
Vridavan: વૃંદાવન, જે ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં આવેલું એક પવિત્ર ધાર્મિક સ્થળ છે, ત્યાં રાધા વલ્લભજીનું મંદિર એક જાણીતું સ્થાન છે. જ્યા એક હિંદુ યુકવને કેટલાંક લોકોને માર મારવામાં આવ્યો છે. યુવકને તેના પરિવાર સામે જ માર મારવામાં આવે છે. જો કે તમામ હિંદુઓ જોતા રહે છે. યુવક રડતો રડતો મદદ માગે છે. જો કે કોઈ હિંદુ મદદ કરતું નથી. યુવક કહે છે મસ્ઝિદમાં આવું થયું હોત તો કોઈ જોઈ રહ્યું ન હોત. પોલીસ પણ તેનું સાંભળતી નથી. વ્યક્તિનો એટલો જ ગુનો હતો કે તેણે કેટલાંક લોકોની ખોટી હરકતોથી એક મહિલાને બચાવી હતી. આવી ઘટનાઓ હિંદુત્વ પર સવાલો ઉભા કરે છે. લોકો હિંદુ હિંદુ કરે છે. પણ જ્યારે કોઈ હિંદુઓ તકલીફ હોય તો કોઈ સાથ આપવા આવતું નથી. હિંદુ યુવકની આપવીતી અંગે જુઓ વીડિયો.
આ પણ વાંચોઃ
આણંદ મનપાના કર્મીઓએ પશુઓને નિર્દયતાથી માર મારતાં વિરોધ, પશુ ક્રૂરતાનો કેસ નોંધવા માંગ! | Anand
વડોદરાની આ કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં દોડધામ | Bomb blast threat
બિહારમાં આકાશી વીજળીનો કહેર, મંદિરનું શિખર ચીરી નાખ્યું, 22 લોકોના મોત | Bihar
