તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 5ના મોત, અનેક ઘાયલ | Sivakasi firecracker factory

  • India
  • July 1, 2025
  • 0 Comments

TamilNadu Sivakasi firecracker factory explosion: આજે મંગળવારે સવારે તમિલાનાડુના શિવકાશીમાં એક ખાનગી ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં 5 લોકોના કરુણ મોત થઈ ગયા છે.  4 શ્રમિકોની હાલત ગંભીર છે.  જેઓને તાત્કાલિક સારવાર અર્થે ખેસેડાયા છે.

પ્રાથમિક માહિતી અનુસાર જ્યારે કામદારો ફટાકડા બનાવવાની પ્રક્રિયામાં રસાયણો સાથે કામ કરી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો. જોરદાર વિસ્ફોટનો અવાજ એક કિલોમીટરથી વધુ દૂર સુધી સંભળાયો હતો અને ફેક્ટરીમાંથી ભારે માત્રામાં ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.

આ વિસ્ફોટમાં 5 શ્રમિકોના મોત થઈ ગયા છે. અને 4 શ્રમિકો ગંભીરી રીતે રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેઓને શિવકાશી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે અને કાટમાળ દૂર કરવાનું કામ ચાલુ છે. જેથી ખાતરી કરી શકાય કે અન્ય કોઈ કર્મચારી કાટમાળમાં ફસાયા નથી. હજુ સુધી આ ઘટના બનાવા પાછળનું કારણ બહાર આવ્યું નથી.

80 કામદારો કામ કરી રહ્યા હતા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર  ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટનો અવાજ ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો અને આકાશમાં ગાઢ ધુમાડો જોવા મળ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે વિસ્ફોટ સમયે ફેક્ટરીમાં ઓછામાં ઓછા 80 કામદારો કામ કરી રહ્યા હતા. જોકે, હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. તમને જણાવી દઈએ કે ભારતના 90 ટકા ફટાકડા શિવકાશીમાં ઉત્પન્ન થાય છે, તેને તમિલનાડુમાં ફટાકડાની રાજધાની પણ કહેવામાં આવે છે. મુર્ગા ચાપ ફટાકડા કંપની પણ શિવકાશીમાં છે.

આ પણ વાંચો:

Related Posts

Muzaffarnagar Bonded Labor: મુઝફ્ફરનગરમાં બંધુઆ મજૂરીનો પર્દાફાશ, રાહુલ અને પ્રિયંકાએ સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ
  • June 25, 2026

Muzaffarnagar Bonded Labor: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાંથી સામે આવેલી બંધુઆ મજૂરીની ઘટનાએ એક એવા કાળા સત્ય પરથી પડદો ઉઠાવ્યો છે, જે ૨૧મી સદીના સભ્ય સમાજ માટે શરમજનક છે. તિતાવી પોલીસ…

Continue reading
Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’
  • June 25, 2026

Passport Citizenship Controversy: ભારતનું પાસપોર્ટ ધારક હોવું એટલે કે તમે ગૌરવ સાથે કહી શકો કે તમે ભારતીય નાગરિક છો. પરંતુ, શું આ દસ્તાવેજ ખરેખર તમારી નાગરિકતાની કાયમી અને અંતિમ ગેરંટી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Muzaffarnagar Bonded Labor: મુઝફ્ફરનગરમાં બંધુઆ મજૂરીનો પર્દાફાશ, રાહુલ અને પ્રિયંકાએ સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ

  • June 25, 2026
  • 2 views
Muzaffarnagar Bonded Labor: મુઝફ્ફરનગરમાં બંધુઆ મજૂરીનો પર્દાફાશ, રાહુલ અને પ્રિયંકાએ સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ

Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’

  • June 25, 2026
  • 6 views
Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’

Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ

  • June 25, 2026
  • 9 views
Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ

Nutrition Scheme Scam: અરવલ્લીમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ આહારની કથિત હેરાફેરીનો પર્દાફાશ, 305 બોરી ભરેલો પિકઅપ ઝડપાયો

  • June 25, 2026
  • 6 views
Nutrition Scheme Scam: અરવલ્લીમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ આહારની કથિત હેરાફેરીનો પર્દાફાશ, 305 બોરી ભરેલો પિકઅપ ઝડપાયો

Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં

  • June 25, 2026
  • 10 views
Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં

Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની

  • June 25, 2026
  • 9 views
Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની