Vadodara: PhD થયેલા યુવકે મિત્રની પુત્રીને કર્યા અડપલા, પુત્રી ઓળખી ગઈ

  • Gujarat
  • February 13, 2025
  • 1 Comments

Vadodara Crime News: સુરતથી વડોદરમાં લગ્ન પ્રસંગમાં આવેલા શખ્સે મિત્રની પુત્રી પર દાનત બગાડી હતી. બાળકીને ખૂણામાં લઈ જઈ ગુપ્તાંગમાં અડપલા કર્યા હતા. 4 વર્ષિય દિકરીને દુખાવો થતાં સમગ્ર ઘટના બહાર આવી હતી. જેથી પીએચડી થયેલા આરોપી ડો. પિયુષ અંજીરીયાની વરણામા પોલીસે ધરપકડ કરી છે. આરોપી પુત્રીના પિતાનો મિત્ર થતો હોવાનું બહાર આવ્યું છે.

સુરત કતારગામ ખાતે રહેતો પરિવાર બહેનના લગ્નમાં વડોદરા આવ્યો હતો. 39 વર્ષિય ડો. પયુષ અંજીરીયા(રહે.ઓલપાડ) ઘર નજીક રહેતો હોવાથી તેને પણ આમંત્રણ મળ્યું હતુ. જેથી તે પણ લગ્નમાં ગયો હતો. 2 ફેબ્રુઆરી વડોદરાના કપુરાઈ ડભોઈ રોડ રતપુર ગામે એક પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરાયું હતું. તે દરમિયાન ડૉ.પિયુષ સુરેશ અંજીરીયા(રહે, ઓલપાડ રોડ, સુરત) મહિલાની 4 વર્ષીય બાળકી પર નજર બગાડી હતી. અને એકલતામાં લઈ જઈ બાળકી સાથે શારિરીક અડલા કર્યા હતા.

બાળકીને ગુપ્તાંગના ભાગે અસહ્ય દુઃખાવો થતાં સમગ્ર કારસ્તાનનો ભાંડો ફૂટ્યો હતો. માતાએ આ બાબતે પુત્રીને પૂછતા બાળકીએ તેની સાથે બનેલી ઘટના વર્ણવી હતી. સાથે જ લગ્નના ફોટાના આધારે આરોપીને ઓળખી બતાવ્યો હતો. દુઃખાવાને કારણે બાળકીને સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. ત્યારે આ મામલે વરણામા પોલીસે પોક્સો એક્ટ સહિતના ગુના નોંધીને પિયુષ અંજીરાયાની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ Dahod: ખોટી રીતે જમીન NA કરવાના કૌભાંડમાં 4 લોકોને જામીન, એક હજુ ફરાર, ગુજરાતની કચેરીઓ શંકાના ઘેરામાં?

આ પણ વાંચોઃ SURAT: અડાજણમાં કાળ બનીને આવેલું પાલિકાનું ડમ્પર વિદ્યાર્થિનીને ભરખી ગયું

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

  • June 19, 2026
  • 3 views
Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 6 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 5 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 10 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 12 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 9 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ