Rajkot: અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નવો ખુલાસો, જાણો સગીરાએ શું કહ્યું?

Rajkot: રાજકોટના ગોંડલ તાલુકાના રીબડા ગામના અમિત ખૂંટ કરેેલી આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. આજે 9 જૂન, 2025ના રોજ  સગીરાએ કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપીને ગંભીર આરોપો લગાવ્યા છે. તેણે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તેમના પુત્ર ગણેશ જાડેજા, DYSP કે.જી.ઝાલા અને પીઆઈ પરમાર પર આક્ષેપો કર્યા છે.

સગીરાએ સુસાઈડ નોટના આક્ષેપો ખોટા ગણાવ્યા

સગીરાએ જણાવ્યું કે અમિત ખૂંટે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું, અને તેની આત્મહત્યા પછી મળેલી સુસાઈડ નોટમાં હનીટ્રેપના આરોપો ખોટા છે. તેણે એમ પણ કહ્યું કે જયરાજસિંહ અને તેમના માણસોએ તેને 6-7 લોકોના નામ આપવા દબાણ કર્યું હતું, અને અનિરૂદ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજાને ઓળખતી નથી. સગીરાએ પોતાના અને પરિવારની સુરક્ષાની માગણી કરી છે, કારણ કે તેમને જાનનું જોખમ છે.

સગીરાએ તેવા પણ આક્ષેપ કર્યા છે, ધમકીઓ આપી પોલીસ, વકલો દ્વારા તેમની રીતે નિવેદનો લખાવ લીધા છે. સગીરાએ આક્ષપ કર્યો છે જયરાજસિંહ ના કહેવાથી આ બધુ થઈ રહ્યું છે. જયરાજસિંહના માણસો રોજ અમારા ઘરે આવી હેરાન કરતા  હતા. અમને હોટલમાં લઈ જતાં હતા. બહાર પણ આવવા દેતા ન હતા. મારા પપ્પાને પણ આ લોકો નહીં જીવવા દે.

સગીરાએ વધુમાં જણાવ્યું કે વકીલો દિનેશ પાતર અને સંજય પંડિતને પણ ખોટા ફસાવવામાં આવ્યા છે. તેણે રાજકોટ ગ્રામ્ય પોલીસ પર પણ આરોપ લગાવ્યા કે તે અને તેનો પરિવાર હેરાન થઈ રહ્યા છે. આ કેસમાં અનિરૂદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને રહીમ મકરાણી ફરાર છે.

શું છે મામલો?

3 મે, 2025ના રોજ 17 વર્ષની સગીરાએ અમિત ખૂંટ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. 5 મે, 2025ના રોજ અમિતે રીબડા ગામે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેની સુસાઈડ નોટમાં અનિરૂદ્ધસિંહ અને રાજદીપસિંહના નામ હતા, જેમાં તેમણે ખોટી ફરિયાદ અને ત્રાસનો આરોપ લગાવ્યો હતો. અમિત ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હતો. આ પછી અનિરૂદ્ધસિંહે વીડિયો જાહેર કરીને આ બધું જયરાજસિંહનું કાવતરું હોવાનો દાવો કર્યો હતો.

આ પણ વાંચો:

 

Gondal: અમિત ખૂંટના આપઘાતને લઈ અનેક તર્કવિતર્ક, શું થઈ રહ્યા છે મોટા આક્ષેપ?

kheda: મહુધા પાસેથી બે મિત્રોનું અપહરણ, ‘ચૂપચાપ બેસી રહેજો નહીં તો પતાવી દઈશું’, પછી શું થયું?

Raja Raghuvanshi Murder Case: કોણ છે રાજ કુશવાહા જેના માટે સોનમે પોતાના પતિનો જીવ લીધો

દ્વારકાના લોકો TATA કંપનીના પ્રદૂષણથી મુક્ત કેવી રીતે થઈ શકે?, જુઓ વીડિયો

Los Angeles Violence: અમેરિકાના લોસ એન્જલસમાં વિરોધ પ્રદર્શનો બન્યા તીવ્ર, ટ્રમ્પે પ્રદર્શનકારીઓને આપી ચેતવણી

ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ખળભળાટ, તમામ ગેટ બંધ | High Court

Aravalli: 13 વર્ષિય સગીરાને 51 વર્ષિય આધેડે ગર્ભવતી બનાવી, માતાને ખબર પડતાં જ….!

આ દેશમાં કુતરાઓને જાહેરમાં ફેરવવા પર પ્રતિબંધ, કઈ ધાર્મિક માન્યતા આડે આવી? | Dogs Ban

Kheda: નડિયાદના ઉત્તરસંડામાં બાઈક સાથે 18 વર્ષિય યુવકને દફનાવ્યો, જાણો કારણ!

વિસાવદર પેટાચૂંટણીમાં ગરમાગરમી, ભાજપા દ્વારા AAP ના ઉમેદવાર ગોપાલ પર હુમલાનો આક્ષેપ

Ahmedabad માં પણ ખંડણી કલ્ચર, ખંડણી આપવાની ના પાડતા વેપારી પર ગુંડાતત્વોનો જીવલેણ હુમલો

Bihar: દર મહિને 2500 રૂપિયા આપીશું… રાહુલ ગાંધીનું મહિલાઓને વચન, મોદીની જેમ ફરી તો નહીં જાય?

TATA નો દ્વારકામાં કહેર, વીજ થાંબલા નાખવામાં કરી દાદાગીરી!, TATA ને કાયદો નડતો નથી!

CID ક્રાઇમની RTI મુક્તિ પાછી ખેંચવા માહિતી આયોગની રાજ્ય સરકારને સૂચના

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 3 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 5 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 9 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 10 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 10 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!