Surat: હજીરાની AM/NS કંપનીને રૂપિયા 106 કરોડનો દંડ ફટકાર્યો, જાણો સૌથી મોટું કારણ

  • Gujarat
  • February 24, 2025
  • 0 Comments

Surat:  સુરતના હજીરા ખાતે આવેલી AM/NS કંપનીને મોટી રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. કલેક્ટરે રુ. 106 કરોડનો દંડ ફટકારાયો છે. હજીરાની સરકારી જમીન ઉપર કબજો કરવા બદલ રૂપિયા 106 કરોડનો દંડ કરાયો છે. શરતોનો ભંગ કરીને ગેરકાયદેસર રીતે હજારો એકર જમીન પર કંપનીએ દબાણ કર્યું છે.

જો ભરપાઈ નહીં કરે તો પોતાના ખરચે તોડવું પડશે

હજીરાની AM/NS (આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ) કંપનીને દંડની રકમ 90 દિવસમાં ભરપાઈ કરવા સમય આપ્યો છે. 90 દિવસમાં દંડ ભરપાઈ નહીં કરે તો પોતાના ખર્ચે તોડવું પડશે. સાથે જ મિલ્કતો પણ જપ્ત કરાશે. કંપનીએ છેલ્લા 34 વર્ષથી અંદાજિત 6.30 લાખ ચોરસમીટર સરકારી જમીન ઉપર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો હોવાનુ સામે આવ્યું છે. આ કાર્યવાહીથી કંપનીના તંત્રમાં હડકંપ મચી ગયો છે.

આ પણ વાંચોઃ Peanut Scam Gujarat: કોંગ્રેસે નહીં ખુદ ભાજપ નેતાએ જ મગફળી ખરીદી કૌભાંડનો કર્યો પર્દાફાશ, કેમ MLAને મળી માનહાનિ કેસની ધમકી?

આ પણ વાંચોઃ Gujarat: સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકાઓને નોટિસ મોકલાશે, હવે ફરી શું વિવાદ થયો?

આ પણ વાંચોઃ Ahmedabad: પાકિસ્તાન સામે જીત બાદ ફટાકડા ફોડવા બાબતે ખોખરામાં પથ્થરમારો, જાણો ઘટના!

આ પણ વાંચોઃ  SURAT: કારચાલકે 2 બાઈકને અડફેટે લેતા 3ના મોત, કાર BRTS રૂટમાં ઘૂસી

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન
  • September 21, 2026

Morbi Farmers Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે, 17 સપ્ટેમ્બર 2026ની રાત્રે ગુજરાતના મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળા સળગાવી વિરોધ…

Continue reading
Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ
  • September 21, 2026

Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે બનાવવામાં આવેલી આવાસ યોજનામાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના નામે ક્વાર્ટર ફાળવાયું હોવાના મુદ્દે રાજકીય વિવાદ ઊભો થયો છે. સાધુ વાસવાણી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi Birthday Celebration: મોદીના જન્મદિવસના ભવ્ય કાર્યક્રમો પર BJPની અંદરથી જ સવાલ, ‘જનભાગીદારી અપેક્ષા મુજબ રહી નહીં’

  • September 22, 2026
  • 3 views
Modi Birthday Celebration: મોદીના જન્મદિવસના ભવ્ય કાર્યક્રમો પર BJPની અંદરથી જ સવાલ, ‘જનભાગીદારી અપેક્ષા મુજબ રહી નહીં’

SIR Voter List India: દરેક ત્રીજો મતદાર જોખમમાં? SIR પ્રક્રિયા સામે કોંગ્રેસના ગંભીર આક્ષેપ

  • September 22, 2026
  • 5 views
SIR Voter List India: દરેક ત્રીજો મતદાર જોખમમાં? SIR પ્રક્રિયા સામે કોંગ્રેસના ગંભીર આક્ષેપ

UP Gvt. School Gaurav Bharti FIR: યુપીમાં સરકારી સ્કૂલની સ્થિતિનો વીડિયો બનાવનાર વિદ્યાર્થી સામે FIR, ‘ખામીઓ બતાવવી ગુનો છે?’ સરકાર સામે સવાલ

  • September 22, 2026
  • 5 views
UP Gvt. School Gaurav Bharti FIR: યુપીમાં સરકારી સ્કૂલની સ્થિતિનો વીડિયો બનાવનાર વિદ્યાર્થી સામે FIR, ‘ખામીઓ બતાવવી ગુનો છે?’ સરકાર સામે સવાલ

Road Dust Pollution India: ભારતની રોડ છ અઠવાડિયામાં ગ્રે કેમ થઈ જાય છે? રોડની ધૂળ પાછળનું એન્જિનિયરિંગ અને સરકારી વ્યવસ્થા પર સવાલ

  • September 21, 2026
  • 5 views
Road Dust Pollution India: ભારતની રોડ છ અઠવાડિયામાં ગ્રે કેમ થઈ જાય છે? રોડની ધૂળ પાછળનું એન્જિનિયરિંગ અને સરકારી વ્યવસ્થા પર સવાલ

Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન

  • September 21, 2026
  • 8 views

  • 11 views
Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ