
- રાજસ્થાનમાં હેવાનિયતની હદો પાર
- પ્રાઈવેટ પાર્ટમાં હવા ભરતાં મોત
- મિત્રએ મજાક કરી કે હેવાનિત?
- આંતરડાં ફાટતા થયું મોત
Rajasthan Crime: બે મિત્રોએ મજાક કરવી ભારે પડી છે. જયપુરમાં એક મિત્રએ તેના બીજા મિત્રના શરીરમાં હવા ત્યા સુધી ભરી હતી જ્યા સુધી આંતરડા ન ફાટી જાય. અંતે હવાને જવાની ક્યાય જગ્યા ન રહેતાં આતરડાં તૂટી ગયા હતા. જેમાં યુવકનું મોત થયું છે. આ ઘટના રાજસ્થાન(Rajasthan) ના જયપુરમાં બની છે.
આ ઘટના જયપુરના કાલાડેરા શહેરના રીકો ઔદ્યોગિક વિસ્તારમાં ચપ્પલની ફેક્ટરીમાં બની હતી. બંને કામદારો વચ્ચે ગાઢ મિત્રતા હતી. કામ કરતી વખતે મિત્રોએ મજાકમાં કોમ્પ્રેસર પાઇપથી એક મિત્ર તેના બીજા મિત્રના પ્રાઈવેટ પાર્ટમાં હવા ભરી દીધી હતી. જેથી મિત્રની સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. એટલી હદ સુધી હવા ભરી હતી કે આંતરડાં પણ ફાટી ગયા હતા. ગંભીર મિત્રને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
બંને મિત્રો ક્યાન છે?
મિત્રના શરીરમાં હવા ભરાઈ ગઈ હોવાથી હવાનું દબાણ વધ્યું હતુ. હવાને ક્યાય જવાનો આરો ન રહેતાં આંતરડા ફાટી ગયા હતા. મજૂરની ઓળખ બિહારના રહેવાસી રઘવીર સિંહ માઝી તરીકે થઈ છે, જ્યારે મૃતક મજૂરની ઓળખ પશ્ચિમ બંગાળના રહેવાસી સૌવિક સિંહ તરીકે થઈ છે. સોવિક સિંહ(ઉ.વ. 31) નું આંતરડું અંદરથી ફાટી ગયું હતુ. જેથી તેનું મોત થયું હતુ.
જોકે મિત્રએ મજાકમાં આવું કર્યું કે તેણે હેવાનિયત આચરી છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ AMCના ફાયર વિભાગનો અધિકારી લાંચિયો, 65 હજારની લાંચ લેતાં રંગે હાથ પકડાયો
આ પણ વાંચોઃ Delhi: છાવા ફિલ્મ જોયા બાદ અકબરના નામ પર પેશાબ, શિવાજીનું પોસ્ટર ચોટાડી આપી ધમકી
આ પણ વાંચોઃ FBI Director: મૂળ આણંદ જીલ્લાના કાશ પટેલે અમેરિકામાં મોટી જવાબદારી સંભાળી, બન્યા FBIના ડિરેક્ટર
આ પણ વાંચોઃ Rajkot: ઇન્સ્ટાગ્રામ સ્ટાર ‘તોફાની રાધા’એ કર્યો આપઘાત, કેમ જીવન ટૂંકાવ્યું?









