Raebareli: રાયબરેલીમાં રાહુલ ગાંધીના કાફલાને ભાજપ કાર્યકરોએ ઘેરી લીધો, હુમલાની આશંકા

  • India
  • September 10, 2025
  • 0 Comments

Rahul Gandhi Go back: રાહુલ ગાંધીએ વોટ ચોરી પકડ્યા બાદ મોદી સરકારની ઊંઘ હરામ થઈ છે. દેશમાં ભાજપ સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. જેથી હવે વોટ ચોરીના મુદ્દાથી બચવા અનેક પેંતરા કરી રહી છે. આજે  ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં રાહુલ ગાંધીના કાફલાને અટકાવ્યો હતો. યોગી સરકારના મંત્રી દિનેશ પ્રતાપ સિંહ તેમના સમર્થકો સાથે તેમના રસ્તામાં ધરણા પર બેસી ગયા હતા. જેના કારણે મુશ્કેલી ઊભી થઈ હતી. પ્રદર્શનકારીઓએ “રાહુલ પાછા જાઓ” ના નારા લગાવ્યા. વધતા વિરોધને કારણે પોલીસે સાવચેતીરૂપે રાહુલ ગાંધીના કાફલાને લગભગ 1 કિલોમીટર પહેલા જ અટકાવી દીધો હતો. ઘટનાસ્થળે તણાવપૂર્ણ વાતાવરણ હતું અને ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું.

જો કે હાલ સમાચાર મળી રહ્યા છે કે રાયબરેલીમાં રાહુલ ગાંધીને ભાજપના કાર્યકરોએ ઘેરી લીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીના કાફલા પર પણ હુમલો કરવામાં આવ્યો છે. લોકો સવાલ કરી  રહ્યા છે કે શું રાહુલ ગાંધીને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે?

આજે બુધવારે સવારે 8:30 વાગ્યે રાહુલ ગાંધી તેમના દિલ્હી નિવાસસ્થાનેથી રાયબરેલી જવા રવાના થયા. હતા તેઓ દિલ્હી એરપોર્ટથી ફ્લાઇટ પકડીને લખનૌ પહોંચ્યા હતા, જ્યાં કોંગ્રેસના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું. આ પછી, રાહુલ રોડ માર્ગે રાયબરેલી જવા રવાના થયા હતા.

રાહુલની મુલાકાત દરમિયાન રાયબરેલીમાં પોસ્ટર વોર પણ જોવા મળ્યું. ભાજપ કાર્યકરોએ રાહુલ તેમની બહેન પ્રિયંકાને ચૂંબન કરતા પોસ્ટર દ્વારા વિરોધ કર્યો છે. જેથી ભાજપ કાર્યકરોએ ભાઈ-બહેનના પવિત્ર સંબંધોને લજવ્યા છે.

આ સિવાય પણ ઘણા પોસ્ટર ચર્ચામાં છે. સપાના રાજ્ય સચિવ લોહિયા વાહિની રાહુલ નિર્મલ બાગીનું એક પોસ્ટર ચર્ચામાં છે. આમાં રાહુલ-અખિલેશ અને તેજસ્વીને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તરીકે દર્શાવવામાં આવ્યા છે.

પોસ્ટર અંગે રાહુલ નિર્મલ બાગીએ કહ્યું- જે રીતે રાહુલ, અખિલેશ અને તેજસ્વી દલિત લોકોના અવાજ તરીકે ઉભરી આવ્યા છે, તે ચોક્કસપણે કળિયુગના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અવતાર છે. જ્યારે ભાજપના પ્રવક્તા આનંદ દુબેએ કહ્યું- રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ અને અખિલેશ યાદવ રાજકારણના ઇચ્છા પૂર્ણ કરનારા હિન્દુઓ છે, જે ચૂંટણી આવતાની સાથે જ પોતાનું સ્વરૂપ અને રંગ બદલી નાખે છે.

ભાજપ નેતાઓએ મોદીની માતાને ગાળો બોલવાને લઈ રાહુલ ગાંધીનો વિરોધ કર્યો હતો. જો કે હજુ સુધી ભાજપ પુરાવા આપી શક્યું નથી કે માતાનું ક્યા અને કેવી રીતે અપમાન કરવામાં આવ્યું?, કોંગ્રેસ કાર્યકરો પુરાવા માગે છે પણ ભાજપ આપી શકતી નથી. જેથી લોકો માની રહ્યા છે કે વોટ ચોરીનું કૌભાંડ છૂપાવવા મુદ્દો ઉભો કરેલો છે.

રાહુલ ગાંધીએ શું કહ્યું?

બાતોહી રિસોર્ટમાં કાર્યકરોને સંબોધતા રાહુલે કહ્યું- પહેલા લોકો કહેતા હતા કે ચોક્કસ કંઈક ગડબડ છે. પરંતુ કોઈની પાસે કોઈ પુરાવા નહોતા. હવે પુરાવા છે. મતોની ચોરી થઈ રહી છે. આ બંધ કરવું પડશે. વિરોધ છતાં, ચૂંટણી પંચ સરમુખત્યારશાહીથી વર્તી રહ્યું છે.

આ પણ વાંચો:

‘મોદી પંજાબનું અપમાન કરી જતાં રહ્યા, 60 હજાર કરોડને બદલે 1600 કરોડ આપ્યા’, પંજાબનો ગુસ્સો આસમાને | PM Modi | Punjab Insult

Punjab Flood: પંજાબમાં પૂરના કારણે ભારે વિનાશ, અત્યાર સુધીમાં 43 લોકોના મોત

કોંગ્રેસ શાસિત રાજ્ય તેલંગાણા અને કર્ણાટકે કરી કમાલ, પ્રતિ વ્યક્તિ આવક 3.87 લાખ રૂપિયા | Per Capita Income

Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

PM Modi: મોદીની ફરી ફજેતી કરી નાખી!, ટ્રમ્પ સલાહકારે કહ્યું મોદી પુતિન-જિનપિંગ સાથે બેડ પર….

Telangana: લોરેન્સ બિશ્નોઈ સાથે ભગવાન રામની તસ્વીર, હિંદુ આસ્થાને ઠેસ પહોંચડાવાનું કાવતરુ કોનુ?

  • Related Posts

    Ken Betwa Project Protest: પન્નામાં કેન-બેતવા પ્રોજેક્ટના અસરગ્રસ્તોનો વિરોધ ઉગ્ર, પોલીસ કાર્યવાહી સામે આદિવાસી મહિલાઓ સાથે દુર્વ્યવહારના આરોપ
    • September 30, 2026

    Ken Betwa Project Protest: મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાં કેન-બેતવા નદી જોડાણ પરિયોજના અને તેની સાથે જોડાયેલા મઝગાંય તથા રૂંજ બંધોથી અસરગ્રસ્ત પરિવારોનું આંદોલન 27 સપ્ટેમ્બરે 16મા દિવસે પણ ચાલુ રહ્યું.…

    Continue reading
    Adani SEBI Settlement: અદાણી જૂથની 4 કંપનીઓનો SEBI સાથે સેટલમેન્ટ, MPS કેસમાં ₹1.48 કરોડ ચૂકવાશે
    • September 30, 2026

    Adani SEBI Settlement: અદાણી જૂથની ચાર લિસ્ટેડ કંપનીઓ અને તેમની સાથે જોડાયેલા 14 વ્યક્તિઓએ ન્યૂનતમ જાહેર શેરહોલ્ડિંગ એટલે કે Minimum Public Shareholding (MPS) સંબંધિત કાર્યવાહીમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ken Betwa Project Protest: પન્નામાં કેન-બેતવા પ્રોજેક્ટના અસરગ્રસ્તોનો વિરોધ ઉગ્ર, પોલીસ કાર્યવાહી સામે આદિવાસી મહિલાઓ સાથે દુર્વ્યવહારના આરોપ

    • September 30, 2026
    • 9 views
    Ken Betwa Project Protest: પન્નામાં કેન-બેતવા પ્રોજેક્ટના અસરગ્રસ્તોનો વિરોધ ઉગ્ર, પોલીસ કાર્યવાહી સામે આદિવાસી મહિલાઓ સાથે દુર્વ્યવહારના આરોપ

    Adani SEBI Settlement: અદાણી જૂથની 4 કંપનીઓનો SEBI સાથે સેટલમેન્ટ, MPS કેસમાં ₹1.48 કરોડ ચૂકવાશે

    • September 30, 2026
    • 6 views
    Adani SEBI Settlement: અદાણી જૂથની 4 કંપનીઓનો SEBI સાથે સેટલમેન્ટ, MPS કેસમાં ₹1.48 કરોડ ચૂકવાશે

    Sambhal Violence Case: સંભલ હિંસા કેસમાં મુલ્લા અફરોઝની રાસુકા હેઠળની અટકાયત રદ, UP સરકારને 10 લાખનો દંડ

    • September 30, 2026
    • 7 views
    Sambhal Violence Case: સંભલ હિંસા કેસમાં મુલ્લા અફરોઝની રાસુકા હેઠળની અટકાયત રદ, UP સરકારને 10 લાખનો દંડ

    SC Sohrabuddin Encounter Case: સોહરાબુદ્દીન-કૌસર બી એન્કાઉન્ટર કેસમાં ફરી સુનાવણી, ટ્રાયલની નિષ્પક્ષતા પર સુપ્રીમ કોર્ટના સવાલ

    • September 30, 2026
    • 8 views
    SC Sohrabuddin Encounter Case: સોહરાબુદ્દીન-કૌસર બી એન્કાઉન્ટર કેસમાં ફરી સુનાવણી, ટ્રાયલની નિષ્પક્ષતા પર સુપ્રીમ કોર્ટના સવાલ

    Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

    • September 29, 2026
    • 6 views
    Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

    Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

    • September 29, 2026
    • 8 views
    Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત