Rajkot: લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનારની હત્યા થતાં વીંછીયા બંધ, લોકોમાં રોષ, જુઓ કેવો છે માહોલ

  • Gujarat
  • December 31, 2024
  • 0 Comments

રાજકોટના વીંછીયામાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનારની હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. લોકોમાં રોષ ભભૂકયો છે. થોરિયાળીના ઘનશ્યામ રાજપરા પર 7 શખ્સો દ્વારા હુમલો કરતાં તેમનું સારવાર દરમિયાન થયુ છે. ત્યા લોકોએ બંધ પાળી ઉગ્ર વિરોધ નોધાવ્યો છે. આજે વિંછીયામાં બંધનું એલાન અપાયું છે. પૂર્વ સરપંચ મનુભાઈ રાજપારાએ મૌન રેલી યોજી બંધનું એલાન આપ્યું હોવાનું કહેવાય છે. સાથે જ રૈલી બાદ વીંછીયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે. પરિવારજનો દ્વારા આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવામાં આવે તેવી માગ કરાઈ છે.

શું છે મામલો

ગઇકાલે સાંજે રાજકોટના વીંછીયામાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનારા ઘનશ્યામ રાજપરા પર 7 શખ્સે એક સાથે કુહાડી અને ધોકાથી હુમલો કરી ગંભીર રીતે માર માર્યો હતો. યુવક આઇશરને રીપેર કરાવી આવી રહ્યો હતો ત્યારે આ શખ્સો અચાનક દોડી આવ્યા હતા અને ઘાતકી હુમલો કર્યો હતો જેમાં યુવકને પહેલાં વીંછીયા અને બાદમાં રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા, જ્યાં તેમનું મોત થયું હતુ.

જો કે આરોપીઓ કોણ કોણ હતા તે હજુ સુધી બહાર આવ્યું નથી. જેથી પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. પરિવારજનોનું કહેવું છે કે યુવકે ગેરકાયદે થયેલા દબાણોને દૂર કરવા માટે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હતી. જેની રીસ રાખી આ હુમલો કરાયો છે

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
  • August 4, 2026

Morbi Farmers Protest: મોરબી જિલ્લાના અનેક ગામોમાં વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ સતત તેજ બની રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન પર વીજ…

Continue reading
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

  • August 4, 2026
  • 3 views
Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

Bankipur-Datia byelection Result: ભાજપને ડબલ ઝટકો! બિહારમાં પ્રશાંત કિશોર, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની મોટી જીત

  • August 4, 2026
  • 7 views
Bankipur-Datia byelection Result: ભાજપને ડબલ ઝટકો! બિહારમાં પ્રશાંત કિશોર, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની મોટી જીત

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 3 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 6 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 16 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 14 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો