Cricketer Prithvi Shaw: સપના ગિલ છેડતી કેસમાં ક્રિકેટર પૃથ્વી શોને દંડ, રકમ જાણી ચોંકી જશો!

  • India
  • September 10, 2025
  • 0 Comments

Cricketer Prithvi Shaw: પૃથ્વી શો પર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સપના ગિલ દ્વારા કથિત છેડતી કેસમાં દાખલ કરવામાં આવ્યો હતો, આ અરજીનો જવાબ આપવાનો ઇનકાર કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. નવાઈની વાત એ છે કે ટીમ ઈન્ડિયાના ક્રિકેટર પૃથ્વી શોને મુંબઈ સેશન્સ કોર્ટે 100 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

પબમાં છેડતી બદલ પૃથ્વી શો સામે કેસ

મેજિસ્ટ્રેટ કોર્ટે 2023 માં અંધેરીના એક પબમાં છેડતી બદલ પૃથ્વી શો સામે કેસ નોંધવાનો નિર્દેશ આપવાનો ઇનકાર કર્યો હતો. આ આદેશને પડકારતા, સપના ગિલે એપ્રિલ 2024 માં દિંડોશી સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ કેસમાં, દિંડોશી સેશન્સ કોર્ટે આ અરજી પર પૃથ્વી શો પાસેથી ઘણી વખત જવાબ માંગ્યો હતો. જોકે, વિવિધ કારણોસર, તેમને અરજી પર કોઈ જવાબ મળ્યો ન હતો.

કોર્ટે શો પર દંડ ફટકાર્યો

આખરે, મંગળવારની સુનાવણીમાં, કોર્ટે પૃથ્વી શો પર 100 રૂપિયાનો દંડ ફટકાર્યો. સપના ગિલનું પ્રતિનિધિત્વ કરતા વકીલ અલી કાશિફ ખાને દાવો કર્યો હતો કે પૃથ્વી શો વારંવાર સમન્સ પાઠવવા છતાં જવાબ આપી રહ્યા નથી. આ બાબતને ધ્યાનમાં લેતા, કોર્ટે શો પર દંડ ફટકાર્યો અને કેસની આગામી સુનાવણી 16 ડિસેમ્બર, 2025 સુધી મુલતવી રાખી.

અહેવાલ: સુમન ડાભી

આ પણ વાંચો:  

Chaitar Vasava case: ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટે આપ્યા જામીન છતા કેમ ફરી જેલમાં જવું પડશે?

Gujarat Weather: આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, તમામ જિલ્લાઓ માટે એલર્ટ

US: અમેરિકાની દુકાનમાં ચોરી કરતા પકડાઈ ગુજરાતી મહિલા, પોલીસ પૂછપરછમાં થયા આવા હાલ

Bihar: પૂર પીડિતની પીઠ પર ચઢી ગયા સાંસદ, સફેદ કપડા અને મોંઘા બુટ બચાવ્યા!

Bihar: લોકોએ પોલીસને દોડાવી દોડાવીને માર માર્યો, જાણો શું છે સમગ્ર મામલો

Related Posts

NEET UG Paper Leak CBI: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: 2 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને GPay ટ્રેલથી CBIને મળ્યા પુરાવા
  • August 12, 2026

NEET UG Paper Leak CBI: NEET-UG 2026 પેપર લીક કેસની તપાસમાં કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)ને અનેક મહત્વપૂર્ણ કડીઓ મળી રહી છે. તપાસ દરમિયાન એવા 12 મહત્વના સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા…

Continue reading
Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી
  • August 12, 2026

Rahul Gandhi: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન 20 જુલાઈએ દિલ્હીમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીનો મુદ્દો વધુ ગરમાયો છે. કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજૂએ સરકાર વિદ્યાર્થીઓના મુદ્દાઓ પર ચર્ચા કરવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NEET UG Paper Leak CBI: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: 2 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને GPay ટ્રેલથી CBIને મળ્યા પુરાવા

  • August 12, 2026
  • 3 views
NEET UG Paper Leak CBI: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: 2 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને GPay ટ્રેલથી CBIને મળ્યા પુરાવા

Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

  • August 12, 2026
  • 4 views
Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

  • August 12, 2026
  • 6 views
Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

  • August 11, 2026
  • 8 views
Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

  • August 11, 2026
  • 6 views
Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

  • August 11, 2026
  • 9 views
Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ