70 વર્ષિય ભાજપા નેતાનો અશ્લીલ વીડિયો વાઈરલ, કહ્યું મેં ડાન્સ ગર્લને પૈસા પણ આપ્યા..! | Babban Singh Raghuvanshi

  • India
  • May 15, 2025
  • 2 Comments

Babban Singh Raghuvanshi Video: ઉત્તર પ્રેદશમાં 70 વર્ષીય ભાજપ નેતા બબ્બન સિંહ રઘુવંશીનો એક કથિત અશ્લીલ રંગરેલીયા કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. આ વીડિયોમાં તે અશ્લીલ હરકતો કરતો જોવા મળે છે. બલિયાના ભાજપા નેતા અને રાસરા સુગર મિલના ચેરમેન બબ્બર સિંહ રઘુવંશીએ વીડિયોની સ્પષ્ટતા કરતા કહ્યું તેમની છબી ખરાબ કરવા માટે કથિત અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. આ એક નકલી વીડિયો છે, જે ભાજપના નેતાનું કાવતરું છે. આ વીડિયોમાં બબ્બન સિંહ કથિત રીતે ઓર્કેસ્ટ્રા ગર્લ સાથે અશ્લીલ હરકતો કરતો જોવા મળે છે. જો કે સવાલ એ થઈ રહ્યા છે નેતા સ્પષ્ટ દેખાઈ છે કે યુવતી સાથે અશ્લીલ હરકતો કરે છે. જો કે તે એઆઈ દ્વારા બન્યુ હોય તેવું પણ લાગતું નથી. શું 70 વર્ષિય નેતા પોતાની કરતૂત છૂપાવવા માગે છે.

મારી છબી ખરાબ કરવાનું કાવતરું

 बीजेपी नेता बब्बन सिंह रघुवंशी
બબ્બન સિંહ

પોતાના બચાવમાં બબ્બન સિંહે કહ્યું કે આ તેમને બદનામ કરવાનું કાવતરું છે. આ સાથે તેમણે આ માટે પોતાના પક્ષના નેતાઓને પણ જવાબદાર ઠેરવ્યા. બબ્બન સિંહે કહ્યું, ‘આ મારી છબી ખરાબ કરવાનું કાવતરું છે.’ હું બિહારમાં એક લગ્ન સમારોહમાં ગયો હતો. ભાજપના ધારાસભ્ય કેતકી સિંહના પતિ સાથે કેટલાક લોકો પણ ત્યાં હાજર હતા. તેઓએ જ મારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે. આ એક નકલી વીડિયો છે, જે મારી છબી ખરાબ કરવા માટે બનાવવામાં આવ્યો છે. હું 70 વર્ષનો છું, આપણે આવું કામ ના કરીએ. આજ સુધી અમારી છબી એકદમ નિષ્કલંક રહી છે. અમે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવીશું. વધુમાં કહ્યું આ સમગ્ર રમત જિલ્લા પ્રમુખની ચૂંટણીને લઈને રમાઈ રહી છે.

મેં ડાન્સ ગર્લને પૈસા પણ આપ્યા…
બબ્બન સિંહે સ્વીકાર્યું કે તે લગ્નમાં હાજર રહ્યો હતો પરંતુ દાવો કર્યો કે વીડિયો નકલી હતો. તેમણે કહ્યું, ‘હું વર્ષોથી રાજકારણમાં છું. હું હવે 70 વર્ષનો છું. હું આ લગ્નમાં ચોક્કસ ગયો હતો, મેં ડાન્સ ગર્લને પૈસા પણ આપ્યા હતા. પણ મેં તેની સાથે કંઈ અશ્લીલ વર્તન નથી કર્યું. આ સંપૂર્ણપણે નકલી વીડિયો છે, જે મારી રાજકીય છબી ખરાબ કરવા માટે બનાવવામાં આવ્યો છે.

નેતાજી વીડિઓમાં શું કરી રહ્યા છો…?

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં, એક મહિલા કથિત રીતે બબ્બર સિંહ રઘુવંશીને ગળે લગાવતી જોવા મળી રહી છે. તે નાચતી વખતે તેના ખોળામાં પણ બેસે છે. આ દરમિયાન તે તેને અલગ અલગ જગ્યાએ અયોગ્ય રીતે સ્પર્શ કરે છે અને પછી તેને ચુંબન પણ કરે છે. ત્યાં હાજર લોકો પણ તમાશો જોતા રહ્યા હતા. કદાચ નેતાજીને ખ્યાલ નહોતો કે કોઈ મારો વીડિયો ઉતારી લેશે. જો કે આ નેતાનો વીડિયો કોણે ઉતાર્યો અને વાઈરલ કર્યો તે સામે આવ્યું નથી.

આ પણ વાંચોઃ

Pahalgam Terror Attack: આતંકીઓના ઈદારાઓને મુસ્લિમોએ જ કર્યા નાકામ, ગુજરાતમાં કેવી રીતે જળવાયો ભાઈચારો?

Ahmedabad: હેવમોરના કોનમાં ગરોળીની પૂંછડી, પાર્લર સીલ, 50 હજારનો દંડ, ખાતા પહેલા ચેતજો

Lucknow: લખનૌમાં AC બસમાં આગ, ભર ઊંઘમાં 5 લોકો બળી ગયા, ચાલક અને કંડક્ટર બસ છોડીને ભાગી ગયા!

Junagadh: સક્કરબાગ ઝૂનું રીંછ દિવાલ કૂદી ફરવા ચાલ્યું, લોકોને આફત આવી મોટી

UP: ભાજપા નેતાની રંગરેલિયા, સોશિયલ મિડિયામાં વાઈરલ, કાર્યવાહી કરવા માંગ!

કર્નલ સોફિયા કુરેશી પર નિવેદન આપનાર મંત્રી Vjay Shah સામે 4 કલાકમાં FIR નોંધો: હાઈકોર્ટ

‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?

‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?

વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

Russia:  રશિયાએ અમર્યાદિત રેન્જ સાથે અદ્રશ્ય રહેતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા ખળભળાટ,વિશ્વભરમાં ચિંતા
  • October 27, 2025

Russia: રશિયાએ અમર્યાદિત રેન્જ ધરાવતી ‘બુરેવેસ્તનિક’નામની પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા દુનિયાભરમાં ખળભળાટ મચ્યો છે,સાથેજ ચિંતા પ્રસરી છે,આ મિસાઈલ મહિનાઓ સુધી આકાશમાં રહી શકે છે અને વિશ્વના કોઈપણ રડારમાં પકડાયા વગર…

Continue reading
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…
  • October 26, 2025

UP News: ઉત્તર પ્રદેશના ઉન્નાવથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે . અહીં, એક પતિને તેની પત્નીએ માર માર્યો હતો. મારથી પતિ એટલો ઘાયલ થયો કે તેણે 100 ફૂટ ઊંડા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Russia:  રશિયાએ અમર્યાદિત રેન્જ સાથે અદ્રશ્ય રહેતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા ખળભળાટ,વિશ્વભરમાં ચિંતા

  • October 27, 2025
  • 1 views
Russia:  રશિયાએ અમર્યાદિત રેન્જ સાથે અદ્રશ્ય રહેતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા ખળભળાટ,વિશ્વભરમાં ચિંતા

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 7 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 8 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 7 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 3 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?