
UP: ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં લાખો રૂપિયાની લૂંટની ઘટના ઘટી છે. જ્યારે બદમાશ પૈસા ભરેલી બેગ લઈને ભાગી રહ્યો હતો ત્યારે બેગ હાઇવે પર પડી ગઈ. આ પછી, ત્યાં હાજર લોકોએ ઘણા પૈસા લૂંટી ભાગી ગયા છે.
ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં હાઈવે રોડ પર 500 રૂપિયાની નોટો ઉડતી જોઈને અચાનક હાઇવે પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકોને એવું લાગ્યું કે ક્યાંકથી પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. રસ્તા પર ફેલાયેલી નોટો જોઈને લોકોએ પોતાના જીવની પરવા કર્યા વિના નોટો લૂંટવાનું શરૂ કરી દીધું હતુ. આ બાદ નોટો રોડ પર વિખેરવાનું કારણ સામે આવ્યું હતુ. જાણવા મળ્યું હતુ કે એક વેપારી લૂંટનો શિકાર થયા બાદ આ નોટો રસ્તા પર વેરવિખેર થઈ ગઈ હતી. ચોર શખ્સ ચોરીના લાગતાં પડી ગયા હતા.
सड़क पर गिरे चोरी के नोट, लोगों ने लूटे उत्तर प्रदेश: कौशांबी में लूट की बड़ी वारदात सामने आई है. कोखराज थाना क्षेत्र में एक ढाबे पर बस रुकने के दौरान कुछ बदमाश एक व्यापारी का 20 लाख रुपयों से भरा बैग लेकर फरार हो गए.
#Uttarpradesh | #Crime | #Viral pic.twitter.com/LegiYzXgzQ— Sushant Pandey “Sudarshan News” (@isushant_pandey) May 16, 2025
પોલીસને જાણ થતાં જ…
જ્યારે કોખરાજ પોલીસને ઘટનાની જાણ થઈ, ત્યારે દોડતી થઈ. તપાસમાં જાણવા મળ્યું કે હાઇવે પર આવેલા એક ઢાબામાં એક વેપારીની લૂંટનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, લૂંટ ત્યારે થઈ જ્યારે વેપારીઓ હાઇવેની બાજુમાં આવેલા એક ઢાબા પર કંઈક ખાવા માટે બસમાંથી ઉતરી રહ્યા હતા. ત્યારે લૂંટનો ભોગ બન્યા હતા.
લૂંટાયેલા વેપારીનું નામ ભાવેશ છે. તે વારાણસીથી દિલ્હી જતી લક્ઝરી બસમાં મુસાફરી કરી રહ્યો હતો. જે સમયે વેપારીને લૂંટવામાં આવ્યો તે સમયે તેની પાસે લગભગ 10 લાખ રૂપિયા હતા. બસ ઢાબા પર ઉભી રહેતાની સાથે જ બદમાશો વેપારીની બેગ લઈને ભાગી ગયા. હાલ સમગ્ર મામલે આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરાઈ છે. સાથે જ જે લોકો પૈસા લઈ ગયા છે તેમની પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ
Rajkot: અમિતની પત્નીએ કહ્યું બહાર નીકળી શકતા નથી, પ્રોટેક્શન આપો, CM પાસે પરિવારને શું આશા?
Ahmedabad: જીન્સની ફેક્ટરીમાં 3 મજૂરના મોત, શું છે કારણ?
Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!
Vijay Raj ને મોટી રાહત, જાતીય સતામણીના કેસમાં નિર્દોષ, મહિલાએ લગાવ્યા હતા આરોપ
Vadodara: ભાજપાના રાજમાં મહાદેવનું મંદિર તૂટશે? ‘ભગવાનને પણ નોટીસ’
મહિલા સાથે અશ્લીલતા કરનાર ઝડપાયેલા ભાજપા નેતા પાર્ટીમાંથી સસ્પેન્ડ | Babban Singh Raghuvanshi
ગુજરાત સમાચાર પર IT અને EDની રેડ પર ઈસુદાન ગઢવી શું બોલ્યા? | Gujarat Samachar
Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય
Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય
The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો: