રેપ કેસમાં મમતા બેનર્જી પાસે રાજીનામું માંગનારા ભૂપેન્દ્ર પટેલ ક્યારે આપશે રાજીનામું ?

ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિઓનો ધરખમ વધારો થઈ ગયો છે. આ વચ્ચે ભરૂચની એક દસ વર્ષની બાળકી ઉપર કરેલા પિશાંચી કૃત્ય બાદ તેનું મૃત્યું નિપજ્યું છે. તો તેના મૃત્યુંના આંસુઓ પણ સુકાયા નહતા અને ભરૂચમાં જ એક 72 વર્ષની વૃદ્ધા ઉપર બળાત્કાર કરવામાં આવ્યો છે. આમ ગુજરાતમાં બાળકી હોય કે વૃદ્ધા કોઈ સલામત નથી. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા નિષ્ફળ થઈ ગઈ છે. બંગાળમાં મેડિકલ વિદ્યાર્થીની ઉપર રેપ થતાં ભૂપેન્દ્ર પટેલે પત્ર લખીને તેમનું રાજીનામું માંગ્યું હતુ તો હવે તેમણે પોતે સ્વેચ્છાએ રાજીનામું આપવું જોઈએ. સ્વભાવિક છે કે, રેપ અટકાવી ન શકનાર રાજ્યના સીએમ પાસે રાજીનામું માંગી શકો છો તો પછી તમારે પણ તમારા રાજ્યમાં નિર્દોષ વ્યક્તિનું રેપ પછી મૃત્યું થયા પછી રાજીનામું આપવું જોઈએ.

  • Related Posts

    Iran War: ઈરાન ઉપર હુમલો કેટલો વ્યાજબી? નિર્દોષ ભૂલકાં સ્કૂલે ગયા પછી પાછાજ ન આવ્યા! ઈરાનથી આટલી ઈર્ષા કેમ?જાણો વિશ્લેષકો શુ કહે છે?
    • March 3, 2026

    Iran War: ઈરાન ઉપર એક તરફી હુમલો થયાનું વિશ્વભરના લોકો કહી રહયા છે કારણકે જે પરમાણુ મામલે વાટાઘાટો કરવા તૈયાર હતા છતાં હુમલો થયો તે વાત સૌને વધારે પડતી લાગી…

    Continue reading
    Donald Trump: PM નરેન્દ્ર મોદી ટ્રમ્પથી એટલા બધા ડરે છે કે “ખમેનીના નિધન માટે શોક સંદેશ પણ પાઠવી ન શક્યા!” જુઓ વરીષ્ઠ પત્રકાર મયુર જાનીનું ધારદાર વિશ્લેષણ
    • March 2, 2026

    Donald Trump: ઈઝરાયેલ અને અમેરિકાની ઈરાન પર તા.૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ થયેલી સંયુક્ત લશ્કરી કાર્યવાહી દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના થયેલા નિધન બાદ સોશિયલ મીડિયા પર અને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Donald Trump: ઈરાનનો 650 જેટલા અમેરિકન સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યાનો દાવો! ઈરાન ડુબશે પણ અમેરિકાને સાથે લઈ ડુબશે!

    • March 4, 2026
    • 2 views
    Donald Trump: ઈરાનનો 650 જેટલા અમેરિકન સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યાનો દાવો! ઈરાન ડુબશે પણ અમેરિકાને સાથે લઈ ડુબશે!

    Iran War: ઈરાનની ગર્લ્સ સ્કૂલ ઉપર હુમલો કોણે કર્યો? તપાસની માંગ! અમેરિકાએ હાથ ઉંચા કર્યા! તો શું ઈઝરાયેલે કર્યો?

    • March 4, 2026
    • 3 views
    Iran War: ઈરાનની ગર્લ્સ સ્કૂલ ઉપર હુમલો કોણે કર્યો? તપાસની માંગ! અમેરિકાએ હાથ ઉંચા કર્યા! તો શું ઈઝરાયેલે કર્યો?

    Stock Market Crash 2026: મહાયુદ્ધથી શેરબજાર ધડામ: સેન્સેક્સ 1700 પોઈન્ટ તૂટ્યો, રૂપિયો

    • March 4, 2026
    • 4 views
    Stock Market Crash 2026:  મહાયુદ્ધથી શેરબજાર ધડામ: સેન્સેક્સ 1700 પોઈન્ટ તૂટ્યો, રૂપિયો

    Iran war: ₹20,000નું ડ્રોન,₹40 લાખની મિસાઇલ છોડી મહાસત્તાઓને ભારે પડી રહ્યું છે ઈરાન! યુદ્ધ લાંબુ ચાલવાના સંકેત

    • March 4, 2026
    • 6 views
    Iran war: ₹20,000નું ડ્રોન,₹40 લાખની મિસાઇલ છોડી મહાસત્તાઓને ભારે પડી રહ્યું છે ઈરાન! યુદ્ધ લાંબુ ચાલવાના સંકેત

    US Iran war: ઈરાન પર હુમલામાં અમેરિકાને માત્ર 24 કલાકમાં ₹71,000000000 થી વધુનો ખર્ચ થઈ ગયો!

    • March 3, 2026
    • 6 views
    US Iran war: ઈરાન પર હુમલામાં અમેરિકાને માત્ર 24 કલાકમાં ₹71,000000000 થી વધુનો ખર્ચ થઈ ગયો!

    Tribal: ભાજપ સામે આંદોલન કરનારા નેતાઓ કેમ ભાજપમાં જોડાયા? આદિવાસી પટ્ટો કબ્જે કરવાનો શુ છે પ્લાન?જુઓ ખાસ વિશ્લેષણ

    • March 3, 2026
    • 9 views
    Tribal: ભાજપ સામે આંદોલન કરનારા નેતાઓ કેમ ભાજપમાં જોડાયા? આદિવાસી પટ્ટો કબ્જે કરવાનો શુ છે પ્લાન?જુઓ ખાસ વિશ્લેષણ