‘CM યોગીના ઘર નીચે છે શિવલિંગ, ખોદકામ કરવું જોઈએ’: અખિલેશ યાદવ

  • India
  • December 29, 2024
  • 0 Comments

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ અંગે સીએમ યોગી આદિત્યનાથે દિલ્હીની મુલાકાત લીધી હતી અને અમિત શાહ-જેપી નડ્ડા સહિત અનેક નેતાઓને મહાકુંભ માટે આમંત્રણ આપ્યું હતું. જેને લઈને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સીએમ યોગી પર આકરા પ્રહારો કર્યા છે. સંભલમાં ચાલી રહેલા ખોદકામ અંગે તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી યોગીના આવાસની નીચે શિવલિંગ છે, ત્યાં પણ ખોદકામ કરવું જોઈએ. જો કે આ નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

સપા પ્રમુખ અખિલેશ યાદવે રવિવારે કહ્યું કે મહાકુંભ માટે કોઈને આમંત્રણ આપવામાં આવતું નથી. લોકો કુંભમાં શ્રદ્ધાના કારણે આવે છે. શું કુંભમેળામાં આવનારા કરોડો લોકોને આમંત્રણ આપવામાં છે? જો કે આ સરકારની વાત જ અલગ છે.

અખિલેશ યાદવે વધુમાં કહ્યું કે આગ્રામાં દેશનું સર્વશ્રેષ્ઠ મ્યુઝિયમ બનવાનું હતું, પરંતુ સપા સરકાર જતા જ આ પ્રોજેક્ટ એવી જ હાલતમાં પડી રહ્યો છે. આજે દુનિયા ક્યાં પહોંચી ગઈ છે? યોગી સરકારમાં કોઈ કામ નથી થઈ રહ્યું, માત્ર સપા સરકારમાં થયેલા કામની ગણતરી થઈ રહી છે.

Related Posts

Data Center Protest: ઠાણેથી વિશાખાપટ્ટનમ સુધી ડેટા સેન્ટરો સામે વિરોધ કેમ ?
  • August 14, 2026

Data Center Protest: ભારતમાં ઝડપથી વધી રહેલા ડેટા સેન્ટર પ્રોજેક્ટોને લઈને હવે અનેક રાજ્યોમાં સ્થાનિક લોકોનો વિરોધ તેજ બનતો જઈ રહ્યો છે. મહારાષ્ટ્રના ઠાણેમાં બાલ્કુમ વિસ્તારમાં એમેઝોન દ્વારા વિકસાવવામાં આવી…

Continue reading
India GDP 2026: મોદી સરકારનો સંસદમાં ખુલાસો! ભારત હવે વિશ્વની ચોથી નહીં, છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા
  • August 14, 2026

India GDP 2026: કેન્દ્ર સરકારે રાજ્યસભામાં ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ માહિતી રજૂ કરતાં જણાવ્યું કે ભારત હાલમાં વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં લેખિત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ

  • August 14, 2026
  • 3 views
GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ

Data Center Protest: ઠાણેથી વિશાખાપટ્ટનમ સુધી ડેટા સેન્ટરો સામે વિરોધ કેમ ?

  • August 14, 2026
  • 4 views
Data Center Protest: ઠાણેથી વિશાખાપટ્ટનમ સુધી ડેટા સેન્ટરો સામે વિરોધ કેમ ?

India GDP 2026: મોદી સરકારનો સંસદમાં ખુલાસો! ભારત હવે વિશ્વની ચોથી નહીં, છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા

  • August 14, 2026
  • 4 views
India GDP 2026: મોદી સરકારનો સંસદમાં ખુલાસો! ભારત હવે વિશ્વની ચોથી નહીં, છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા

Dharavi Redevelopment Project: ધારાવી રીડેવલપમેન્ટમાં લાલફીતાશાહી? 124 એકર જમીન પર અટવાયું પુનર્વસનનું સપનું

  • August 14, 2026
  • 10 views
Dharavi Redevelopment Project: ધારાવી રીડેવલપમેન્ટમાં લાલફીતાશાહી? 124 એકર જમીન પર અટવાયું પુનર્વસનનું સપનું

CJP AAP Connection: CJP ખરેખર નવી શરૂઆત કે AAP ના પૂર્વ ચહેરાઓનું નવું પ્લેટફોર્મ? જાણો આખી હકીકત

  • August 14, 2026
  • 9 views
CJP AAP Connection: CJP ખરેખર નવી શરૂઆત કે AAP ના પૂર્વ ચહેરાઓનું નવું પ્લેટફોર્મ? જાણો આખી હકીકત

Sijimali Mining Protest: સિજીમાલીમાં બોક્સાઇટ ખનન સામે આદિવાસીઓની આરપારની લડાઈ, ‘વિકાસ’ સામે જંગલ-જમીન બચાવવાના સવાલો

  • August 14, 2026
  • 9 views
Sijimali Mining Protest: સિજીમાલીમાં બોક્સાઇટ ખનન સામે આદિવાસીઓની આરપારની લડાઈ, ‘વિકાસ’ સામે જંગલ-જમીન બચાવવાના સવાલો