Rajasthan school collapse: બાળકોના મોતનો આંકડો 7 પર પહોંચ્યો, 30થી વધુ ગંભીર, મોતનો આંકડો વધી શકે

  • India
  • July 25, 2025
  • 0 Comments

Rajasthan school collapse: ભાજપના રાજમાં શિક્ષણનું સ્થર કથળતું જઈ રહ્યું છે. સાથે સાથે શાળાના મકાનોની હાલત પણ ખરાબ થતી જઈ રહી છે. આજે શુક્રવારે સવારે રાજસ્થાનના ઝાલાવાડ જીલ્લામાં શાળા ધરાશાયી થતાં 5 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 30 વધુ વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર હેઠળ ખસેડાયા છે. કહેવાઈ છે કે આ ઘટનામાં શિક્ષકો પણ ઈજાગ્રસ્ત થયા છે. જો કે હાલ બાળકોના મોતના આંકડામાં વધારો થયો છે. સારવાર દરમિયાન 2 બાળકોના મોત થઈ જતાં કુલ મૃત્યુની સંખ્યા 7 પર પહોંચ્યો છે.  આ દુર્ઘટના પીપલોડી ગામની સરકારી શાળામાં સર્જાઈ છે. દુર્ઘટના બાદ બાળકોના વાલીઓ પર આભ ફાટ્યું છે. પરિવારમાં રોકકળ થઈ રહ્યું છે. તંત્રની લાપરવાહીને કારણે વાલીઓને પોતાના બાળકો ગુમાવવાનો વારો આવ્યો છે.

શિક્ષકો અને ગ્રામજનોની મદદથી બાળકોને બહાર કાઢવામાં આવ્યા. મનોહરથાના હોસ્પિટલના ડૉ. કૌશલ લોઢાએ જણાવ્યું કે 35 ઘાયલ બાળકોને ત્યાં લાવવામાં આવ્યા હતા. આમાંથી 11 ગંભીર ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.  રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે કહ્યું છે કે તમામ ઘાયલોની સારવાર સરકારી ખર્ચે કરવામાં આવશે. દુર્ઘટનની તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.

દુર્ઘટના અંગે શિક્ષણ મંત્રીએ શું કહ્યું?

રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવશે. દરેકની સારવાર સરકારી ખર્ચે કરવામાં આવશે. તમામ વરિષ્ઠ અધિકારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ  પણ શાળા તૂટી પડતાં   દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે તપાસના આદેશ આપ્યા છે. જો કે મુખ્યમંત્રીએ પહેલેથી જ આવી શાળા પર ધ્યાન આપ્યું હોત તો કદાચ આ ઘટના ન બની  હોત. પણ ભાજપના રાજમાં તંત્રને લીલહેર છે. તેમને કોઈના જીવનથી કિંમત નથી.

ભાજપના માળખાંમાં બખ્ખા

ભાજપના રાજમાં અનેક માળખાંઓ ધરાશાયી ધઈ રહ્યા છે. તાજેતરમાં જ ગુજરાતમાં ગંભીરા બ્રિજ તૂટી પડતાં તેમાં પણ નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યા. 9 જુલાઈએ બનેલી આ ઘટનામાં  જેમાં 20 લોકોના મોત થયા હતા અને 3 લોકો ગુમ થયા હતા. ગુજરાત સરકારે આ ઘટના બાદ રાજ્યના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના ચાર ઈજનેરો (એક્ઝિક્યુટિવ ઈજનેર અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ઈજનેર)ને સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે હવે રાજસ્થાન બનેલી ઘટનાએ નર્દોષ બાળકોનો જીવ ગયો છે.

 શું માંગણીઓ?

  • મૃતક બાળકોના પરિવારોને 1 કરોડ રૂપિયાનું વળતર
  • ઘાયલ વિદ્યાર્થીઓને પણ વળતરની માંગ
  • મૃતક વિદ્યાર્થીઓના પરિવારના સભ્યોને સરકારી નોકરી આપવાની માંગ
  • શાળા ધરાશાયી થવા માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી

આ પણ વાંચો:

UP: ડોક્ટરને ગે એપથી યુવકને હોટલમાં બોલાવવો ભારે પડ્યો, કપડાં કાઢતાં જ કર્યું આ કામ, પડાવ્યા 8 લાખ, વાંચો વધુ

નરેન્દ્ર મોદી આતંકવાદી, ઈસ્લામના મોટા દુશ્મન, અમદાવાદને કબ્રસ્તાનમાં ફેરવ્યું, મુઇઝ્ઝુના સાળાએ પોસ્ટ ડિલિટ કરી | Narendra Modi

Rajasthan: કાકીને વશમાં લેવા કાકાએ ભત્રીજાની બલિ ચઢાવી, ભૂવાએ માગ્યું હતુ કલેજુ, વાંચી ભૂવા પરથી વિશ્વાસ ઉઠી જશે!

Delhi: શારીરિક સંતોષ ના થતાં હવશભૂખી પત્નીએ પતિને પતાવી દીધો, અન્ય સાથે વાતો કરતી!, વાંચી ધ્રુજી જશો!

Related Posts

Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ
  • September 29, 2026

Maharashtra Tribal Students Protest: મહારાષ્ટ્રમાં આદિવાસી વિદ્યાર્થીઓની સરકારી નિવાસી શાળાઓ અને હોસ્ટેલોમાં સુવિધા, સુરક્ષા તથા જવાબદારીના મુદ્દે આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. ‘ટ્રાઇબલ જેન-જી ઉલ્ગુલાન’ અંતર્ગત સકલ આદિવાસી વિદ્યાર્થી આંદોલન…

Continue reading
Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત
  • September 29, 2026

Septic Tank Deaths: દેશમાં એક જ દિવસે બે અલગ-અલગ રાજ્યોમાં ઝેરી ગેસ અને ગૂંગળામણની બે ગંભીર ઘટનાઓ સામે આવી છે. મેઘાલયના દક્ષિણ ગારો હિલ્સ જિલ્લામાં ભૂગર્ભ સેપ્ટિક ટાંકીમાંથી નીકળેલી ઝેરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

  • September 29, 2026
  • 3 views
Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

  • September 29, 2026
  • 5 views
Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

  • September 29, 2026
  • 7 views
Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

  • September 29, 2026
  • 8 views
Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

  • September 28, 2026
  • 5 views
AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

Sagbara Farmers Protest: સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ

  • September 28, 2026
  • 6 views
Sagbara Farmers Protest:  સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ