Uttarkashi Accident: ગુજરાતના 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઈજાગ્રસ્ત

Uttarkashi Accident: ઉત્તરકાશીથી કેદારનાથ જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને અકસ્માત નડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. અહીં એક બસ અચાનક પલટી ગઈ અને રસ્તા પર અથડાઈ ગઈ. આ બસમાં 30 થી વધુ લોકો સવાર હતા ત્યારે બસ પલટી જતા 18 લોકોને ઈજા પહોંચી છે. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ટીમ અને SDRF ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગઈ હતી.

ઉત્તરકાશી નજીક બસનો અકસ્માત

મળતી માહિતી મુજબ, આજે બુધવારે એક બસ ઉત્તરકાશીથી કેદારનાથ જઈ રહી હતી. આ દરમિયાન નવા ટિહરી-ઘંસાલી મોટર રોડ પર ટીપરીથી લગભગ 1.5 કિમી આગળ ડાબા ખાલે નામના સ્થળે પહોંચતા, બસ નિયંત્રણ બહાર ગઈ અને રસ્તા પર પલટી ગઈ. આ અકસ્માત દરમિયાન બસમાં લગભગ 35 મુસાફરો હતા. જેમાંથી લગભગ 18લોકો ઘાયલ થયા છે.

પોલીસ ટીમ અને SDRF ટીમ ઘટનાસ્થળે પહોંચી

સ્થાનિક લોકોએ આ અકસ્માત અંગે પોલીસ પ્રશાસનને જાણ કરી હતી, અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ટીમ અને SDRF ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ ટીમ અને SDRF ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને બચાવ્યા હતા. આ અકસ્માતમાં બસ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ છે.

 ત્રણ મુસાફરો ગંભીર રીતે ઘાયલ

આ અકસ્માતમાં બસમાં સવાર ત્રણ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાં એક પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. બચાવ ટીમે તેમને બચાવી લીધા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નંદગાંવમાં સારવાર માટે મોકલ્યા હતા. આ ઉપરાંત, આ બસ અકસ્માતમાં લગભગ 15 મુસાફરોને નાની-મોટી ઇજાઓ થઈ છે, આ બધા મુસાફરો ગુજરાતના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો:

UP NEWS: સોનમ પાર્ટ- 2, પતિની હત્યા કરી નદીમાં ફેંકી દીધો મૃતદેહ, આવી રીતે ઉકેલાયો હત્યાનો ભેદ

કોંગ્રેસ નેતા Bharatsinh Solanki ના ઘરનો ઝઘડો પોલીસ મથકે પહોંચ્યો, પત્ની રેશ્મા પટેલે કોંગ્રેસ અને અમિત ચાવડાને લીધા આડેહાથ

La Curfew: ટ્રમ્પની ઇમિગ્રેશન કડક કાર્યવાહીનો લોસ એન્જલસમાં ઉગ્ર વિરોધ, કર્ફ્યુ લાગુ

ગુજરાત, દિલ્હી અને રાજસ્થાનમાં ED ના દરોડા, 2700 કરોડની છેતરપિંડી મામલો

UP NEWS: સોનમ પાર્ટ- 2, પતિની હત્યા કરી નદીમાં ફેંકી દીધો મૃતદેહ, આવી રીતે ઉકેલાયો હત્યાનો ભેદ

Raja Raghuvanshi Case: પોલીસ સોનમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગશે, રાત્રે જ મેડિકલ તપાસ કરાઈ

Raja Raghuvanshi Case: શું સોનમે ‘મંગળ દોષ’ના કારણે તેના પતિની હત્યા કરાવી? જાણો તેના પિતાએ તેને શું કહ્યું

Gujarat Weather News: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે છુટાછવાયા વરસાદની આગાહી

  • Related Posts

    Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ
    • October 27, 2025

    Ahmedabad: અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે સરકારી વિભાગોમાં નોકરી આપવાના બહાને લોકોને છેતરીને લાખો રૂપિયા પડાવનારી એક મોટી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી અભિષેકસિંગ, જે વાસ્તવમાં અમન વર્મા તરીકે…

    Continue reading
    Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’
    • October 27, 2025

    Gujarat Cyclone Forecast: ગુજરાતમાં એક વરસાદી માહોલ તો બીજી તરફ હવે ગુજરાતના દરિયાકાંઠાના તટ વિસ્તારમાં ચક્રવાતની શક્યતાને લઈને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવતા તંત્ર સાબદુ બન્યું…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

    • October 27, 2025
    • 2 views
    UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

    ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

    • October 27, 2025
    • 3 views
    ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

    Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

    • October 27, 2025
    • 13 views
    Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

    Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

    • October 27, 2025
    • 9 views
    Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

    LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

    • October 27, 2025
    • 22 views
    LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

     SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

    • October 27, 2025
    • 15 views
     SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!