અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે ભારત-અમેરિકા પરમાણુ કરાર પર કરી મહત્વપૂર્ણ જાહેરાત

  • World
  • January 6, 2025
  • 1 Comments
  • અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે ભારત-અમેરિકા પરમાણુ કરાર પર કરી મહત્વપૂર્ણ જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને ભારત-અમેરિકા પરમાણુ કરાર સામે આવી રહેલી સમસ્યાઓને દૂર કરવાની વાત કરી છે.

તેમણે કહ્યું, “લગભગ 20 વર્ષ પહેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બુશ અને ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે નાગરિક પરમાણુ કરારના સ્વપ્નદ્રષ્ટા વિચારનો પાયો નાખ્યો હતો, જેને હવે આપણે સંપૂર્ણ હકીકત બનાવવી પડશે.”

તેમણે કહ્યું, “અમે પ્રદૂષણ મુક્ત ઉર્જા ટેકનોલોજી પર કામ કરી રહ્યા છીએ, જેથી કરીને અમે કૃત્રિમ બુદ્ધિમત્તાના વિકાસને સક્ષમ બનાવી શકીએ અને ભારત અને અમેરિકામાં ઉર્જા કંપનીઓને તેમની નવી ટેકનોલોજીનો વિસ્તાર કરવામાં મદદ કરી શકીએ.”

સુલિવાને કહ્યું, “હું આજે જાહેરાત કરી શકું છું કે યુનાઇટેડ સ્ટેટ્સ હવે લાંબા સમયથી ચાલતા અવરોધોને દૂર કરવામાં વ્યસ્ત છે જેણે મોટા ભારતીય પરમાણુ પાવર પ્લાન્ટ્સ અને અમેરિકન કંપનીઓ વચ્ચે પરમાણુ સહયોગને અટકાવી રાખ્યો છે.”

જેક સુલિવાન ભારતની મુલાકાતે છે. આ પહેલા જેક સુલિવને સોમવારે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી.

આ પણ વાંચો- KATCH: બોરવેલમાં પડેલી યુવતી 490 ફૂટ ઊંડે હોવાનું કેમેરામાં કેદ, યુવતી જીવિત કે મૃત?

Related Posts

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો
  • March 21, 2026

Iran war: આજે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધનો 21મો દિવસ છે. જ્યારે અમેરિકા અને ઇઝરાયલ સંયુક્ત રીતે ઇરાન પર હુમલા કરી રહ્યા છે ત્યારે ઇરાને પણ ગલ્ફ દેશોમાં અમેરિકન બેઝને…

Continue reading
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”
  • March 21, 2026

■ પોતાના અંગત સ્વાર્થ માટે ટ્રમ્પ-નેતન્યાહુની જોડીએ વિશ્વને મુસીબતમાં મૂકી દીધું!! Donald Trump: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ આ બે માથા ફરેલા નેતાઓએ એવું ઉતાવળુ પગલું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 3 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 5 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 9 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 10 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 10 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!