ભારતીય શેરબજાર ખુલતાં જ ગગડ્યું, સેન્સેક્સમાં આટલો ઘટાડો!

  • Others
  • December 18, 2024
  • 0 Comments

કારોબારના સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે આજે બુધવારે શેરબજાર થોડા ઘટાડા સાથે લાલ નિશાન પર ખુલ્યું. BSE પર સેન્સેક્સ 18 પોઈન્ટના ઘટાડા સાથે 80,618.43 પર ખુલ્યો. જયારે NSE પર નિફ્ટી 0.16 ટકાના ઘટાડા સાથે 24,297.95 પર ખુલ્યો.

નિફ્ટીના ટ્રેડિંગ દરમિયાન સન ફાર્મા, આઇટીસી, શ્રીરામ ફાઇનાન્સ, વિપ્રો, ડૉ. રેડ્ડીઝ લેબ્સના શેર્સ તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે ટાટા મોટર્સ, પાવર ગ્રિડ કોર્પ, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, એલએન્ડટીના શેરમાં ઘટાડો થયો હતો.

યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજદર અંગેના નિર્ણય પહેલા રોકાણકારોના સાવચેતીભર્યા વલણ વચ્ચે ઓલરાઉન્ડ વેચવાલીથી બજારમાં ઘટાડો નોંધાયો છે. દુનિયાના બજારોમાં નકારાત્મક વલણથી સ્થાનિક બજારમાંથી વિદેશી મૂડી પાછી ખેંચી લેવાથી રોકાણકારોના સેન્ટિમેન્ટને પણ અસર થઈ છે.

Related Posts

plastic polythene: તમે જે પોલિથીનમાં શાકભાજી લાવો છો તેનાથી થઈ શકે છે કેન્સર જેવા ઘાતક રોગ
  • July 5, 2025

plastic polythene: પ્લાસ્ટિકનું નામ સાંભળતાની સાથે જ આપણને બધે જ પોલીથીન દેખાય છે. કરિયાણાની દુકાનોથી લઈને શાકભાજી વેચનારાઓ સુધી અને ફૂડ પેકેજિંગથી લઈને બજાર સુધી, બધે જ પોલીથીનનો ઉપયોગ થાય…

Continue reading
Viral Video: લગ્નમાં કપલને રોલો પાડવો ભારે પડ્ચો, ફોટોશૂટના ચક્કરમાં મજાકનો શિકાર બન્યા
  • June 16, 2025

Viral Video: હાલ સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ડરામણો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કપલ ગળામાં અજગર રાખીને ફોટોશૂટ કરાવતું જોવા મળે છે. આ વીડિયોએ લોકોને ચોંકાવી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 1 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 11 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!