Vadodara: કચરાની ગાડીએ અડફેટે લીધેલી નર્સનું સારવાર દરમિયાન મોત

  • Gujarat
  • February 20, 2025
  • 0 Comments

 Vadodara: વડોદરા શહેરમાં કચરો ઉઘરાવા દોડતાં વાહનોની સ્પિડને લગામ ક્યારે લાગશે. શહેરના સોમા તળાવ પાસે એક કચરો ઉઘરાવતાં વાહને ટૂ વ્હિલર પર જતી યુવતીને ટક્કર મારી છે. 13 તારીખે થયેલા અકસ્માતમાં ગત રોજ સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું છે.

નર્સ ઘરે પાછી આવતી હતી ત્યારે મારી ટક્કર

મૃતકના પરિજન ઉસ્માનભાઇ વાડીવાલાએ કહ્યું હતુ  કે દિકરી અસ્મા અબ્દુલ રહીમ 7 વર્ષથી ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી. 13, ફેબ્રુઆરીના રોજ નર્સ તરીકે ફરજ બજાવતી દિકરી ટૂ વ્હિલર લઈને ઘરે આવી રહી હતી.

ત્યારે સોમા તળાવ પાસે પાલિકાની કચરા ગાડીના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. ત્યાર બાદ દિકરીને ખાનગી હોસ્પિટલમાં  લઈ જવામાં આવી હતી. જ્યા  તેની સારવાર ત્યાં શરૂ કરવામાં આવી હતી.

કપુરાઈ પોલીસ મથકે જાણ કરાઈ

જો કે ગત રોજ સાંજે સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો છે.  પરિવારનો આક્ષેપ છે કે  ભૂલ પાલિકાની કચરા ગાડીના ચાલકની છે, અમે ઘટના અંગે કપુરાઇ પોલીસ મથકમાં જાણ કરી હતી. પોલીસ આવીને પંચક્યાસની કાર્યવાહી કરી ગઇ હતી.

આ પણ વાંચોઃ ગુજરાત બજેટ 2025-26માં રાજ્યની જનતાને શું મળ્યું?

આ પણ વાંચોઃ Gujarat Budget 2025-26: રાજ્યની 6 એન્જિનિયરીંગ કોલેજમાં AI લેબની સ્થાપના, યુવનો માટે ખાસ વ્યવસ્થા

આ પણ વાંચોઃ Amreli: લોખંડની કોશના ઘા ઝીંકી પતિએ પત્નીને મોતના મુખમાં ધકેલી, બાળકોએ માતા ગુમાવી

Related Posts

Teenager Mobile Addiction: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લતે બાળકોને બનાવ્યા હિંસક, હવે સુરક્ષા માટે તૈનાત કરવા પડે છે બાઉન્સર
  • May 3, 2026

Teenager Mobile Addiction: આજના આધુનિક યુગમાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા બાળકોના જીવનનો અનિવાર્ય ભાગ બની ગયા છે, પરંતુ આ સુવિધા હવે એક ગંભીર લત (Addiction) માં પરિવર્તિત થઈ રહી છે.…

Continue reading
Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત
  • May 3, 2026

Vasuki Indicus Fossil: ગુજરાતની ધૂળભરી જમીન નીચે વર્ષોથી એક એવું સત્ય દટાયેલું હતું જેણે આજે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા છે. સંશોધકોએ કચ્છના વિસ્તારમાંથી એક વિશાળકાય પ્રાગૈતિહાસિક સાપના અવશેષો શોધી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજી

  • May 3, 2026
  • 5 views
Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજી

Teenager Mobile Addiction: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લતે બાળકોને બનાવ્યા હિંસક, હવે સુરક્ષા માટે તૈનાત કરવા પડે છે બાઉન્સર

  • May 3, 2026
  • 4 views
Teenager Mobile Addiction: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લતે બાળકોને બનાવ્યા હિંસક, હવે સુરક્ષા માટે તૈનાત કરવા પડે છે બાઉન્સર

Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત

  • May 3, 2026
  • 8 views
Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત

Beyt Dwarka Marine Archaeology Discovery: બેટ દ્વારકાના દરિયામાં મળ્યા 2500 વર્ષ જૂના વેપારના પુરાવા, રોમન સામ્રાજ્ય સાથેના સંબંધોના ખુલશે રહસ્યો

  • May 3, 2026
  • 12 views
Beyt Dwarka Marine Archaeology Discovery: બેટ દ્વારકાના દરિયામાં મળ્યા 2500 વર્ષ જૂના વેપારના પુરાવા, રોમન સામ્રાજ્ય સાથેના સંબંધોના ખુલશે રહસ્યો

Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ

  • May 2, 2026
  • 13 views
Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ

Talaja Couple Murder Mystery: ભાવનગરના તળાજા સોની દંપતી મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પૈસા માટે દીકરા-વહુએ જ કરી હત્યા

  • May 2, 2026
  • 13 views
Talaja Couple Murder Mystery: ભાવનગરના તળાજા સોની દંપતી મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પૈસા માટે દીકરા-વહુએ જ કરી હત્યા