પાણી માટે તરસતું ગુજરાત: વઢવાણમાં પાણીના વલખાં , મનપા સામે વિરોધ | Water Problem

Surendranagar, Wadhwan, Water Problem: ઉનાળો આવતાની સાથે જ ગુજરાતમાં પાણીની સમસ્યા શરુ થઈ ગઈ છે. લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. ગુજરાતના લોકો પીવા અને પશુઓ માટે દૂર દૂરથી પાણી ભરી લાવવા મજબૂર બન્યા છે. ગુજરાતના ઘણા વિસ્તારોમાં દૂર દૂર સુધી પાણી જોવા મળતું નથી. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણમાં પુરતુ પાણી ન મળતાં સ્થાનિકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.

સુરેન્દ્રનગરને 1 એપ્રિલે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે. જેમાં વઢવાણનો પણ સમાવેશ કરાયો છે. ત્યારે આજે વઢવાણના લોકો પીવાના પ્રશ્નને પાણીને સમસ્યાની લઈ સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પહોંચ્યા હતા. જ્યા સ્થાનિક લોકોએ વરોધ નોંધાવ્યો છે. વઢવાણના શિયાણીપોળ વિસ્તાર અને લીંબડી હાઈવે પર આવેલી સોસાયટીઓમાં પીવાના પાણીની ઉગ્ર સમસ્યાઓ સર્જાઈ છે.

ટેક્સ ભરતી પ્રજાના પીવાના પાણી માટે વલખા મારી રહી છે. વઢવાણમાં મહિલાઓ દૂર દૂર સુધી માથે બેડાં મૂકી પાણી ભરવા મજબૂર બની છે. જેથી વઢવાણમાં “હર ઘર નલ હર ઘર જલ” નો ફિયાસ્કો થયો છે. લોકોનો ઉગ્ર વિરોધ હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. જેથી લોકોએ હવે પાણી સમસ્યા હલ નહિ થાય તો લીંબડી હાઇવે ચક્કાજામની ચીમકી ઉચ્ચારી છે.

સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે અમે 500થી 600 રુપિયામાં ટેન્કરનું પાણી મંગાવવા મજબૂર છીએ. જો કે તેમ છતાં તંત્ર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી નથી.

  • Related Posts

    Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”
    • March 23, 2026

    Gujarat News: : ઈરાન યુદ્ધના કારણે દેશમાં ગેસ બાદ હવે પેટ્રોલની તંગી ઉભી થઇ હોવાના અહેવાલો છે ત્યારે ગુજરાતમા મોટાભાગના શહેરોમાં સાદા પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા અનેક પેટ્રોલ પંપો બંધ…

    Continue reading
    Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ
    • March 23, 2026

    Bhavnagar News: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની કરેલી પહેલ બાદ હવે ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં ગુનેગારોના ઘરો તોડવાનું અભિયાન ચલાવ્યું છે જેમાં અત્યારસુધીમાં અલગ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

    • March 24, 2026
    • 2 views
    Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

    Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

    • March 24, 2026
    • 3 views
    Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

    Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

    • March 24, 2026
    • 11 views
    Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

    Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

    • March 24, 2026
    • 8 views
    Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

    PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

    • March 24, 2026
    • 16 views
    PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

    Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

    • March 24, 2026
    • 8 views
    Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!