
રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં ગઈકાલે 21 જાન્યુઆરી રાત્રિના સમયે લોક સાહિત્યકાર દેવાયત ખવડના ડાયરો યોજાયો હતો. ત્યારે રાત્રિના સમયે દેવાયત ખવડે શિવતાંડવ ગાવાની શરૂઆત કરતાંની સાથે સ્ટેજનો એક તરફનો ભાગ નીચો બેસી ગયો હતો અને તરત શિવતાંડવ અટકાવી લોકોને નીચે ઊતરી પૈસા ઉડાડતાં રોક્યા હતા. તામને સ્ટેજ પરથી ઉતરી જવા વિનંતી કરવામાં આવી હતી.
સ્ટેજ પર વજન વધી જતાં આ ઘટના ઘટી છે. ખવડે શિવતાંડવ ગાતા હતા. ત્યારે લોકો પૈસા ઉલાળી રહ્યા હતા. તે દરમિાયન અચાનક આ ઘટના ઘટી છે. ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે.
આ પણ વાંચોઃ RAJKOT: વિદ્યાર્થીને આચાર્યએ ફડાકા ઝીંક્યા, જેતપુર સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં બની ઘટના
જુઓ વિડિયોઃ