રોહિત શર્માને સિડની ટેસ્ટમાંથી હટાવાયો?, જસપ્રીત બુમરાહ કરશે કેપ્ટનશીપ!

  • Sports
  • January 2, 2025
  • 0 Comments

ઓસ્ટ્રેલિયા ટીમ અને ભારતની ક્રિકેટ ટીમ વચ્ચે પાંચમી ટેસ્ટ 3 જાન્યુઆરીથી રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ સિડનીમાં રમાશે. હાલમાં ઓસ્ટ્રેલિયા પાંચ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. ચોથી ટેસ્ટ મેચ મેલબોર્નમાં રમાઈ હતી અને આ ચોથી મેચમાં ટીમ ઓસ્ટ્રેલિયા સામે ભારત હારી ગયું હતુ. આ સમગ્ર શ્રેણીમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ફ્લોપ રહ્યો હતો. આ દરમિયાન સમાચાર સામે આવી રહ્યા છે કે રોહિત શર્માએ પસંદગીના કારણે સિડની ટેસ્ટમાંથી હટી જવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચોઃ બનાસકાંઠામાં ગેરકાયદે લક્કી ડ્રોનો રાફડો, લોકોને લૂંટવાનો કિમિયો?

ટીમ ઈન્ડિયાની કેપ્ટશીપ બદલાઈ

ભારતીય ટીમે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 3 જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે  5-મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની છેલ્લી મેચ રમાવાની છે. આ મેચ માટે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં મોટો ફેરફાર કર્યો છે. જેમાં રોહિત શર્મા આ મેચમાંથી બહાર રહી શકે છે, તેની જગ્યાએ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ફરી એકવાર ટીમની કેપ્ટનશિપની જવાબદારી સંભાળતો જોવા મળશે. બુમરાહની કપ્તાનીમાં ભારતીય ટીમે પર્થ સ્ટેડિયમમાં રમાયેલી આ શ્રેણીની પ્રથમ મેચ 295 રનથી જીતી હતી.

ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત 184 રનથી હારી ગયું હતુ

જ્યારે આ પછી રોહિત શર્માએ બીજી મેચમાં કેપ્ટનશિપની જવાબદારી સંભાળી હતી ત્રણ મેચ રમાઈ, ટીમ ઈન્ડિયાને 2માં હારનો સામનો કરવો પડ્યો અને એક મેચ ડ્રોમાં સમાપ્ત થઈ. જો કે ચોથી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત 184 રનથી હારી ગયું હતુ. ત્યાર બાદ રોહિત શર્માએ હટવાનો નિર્યણ લીધો છે. અને હવે જસપ્રીત બુમરાહ કેપ્ટનશિપ કરશે.

આ પણ વાંચો: 9 મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેકટરને કાર્યભાર સોંપાયો

Related Posts

IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ભારતે ત્રીજી વખત વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો !
  • March 9, 2026

IND vs NZ: અમદાવાદમાં ઘર આંગણે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલમાં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે (8 માર્ચ) ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો…

Continue reading
India vs New Zealand Final: આજે અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ જંગ! કોણ બનશે ચેમ્પિયન? જાણો
  • March 8, 2026

India vs New Zealand Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2026 T20 વર્લ્ડ કપ ક્રિકેટનો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો થવા જઈ રહ્યો છે,ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

  • June 27, 2026
  • 2 views
Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

  • June 27, 2026
  • 4 views
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

  • June 27, 2026
  • 6 views
Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

  • June 27, 2026
  • 9 views
Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

  • June 27, 2026
  • 10 views
Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી

  • June 27, 2026
  • 10 views
Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી