Tatanagar-Ernakulam Express: ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસમાં ભીષણ આગ લાગતા મચી અફરા તફરી ; બે કોચ બળીને ખાખ! એક મૃતદેહ મળ્યો

  • India
  • December 29, 2025
  • 0 Comments

Tatanagar-Ernakulam Express: આંધ્રપ્રદેશના યલામાંચિલીમાં આજે સોમવારે તા.29 ડિસેમ્બર, 2025ના રોજ એક મોટી રેલ્વે દુર્ઘટના બની હતી ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનના B1 અને M2 કોચમાં અચાનક આગ લાગતા જ ટ્રેનમાં ભારે ભાગદોડ અને ગભરાટની લાગણી ફેલાઇ ગઇ હતી,આગની આ ઘટના રાત્રે 12 થી 1 વાગ્યાની વચ્ચે બની હતી.

સળગતી ટ્રેનમાંથી મોટાભાગના મુસાફરોને સમયસર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં B1 અને M2 કોચ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા હતા આગની માહિતી મળતા જ લોકો પાઇલટે તાત્કાલિક ટ્રેન રોકી દીધી હતી અને ત્યારબાદ રેલવે કર્મચારીઓ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાનું કામ શરૂ કર્યું હતું,આ દુર્ઘટનામાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે,જોકે, સદનસીબે મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ અકસ્માત યાલામાંચિલી નજીક થયો હતો  અધિકારીઓને સોમવારે રાત્રે 12:45 વાગ્યે આગ લાગવાની જાણ કરવામાં આવી હતી,આગ લાગી ત્યારે, પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત કોચમાંથી એકમાં 82 મુસાફરો અને બીજામાં 76 મુસાફરો હતા જેઓને બચાવી લેવાયા હતા પણ કમનસીબે, કોચ B1 માંથી એક મૃતદેહ મળી આવ્યો હતો.

સલામતીના કારણોસર આગની લપેટમાં આવી ગયેલાબંને કોચને ટ્રેનથી અલગ કરી દેવામાં આવ્યા હતા,ઘટનાસ્થળે હાજર એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આગ ખૂબ જ ગંભીર હતી પણ સમયસર કાર્યવાહીને પગલે મોટી જાનહાની થતાં અટકી ગઈ હતી.આ ઘટનાની તપાસ ચાલુ છે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી લગભગ 66 કિલોમીટર દૂર ટાટાનગર-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનના બે કોચમાં આગ લાગવાની ઘટના અંગે ફોરેન્સિક ટીમો હાલમાં આગના કારણની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો:

Gujarat Police: પોલીસનો હાઇવે ઉપર ઈજ્જતનો ‘કચરો’ કોણે કર્યો? હપ્તાની લાઈન શુ છે?હર્ષ સંઘવી જાતે આ વીડિયો જોઈને નક્કી કરે!!

Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!

Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યામાં મોટો ખુલાસો! આખરે સત્ય સામે આવીજ ગયું! કટ્ટરવાદીઓ ખુલ્લા પડ્યા

Liquor: ગુજરાતના આ ‘CITY’માં હવે ખુલ્લેઆમ દારૂ પી શકાશે! પરમીટની જરૂર નહીં પડે! સરકારે આપી વધુ છૂટછાટ!

Related Posts

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ
  • September 15, 2026

IPS Bushra Bano Transfer: પશ્ચિમ બંગાળમાં 2021 બેચની IPS અધિકારી બુશરા બાનોની બદલીને લઈને રાજકીય અને સામાજિક વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો સામે આવ્યા બાદ…

Continue reading
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ
  • September 15, 2026

Bihar Flood and Drought: બિહાર આ વર્ષે કુદરતી આફતના એક અનોખા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરનાં પાણી તબાહી મચાવી રહ્યા છે, જ્યારે તે જ સમયે અન્ય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 3 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 4 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 4 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 7 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 8 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 5 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય