KATCH: બોરવેલમાં પડેલી યુવતી 490 ફૂટ ઊંડે હોવાનું કેમેરામાં કેદ, યુવતી જીવિત કે મૃત?

ભુજના કંડેરાઈ ગામના વાડી વિસ્તારમાં 18 વર્ષીય યુવતી સવારના સમયે 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેને રેસ્ક્યુ કરવા માટેના પ્રયાસો હજુ પણ ચાલુ છે. ત્યારે યુવતી 490 ફૂટ ઊંડે યુવતી હોવાનું કેમેરામાં કેદ થયું છે. યુવતી જીવિત છે કે નહી તે અંગે તપાસ ચાલુ છે.

સવારથી જ બોરવેલમાં યુવતીને ઓક્સિજન મોકલવા માટે કામગીરી ચાલી રહી છે. NDRF, BSF, 108, ફાયર વિભાગ સહિતની ટીમો યુવતીને બચાવવા ઘટનાસ્થળે પહોંચી છે. કલેકટર અમિત અરોરા ઘટનાસ્થળે પહોંચ્યા છે. કલેકટરે સ્થિતિ અંગે માહિતી મેળવી છે.

ઘટનાસ્થળે ગ્રામજનોના ટોળેટોળા

જો કે હજુ સુધી દિકરીનું રેસ્કયૂ ન થતાં પરિવારજનો આઘાતમાં ડૂબ્યા છે. એક બાજુ ગ્રામજનોના ટોળેટોળા યુવતી બહાર નીકળે તેની રાહ જોઈને બેઠાં છે. બીજી બાજું આ ઘટનાને લઈ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. કે પુક્ત વયની દિકરી બોરવેલમાં કેવી રીતે પડી ગઈ. જેથી પોલીસ યુવતીના પિતરાઈ ભાઈને પૂછપરછ માટે લઈ છે.

આપઘાત કે હત્યાનો પ્રયાસ?

બોરવેલમાં ખાબકેલી યુવતી

સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે પરિવારજનો સાથે યુવતીને રાત્રે ઝઘડો થયો હતો. ત્યારબાદ સવારે પરિવારને બચાવ બચાવનો અવાજ આવતાં બોરવેલ તરફ તોડ્યા હતા. ત્યારે ખબર પડી હતી કે દિકરી બોરવેલમાં ખાબકી છે. જેથી હવે આ ઘટના પેચીદી બની છે. યુવતીએ આપઘા કર્યો છે ક પછી હત્યા કરવાના ઈરાદે દીકરીને બોરવેલમાં ફેકી દીધી છે. આ તમામ પાસાઓની તપાસ પોલીસે હાથ ધરી છે.

આ સમાચાર પણ વાંચોઃ HMPV વાયરસની ટેસ્ટ કીટ તમામ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવાશે: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
  • August 4, 2026

Morbi Farmers Protest: મોરબી જિલ્લાના અનેક ગામોમાં વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ સતત તેજ બની રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન પર વીજ…

Continue reading
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

  • August 4, 2026
  • 6 views
Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

  • August 4, 2026
  • 4 views
Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

  • August 4, 2026
  • 4 views
Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

  • August 4, 2026
  • 6 views
Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

  • August 4, 2026
  • 4 views
Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

  • August 4, 2026
  • 8 views
Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ