WTC Final 2O25 : WTC ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ તૂટ્યો, દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને રચ્યો નવો ઇતિહાસ

  • Sports
  • June 15, 2025
  • 0 Comments

WTC Final 2O25 : દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)નો ખિતાબ જીતીને ક્રિકેટ ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેર્યો છે. લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાયેલી WTC ફાઇનલ 2025માં, દક્ષિણ આફ્રિકાની ટીમે જોરદાર પ્રદર્શન કર્યું અને ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે, દક્ષિણ આફ્રિકાએ 27 વર્ષ પછી ICC ટાઇટલ જીત્યું. અગાઉ, ટીમે 1998માં પ્રથમ વખત ICC ટાઇટલ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. દક્ષિણ આફ્રિકા WTC ટાઇટલ જીતનાર ત્રીજી ટીમ બની છે. આ પહેલા ન્યુઝીલેન્ડ (2021) અને ઓસ્ટ્રેલિયા (2023) એ આ ટાઇટલ જીત્યું હતું.

WTC ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ તૂટ્યો

ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકા માટે 282 રનનો મજબૂત લક્ષ્યાંક રાખ્યો હતો. જવાબમાં, આફ્રિકન બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી અને મેચના ચોથા દિવસના પહેલા સત્રમાં 5 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કર્યો. ખાસ વાત એ છે કે લોર્ડ્સના 141 વર્ષ જૂના ટેસ્ટ ઇતિહાસમાં આ બીજો સૌથી મોટો સફળ રન ચેઝ છે. આ પહેલા આટલા મોટા લક્ષ્યનો પીછો કરીને જીત નોંધાવવાની સિદ્ધિ ફક્ત એક જ વાર બની હતી.

લોર્ડ્સમાં સૌથી વધુ સફળ રન-ચેઝ

342- વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 1984
282 – દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, 2025
282 – ઇંગ્લેન્ડ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, 2004
277 – ઈંગ્લેન્ડ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, 2022
216 – ઇંગ્લેન્ડ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, 1965

ભારતનો રેકોર્ડ પણ તૂટ્યો

આ યાદગાર જીત સાથે, દક્ષિણ આફ્રિકાએ ભારતીય ક્રિકેટ ટીમનો 14 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. હકીકતમાં, ICC ફાઇનલમાં સૌથી મોટા લક્ષ્યનો પીછો કરવાનો રેકોર્ડ અત્યાર સુધી ટીમ ઇન્ડિયાના નામે હતો. 2011 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં, ભારતે શ્રીલંકા સામે 275 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. હવે દક્ષિણ આફ્રિકાએ 282 રનનો પીછો કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે અને ICC ફાઇનલમાં સૌથી મોટા લક્ષ્યનો પીછો કરનાર અને જીત મેળવનાર ટીમ બની ગઈ છે.

ICC ફાઇનલમાં પ્રાપ્ત થયેલા સૌથી મોટા લક્ષ્યો

282 – SA vs AUS, લોર્ડ્સ, (ICC WTC ફાઇનલ 2025)
275 – ભારત વિરુદ્ધ શ્રીલંકા, મુંબઈ, (આઈસીસી વનડે વર્લ્ડકપ 2011)
265 – ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારત, નૈરોબી, (આઈસીસી સીટી 2000)
252 – ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, દુબઈ, (આઈસીસી સીટી2025)
246 – SA vs WI, ઢાકા, (ICC CT 1998)

આ પણ વાંચો:

Ahmedabad: ‘મારી દીકરીને દાખલ કરી છે, પ્લીઝ મને સમય આપો, તંત્રના આદેશ સામે લાચાર ડૉક્ટરની વ્યથા

Dhubri violence:’જોતાં જ ગોળી મારવાનો આદેશ’, આસામના ધુબરીમાં પરિસ્થિતિ વધુ વણસી

Rajkot: આજે પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani નો મૃતદેહ પરિવારને સોંપાશે, રાજકીય સન્માન સાથે અપાશે અંતિમ વિદાય

Ahmdedabad Plane Crash: 15 સફાઈ કર્મચારીઓ લાપતા, 19 મૃતદેહોની નથી થઈ ઓળખ

Israel Iran War: ઈરાને રાતોરાત ઈઝરાયલમાં મચાવી તબાહી, અનેક શહેરોમાં વિસ્ફોટ, જાણો કેટલું નુકસાન થયું

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!

Sunjay Kapur: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું નિધન, છેલ્લી પોસ્ટ થઈ વાયરલ

Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો શું છે?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video

  • Related Posts

    IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ભારતે ત્રીજી વખત વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો !
    • March 9, 2026

    IND vs NZ: અમદાવાદમાં ઘર આંગણે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલમાં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે (8 માર્ચ) ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો…

    Continue reading
    India vs New Zealand Final: આજે અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ જંગ! કોણ બનશે ચેમ્પિયન? જાણો
    • March 8, 2026

    India vs New Zealand Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2026 T20 વર્લ્ડ કપ ક્રિકેટનો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો થવા જઈ રહ્યો છે,ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

    • June 20, 2026
    • 2 views
    Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

    Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

    • June 20, 2026
    • 5 views
    Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

    TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

    • June 20, 2026
    • 8 views
    TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

    Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

    • June 20, 2026
    • 4 views
    Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

    Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

    • June 20, 2026
    • 11 views
    Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

    Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

    • June 20, 2026
    • 8 views
    Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો