
તાજેતરમાં જ રાજકોટ સ્થિત ગોપાલ કંપનીમાં આગ લાગતાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. ત્યારે હવે ફરીએકવાર ગંભીર બેદરકારી સામે આવી છે. સાબરકાંઠાં જીલ્લાની એક દુકાનમાંથી 500 ગ્રામ ગોપાલ કંપનીના ગાંઠિયાના પેકેટમાંથી મરેલી ઉદરડી નીકળી છે. જેથી લોકોના સ્વાસ્થ્યને લઈ સવલો ઉઠ્યા છે. માગ છે કે ગોપાલ કંપની વિરુધ્ધ કાર્યવાહી થાય તેવી માગ ઉઠી છે.
આ પણ વાંચોઃ લોકોને ખડખડાટ હસાવનાર અભિનેતા ટીકુ તલસાનિયાને હાર્ટ અટેક આવ્યો!
બાળકીની તબિયત બગડતાં હોસ્પિટલમાં ખસેડાઈ
સાબરકાંઠાંના વડામથક હિંમતનગરના પ્રેમપુરમાં ગામની એક દુકાનામાંથી ગોપાલના ગાંઠિયાનું એક પડેકું લીધુ હતુ. પડેકું ખોલીને બાળકીએ ખાવા જતાં જ મૃત ઉદરડી નીકળી હતી. તળાઈ ગયેલી હાલતમાં મૃત ઉતરડી નીકળતાં પડકું ફેકી દીધં હતુ. અને બાળકીની તબિયત બગડતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેથી ગોપાલના ઉત્પાદનમાં થતી ગેરરિતી મામલે લોકોમાં રોષ ભભૂક્યો છે. બાળકની માતાને પણ મૃત ઉરડી જોઈ ઉલટી થઈ ગઈ હતી.
બાળકીના પિતાએ દુકાનદારને જાણ કરી ત્યારબાદ સેલ્સમેન આવ્યો પડીકું બદલી આપવાની વાત કરી હતી. જો કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગોપાલ નમકીન વિરુધ્ધ કાર્યવાહી થાય તેવી માગ ઉઠી છે.
વિડિયો જુઓઃ