Swara Bhaskar’s X close: સ્વરા ભાસ્કરનું X એકાઉન્ટ કાયમી ધોરણે બંધ! સ્વરાએ એવું તે શું લખ્યું કે એકાઉન્ટ બંધ થયું?

  • Famous
  • February 1, 2025
  • 0 Comments

Swara Bhaskar’s X account close: બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરનું X એકાઉન્ટ કાયમી ધોરણે બંધ કરી દેવાયું છે. તેણે 26 જાન્યુઆરીએ અને  ગાંધી નિર્વાણ દિનને લગતી પોસ્ટ શેર કરી હતી.  જેની સામે વાંધો લેવાતાં તેનું X એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયું છે.

નોંધનીય છે કે X એક્સ પર સૌથી એક્ટિવ બોલિવૂડ કલાકારોમાંની એક છે. જોકે, તેની ડાબેરી વિચારધારાને કારણે તે અવારનવાર જમણેરી જૂથોનું નિશાન બનતી રહે છે. તેની આ બંને પોસ્ટસ સામે પણ જમણેરી જૂથોએ વાંધો લીધો હોવાનું મનાય છે. સ્વરાએ ઇન્સ્ટાગ્રામ પર તેને એક્સ દ્વારા મળેલી નોટિસના બે સ્ક્રીનશોટ્સ પોસ્ટ કર્યા છે. સ્વરાએ પોતે પોતાની પોસ્ટસનો બચાવ પણ કર્યો છે.

X પર આ બે પોસ્ટ શેર કરી હતી, શું લખ્યું હતુ?

સ્વરાએ કહ્યું ‘એક તસવીરમાં નારંગી રંગની પૃષ્ઠભૂમિ હતી અને તેમાં હિન્દીની દેવનાગરી લિપિમાં લખેલું હતું- ગાંધી હમ શરમિંદા હૈ, તેરે કાતિલ ઝિંદા હૈ. આમાં કોઈ કોપીરાઈટ ઉલ્લંઘન નથી. આ પોસ્ટ 30 જાન્યુઆરી, ગાંધી નિરવાણ દિને શરે કરી હતી.

સ્વરાએ આગળ કહ્યું બીજો ફોટો મારા પોતાના બાળકની તસવીર છે, જેમાં મેં તેનો ચહેરો છુપાવવા માટે હાર્ટ ઇમોજીનો ઉપયોગ કર્યો હતો. ફોટોમાં, બાળકના હાથમાં ભારતનો ધ્વજ છે અને કેપ્શનમાં લખ્યું છે – હેપ્પી રિપબ્લિક ડે. મને સમજાતું નથી કે શું આમાં કોપીરાઈટનું ઉલ્લંઘન થઈ શકે છે?’આ પોસ્ટ 26 જાન્યુઆરી, પ્રજા સત્તાક દિને શેર કરી હતી.

Related Posts

Threatened: ‘જે કોઈ સલમાન સાથે કામ કરશે તે મરશે’, બોલિવૂડના દિગ્દર્શકો-નિર્માતાઓને ધમકીભર્યો ઓડિયો વાયરલ
  • August 8, 2025

Directors Producers Threatened: કેનેડામાં કોમેડિયન કપિલ શર્માના રેસ્ટોરન્ટમાં ગોળીબાર બાદ એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બોલિવૂડ ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સને ધમકી આપવામાં આવી છે કે સલમાન ખાન સાથે કામ…

Continue reading
મોદીના ફોટાવાળો હાર પહેરનાર રુચિ ગુજ્જર સામે FIR, આમંત્રણ વિના ઘૂસવું મોંઘુ પડ્યું! જાણો સમગ્ર મામલો | Ruchi Gujjar
  • July 27, 2025

Ruchi Gujjar: મે મહિનામાં રૂચિ ગુજ્જરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં PM મોદીના ફોટાવાળો નેકલેસ પહેરી લોકોનું ધ્યાન ખેંચ્યું હતુ. આ હાર પહેર્યાની પોસ્ટ વડાપ્રધાન મોદીને પણ ટેગ કરી હતી. જોકે તે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manoj Tiwari Controversy: કાવડ યાત્રા દરમિયાન મનોજ તિવારીએ કર્યું પાપ? વૃદ્ધ વ્યક્તિ પાસે પગની માલિશ કરાવી, વિડીયો વાયરલ થતા ભડક્યા લોકો

  • August 8, 2025
  • 3 views
Manoj Tiwari Controversy: કાવડ યાત્રા દરમિયાન મનોજ તિવારીએ કર્યું પાપ?  વૃદ્ધ વ્યક્તિ પાસે પગની માલિશ કરાવી, વિડીયો વાયરલ થતા ભડક્યા લોકો

Delhi Tubata Restaurant: ટુંકા કપડા પહેરો તો જ મળશે એન્ટ્રી! સલવાર- સૂટ પહેરેલા હોવાથી કપલને રેસ્ટોરન્ટમાં ન જવા દીધા

  • August 8, 2025
  • 7 views
Delhi Tubata  Restaurant: ટુંકા કપડા પહેરો તો જ મળશે એન્ટ્રી!  સલવાર- સૂટ પહેરેલા હોવાથી કપલને રેસ્ટોરન્ટમાં ન જવા દીધા

Vote theft: મોદી વોટ ચોરી કરી PM બન્યા, 25 સીટ 35 હજાર કે પછી ઓછા મતથી જીત્યા, રાહુલના આરોપ

  • August 8, 2025
  • 13 views
Vote theft: મોદી વોટ ચોરી કરી PM બન્યા, 25 સીટ 35 હજાર કે પછી ઓછા મતથી જીત્યા, રાહુલના આરોપ

Jhansi: CRPF જવાન બહાર કામ કરતો, પત્ની બીજા સાથે કરતી રંગરેલિયા, પ્રેમીએ નગ્ન વીડિયો બનાવી લીધો, પછી શું થયું?

  • August 8, 2025
  • 34 views
Jhansi:  CRPF જવાન બહાર કામ કરતો, પત્ની બીજા સાથે કરતી રંગરેલિયા, પ્રેમીએ નગ્ન વીડિયો બનાવી લીધો, પછી શું થયું?

Bhavnagar: નદીમાથી માટી ભરવા બાબતે માથાભારે ઈસમોએ વૃદ્ધને ઢોર માર માર્યો, પટેલ સમાજમાં ભારે રોષ

  • August 8, 2025
  • 12 views

  • 31 views
Threatened: ‘જે કોઈ સલમાન સાથે કામ કરશે તે મરશે’, બોલિવૂડના દિગ્દર્શકો-નિર્માતાઓને ધમકીભર્યો ઓડિયો વાયરલ