2023માં શરુ થયેલી શિક્ષકોની ભરતી ટલ્લે, 24,700 શિક્ષકોની ભરતી અંગે ચૈતર વસાવાએ ઉઠાવ્યો સવાલ | Chaitar Vasava

Chaitar Vasava: વર્ષ 2023માં TET(s)અને TAT(hs) શિક્ષકોની પરિક્ષા લેવાઈ હતી. જો કે આજે વર્ષ 2025 ચાલી રહ્યું છે. તેમ છતાં પરિક્ષા લીધેલા ઉમેદાવારોની ભરતી કારઈ નથી. સરકાર આટલું બધુ મોડું ભરતી પ્રક્રિયામાં કેમ કરી રહી છે. આજ મુદ્દે આજે ડેડિયાપાડાના ધારાસભ્યએ વિધાનસભામાં સવાલ ઉઠાવ્યો હતો.

ચૈતર વસાવાએ આજે વિધાનસભા ગૃહમાં TET(s)અને TAT(hs) દ્વિસ્તરીય ભરતી વિશે મારો સવાલ કરતાં કહ્યું હતુ કે સપ્ટેમ્બર 2023માં જે ભરતી પ્રક્રિયા શરૂ થઈ અને તેની પરીક્ષા લેવાઈ તો તેની હજુ સુધી ભરતી કેમ નથી થઈ? મંત્રી એ જવાબ આપ્યો કે ભરતી પ્રક્રિયા ચાલુ છે. એક તરફ ગુજરાતમાં શિક્ષકોની ખૂબ જ ઘટ છે, રાજ્યમાં 1657 શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલે છે, જેમાં 1363 આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોની છે તેમ છતાં પણ 2023માં લેવાયેલ પરીક્ષાના શિક્ષકોની આજ સુધી ભરતી નથી થઈ અને પ્રક્રિયા આટલી ધીમી ગતિએ કેમ છે?

 24,700 શિક્ષકોની ભરતી કરવા માંગ

વધુમાં સવાલ ઉઠાવતાં કહ્યું હતુ કે જેટલા પણ ગુજરાતના યુવાનો સરકારની ધારા ધોરણ પ્રમાણે ટેટ-ટાટ પાસ કરીને પોતાની નોકરીની રાહ જોઈને બેઠા છે, તે યુવાનોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. ઘણા ઉમેદવારોની વયમર્યાદા પૂર્ણ થવાની આરે છે. કેટલાક યુવાનો આત્મહત્યા પણ કરે છે. તેમ છતાં પણ સરકાર હજુ કામગીરી ચાલુ છે તેમ બતાવી રહી છે. જો સરકાર હજુ પણ લાંબો સમય લેશે તો મારું માનવું છે કે ઘણા યુવાનોનું ભવિષ્ય અંધકારમય બનશે. જેથી ચૈતર વસાવાએ સરકારને કહ્યું છે કે 24,700 શિક્ષકોની ભરતી કરવા માટે જે જાહેરાત કરી છે તે માટે સરકાર ઝડપથી કાયમી શિક્ષકોની નિમણૂક કરે એવી અમારી માંગ છે.

Related Posts

Gopal Italia: સરકારે હવે પોલીસનું પણ ખાનગીકરણ કરી દીધું!પોલીસનો આ વિભાગ હવે ખાનગી સંસ્થા સંભાળે છે!!
  • March 26, 2026

Gopal Italia: મોદી સરકાર દ્વારા અનેક વિભાગોનું ખાનગી કરણ કરી દેવામાં આવ્યું છે અને તેની સામે વિપક્ષ દ્વારા અવારનવાર સવાલો પણ ઉઠાવવામાં આવે છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ…

Continue reading
UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.
  • March 25, 2026

■ સાત કલાકની ચર્ચા બાદ, ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર કરવામાં આવ્યું UCC Bill: ગુજરાત વિધાનસભાએ મંગળવારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ પસાર કર્યું. સાત કલાકની ચર્ચા પછી આ બિલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Navami 2026: વડોદરા સહિત દેશભરમાં ભગવાન શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણીનો માહોલ

  • March 26, 2026
  • 3 views
Ram Navami 2026: વડોદરા સહિત દેશભરમાં ભગવાન શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણીનો માહોલ

Strait of Hormuz: ભારત માટે GOOD NEWS હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજો પસાર થવા દેવા ઈરાને આપી મંજૂરી! ટ્રમ્પના સીઝફાયર પ્રસ્તાવને ઈરાને ફગાવ્યો!

  • March 26, 2026
  • 6 views
Strait of Hormuz: ભારત માટે GOOD NEWS હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજો પસાર થવા દેવા ઈરાને આપી મંજૂરી! ટ્રમ્પના સીઝફાયર પ્રસ્તાવને ઈરાને ફગાવ્યો!

Gopal Italia: સરકારે હવે પોલીસનું પણ ખાનગીકરણ કરી દીધું!પોલીસનો આ વિભાગ હવે ખાનગી સંસ્થા સંભાળે છે!!

  • March 26, 2026
  • 14 views
Gopal Italia: સરકારે હવે પોલીસનું પણ ખાનગીકરણ કરી દીધું!પોલીસનો આ વિભાગ હવે ખાનગી સંસ્થા સંભાળે છે!!

SIR: અમદાવાદમાં ભાજપની જીત પાક્કી! કારણ જાણીને ચોંકી જશો,જુઓ વિડીયો

  • March 25, 2026
  • 6 views
SIR: અમદાવાદમાં ભાજપની જીત પાક્કી! કારણ જાણીને ચોંકી જશો,જુઓ વિડીયો

Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી! અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

  • March 25, 2026
  • 14 views
Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી!  અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો

  • March 25, 2026
  • 12 views
Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો