Rajkot: ખેડૂતોના ખેતરમાં કંપનીની બળજબરી, ગેરકાયદેસર પવનચક્કીઓ નાખવાનું કામ, મહિલાનો હાથ ભાગ્યો!

Rajkot-Vichhiya windmill farmers protest: ભૂપેન્દ્ર પટેલ સરકાર ગુંડા જેવા લોકોને કામોના કોન્ટ્રેક્ટ સોંપતી હોવાના આક્ષેપ થયા છે. ખેડૂતો પાસે કંપનીઓના કર્મચારીઓ ડરાવી, ધમકાવી પોતાની મનમાની કરી કરી રહ્યા છે. રાજકોટ જીલ્લાના વિછીયામાં પવનચક્કીઓ નાખતી કંપનીની મનમાની સામે આવી છે. ખેડૂતોને જાણ કર્યા વગર ખેતરોમાં પવનચક્કીઓ ઉભી કરી દેવાઈ છે. આ કંપની સરકાર પાસેથી ભાડા પટ્ટે જગ્યાઓ લઈ પવનચક્કીઓ નાખી રહી છે. સરકારનું કામ સારુ છે પણ આ રીતે ખેડૂતોના ખેતરમાં ગેરકાયદેસર રીતે ઉભી કરવીએ ખોટું છે. લોકોનું કહેવું છે કે વિંછીયા અને જસદણમાં 500 જેટલી પવનચક્કીઓ નાખવામાં આવી છે. જેમાંથી 50 ટકા ગેરકાયદેસર છે. પવનચક્કી નાખવાની તકરારમાં કંપનીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ પણ થાય છે.

આયાના કંપનીનો ખેડૂતો સાથે જુલમ

વિંછીયા તાલુકાના કાસકોલીયા ગામના ખેડૂત પરિવાર પર આયાના(AYANA) કંપનીએ પવનચક્કી ઊભી કરવા જુલમ કર્યું છે. પવનચક્કીના તાર અને થાંભલા બળજબરીથી ખેડૂતના ખેતરમાં નાખી દીધા છે. ખેડૂતોએ ના પાડતા મહિલાને કંપનીના કર્મચારીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો. જેમાં એક મહિલાનો હાથ ભાગી ગયો હતો. જે બાદ કેસ પણ નોંધાયો હતો.

કોઈ પરવાનગી વિના ખેડૂતોની વાડીની અંદર વિન્ડ ફાર્મ પવનચક્કી ઊભી કરી દેવામાં આવે છે. વીજ તાર ખેડૂતોના ખેતર ઉપરથી પસાર કરાઈ છે. આયાના કંપની દ્વારા મંજૂરી વગર પવનચક્કીઓ નાખી દેવામાં આવી હોવાના આક્ષેપ થયા છે.

આ મુદ્દે ખેડૂત સેવા સંગઠન ગુજરાતના સ્થાપક મુકેશભાઈ રાજપરા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી જાણ કરવામાં આવી કે વેન્ડફાર્મ પવનચક્કી માલિકો ખેડૂતોને નુકસાન ન કરે છે. જેથી ખેડૂતોને ન્યાય મળે. ગુજરાતના ખેડૂત આગેવાન જયંતીભાઈ ગોહિલ ચીમકી ઉચ્ચારી છે કે જો ખેડૂતો સાથે મનમાની થશે તો આંદોલનનો માર્ગ અપનાવો પડશે.

સરકારી જમીનો પણ પવનચક્કીઓ ઉભી કરી દીધી

ઉલ્લેખનીય છે કે ખેડૂતોની જમીનમાં ગરકાયદેસર પવનચક્કીઓ ઉભી કરી જ છે. સાથે સાથે સરકરી જમીનોને પણ છોડવામાં આવી નથી. સરકારી જમીનોમાં પણ ગેરકાયદેસ રીતે પવનચક્કીઓ ઉભી કરી દેવામાં આવી છે. જોકે એક મોટી ભૂપેન્દ્ર સરકારની બેદરકારી છે. જગતના તાત ગણાતાં ખેડૂતો પર તંત્ર જોઈને જુલમ કરાવી રહી હોવાના આક્ષેપ થયા છે.

આ પણ વાંચોઃ

JD Vance India Visit: ટેરિફ મુદ્દે ટ્રમ્પ સાથે ઝઝૂમતાં ભારતને અમેરિકન ઉપરાષ્ટ્રપતિ પાસે શું આશા?

પત્નીએ પૂર્વ DGPની આંખોમાં મરચું નાખી ચાકુના ઘા ઝીંક્યા, પુત્રીની સામે શંકાની સોય

કર્ણાટકના પૂર્વ DGPની હત્યા, ઘરમાંથી મળી લાશ, પત્ની પર શંકા

Accident: વડોદરામાં બસ પાછળથી ટ્રકમાં ઘૂસી, 2ના મોત, સુરતમાં પોલીસવાને ટક્કર

Supreme Court: ‘મોદી’ રાજમાં ઉપરાષ્ટ્રપતિ અને ભાજપ સાંસદ સુપ્રિમ કોર્ટનો વિરોધ કેમ કરે છે?, જુઓ વીડિયો

 

 

Related Posts

RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
  • October 21, 2025

તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

Continue reading
BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો
  • October 14, 2025

-દિલીપ પટેલ BJP Politics: ખેડૂતો જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેતપેદાશો વેચવા જાય ત્યારે ભાજપના મળતિયાઓ ખેતપેદાશોમાં કળદો કાઢીને ખેડૂતોને લૂંટે છે. બોટાદ ખેત ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ મનહર માતરીયા અને ઉપાધ્યક્ષ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

  • October 27, 2025
  • 9 views
UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

  • October 27, 2025
  • 4 views
UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

  • October 27, 2025
  • 6 views
ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

  • October 27, 2025
  • 16 views
Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • October 27, 2025
  • 11 views
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 24 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?