  • 3 એપ્રિલે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી જીલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.

ખેડૂતાના પાક અને કેરીને નુકસાન થઈ શકે

આ સમયે ઉનાળાની ઋતુમાં ઘઉં, ચણા, જીરું જેવા રવિ પાકોની લણણી ચાલી રહી હોય છે અથવા પૂર્ણ થઈ ગઈ હોય છે, પરંતુ જો પાક હજુ ખેતરમાં હોય અથવા લણણી પછી ખુલ્લામાં સૂકવવા મૂક્યો હોય, તો આવો અચાનક વરસાદ તેને નુકસાન પહોંચાડી શકે છે. ભીનાશથી પાક બગડી શકે છે, ગુણવત્તા ઘટી શકે છે અને બજારમાં તેની કિંમત પર અસર થઈ શકે છે.
ઉપરાંત, કેરી જેવા ફળોનો પાક હાલ વિકાસના તબક્કામાં છે. કમોસમી વરસાદ અને ગાજવીજને કારણે કેરીના ફળો ખરી પડવાની શક્યતા રહે છે, જે ખેડૂતો માટે મોટું નુકસાન થઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં, જ્યાં કેરીનું ઉત્પાદન વધુ થાય છે, ત્યાં આની અસર વધુ જોવા મળી શકે છે. જોકે, આ વરસાદથી ગરમીમાં થોડી રાહત મળી શકે છે .

આ પણ વાંચોઃ  Ahmedabad: પોલીસે જપ્ત કરેલા સહિત 35 વાહનો બળીને રાખ, ઓઢવ બ્રિજ નીચે વાહનોમાં આગ

આ પણ વાંચોઃ Kheda: દેશને એક કરનાર સરદાર પટેલની 6 વીઘા જમીન કોણે હડપી લીધી? કોર્ટે શું આપ્યો ચૂકાદો!

આ પણ વાંચોઃ  Godhra: ચૈત્રના પ્રથમ નોરતે ગોધરાના શિવ મંદિરમાં તોડફોડ, ચોરીને આપ્યો અંજામ, વાંચો વધુ

આ પણ વાંચોઃ Banaskantha: અમદાવાદમાંથી રિક્ષા ચોરી કરી બનાસકાંઠામાં વેચતો શખ્સ ઝડપાયો!

Related Posts

GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ
  • August 14, 2026

GPSC Interview Pending: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની ભરતી પ્રક્રિયા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. વિવિધ ભરતી પ્રક્રિયાઓમાં હજારો ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લાંબા સમયથી બાકી હોવાનું સામે આવતાં ઉમેદવારોમાં ભારે…

Continue reading
Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
  • August 9, 2026

Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ

  • August 14, 2026
  • 3 views
GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ

Data Center Protest: ઠાણેથી વિશાખાપટ્ટનમ સુધી ડેટા સેન્ટરો સામે વિરોધ કેમ ?

  • August 14, 2026
  • 4 views
Data Center Protest: ઠાણેથી વિશાખાપટ્ટનમ સુધી ડેટા સેન્ટરો સામે વિરોધ કેમ ?

India GDP 2026: મોદી સરકારનો સંસદમાં ખુલાસો! ભારત હવે વિશ્વની ચોથી નહીં, છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા

  • August 14, 2026
  • 4 views
India GDP 2026: મોદી સરકારનો સંસદમાં ખુલાસો! ભારત હવે વિશ્વની ચોથી નહીં, છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા

Dharavi Redevelopment Project: ધારાવી રીડેવલપમેન્ટમાં લાલફીતાશાહી? 124 એકર જમીન પર અટવાયું પુનર્વસનનું સપનું

  • August 14, 2026
  • 10 views
Dharavi Redevelopment Project: ધારાવી રીડેવલપમેન્ટમાં લાલફીતાશાહી? 124 એકર જમીન પર અટવાયું પુનર્વસનનું સપનું

CJP AAP Connection: CJP ખરેખર નવી શરૂઆત કે AAP ના પૂર્વ ચહેરાઓનું નવું પ્લેટફોર્મ? જાણો આખી હકીકત

  • August 14, 2026
  • 9 views
CJP AAP Connection: CJP ખરેખર નવી શરૂઆત કે AAP ના પૂર્વ ચહેરાઓનું નવું પ્લેટફોર્મ? જાણો આખી હકીકત

Sijimali Mining Protest: સિજીમાલીમાં બોક્સાઇટ ખનન સામે આદિવાસીઓની આરપારની લડાઈ, ‘વિકાસ’ સામે જંગલ-જમીન બચાવવાના સવાલો

  • August 14, 2026
  • 9 views
Sijimali Mining Protest: સિજીમાલીમાં બોક્સાઇટ ખનન સામે આદિવાસીઓની આરપારની લડાઈ, ‘વિકાસ’ સામે જંગલ-જમીન બચાવવાના સવાલો