Dirgh Patel Died: પ્લેન ક્રેશ ઘટનામાં ગુજરાતી ક્રિકેટર દીર્ઘ પટેલનો પણ જીવ ગયો

Dirgh Patel Died In Air India Plane Crash: 12 જૂને અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનામાં 280થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનો પણ જીવ ગયો છે, ઘણા લોકો હજુ પણ લાપતાં છે. આ ઘટનામાં પક્ષી, પ્રાણી સહિતના મોત થયા છે. ફિલ્મ મેકરનું પણ મોત થયું છે. ત્યારે હવે જાણવા મળી રહ્યું છે આ દુર્ઘટનામાં એક 23 વર્ષિય ગુજરાતી ક્રિકેટરનું પણ મોત થયું છે.

ક્રિકેટર ફ્લાઇટમાં હતો

12 જૂનના રોજ એર ઈન્ડિયાની ફ્લાઈટ અમદાવાદથી લંડન જઈ રહી હતી, જે ટેક ઓફની માત્ર 2 મિનિટમાં જ ક્રેશ થઈ ગઈ હતી. એર ઈન્ડિયાનું આ વિમાન મેડિકલ વિદ્યાર્થીઓના હોસ્ટેલની ઉપર ક્રેશ થયું હતું, જેમાં લગભગ વિદ્યાર્થીઓ અને વિમાનમાં સવાર એક મુસાફર સિવાય બધાના મોત થયા હતા. આ 241 મુસાફરોમાં દીર્ઘ પટેલ નામનો એક ક્રિકેટર પણ હતો, જે લીડ્સ મોર્ડનિયન્સ ક્રિકેટ ક્લબ માટે ક્રિકેટ રમ્યો હતો.

હડર્સફિલ્ડ યુનિવર્સિટીના પ્રોફેસરે શું કહ્યું?

હડર્સફિલ્ડ યુનિવર્સિટીના એક પ્રોફેસરે જણાવ્યું હતું કે દીર્ઘા પટેલ એક એવો છોકરો હતો જે તેની શૈક્ષણિક ક્ષમતા, હૂંફ અને જુસ્સા માટે જાણીતો હતો. તે હંમેશા અભ્યાસ પ્રત્યે ઉત્સુક રહેતો હતો. તે વર્ગમાં આવતો અને મને પ્રશ્નો પૂછતો જે તેની ઊંડી સમજણ દર્શાવે છે.

વર્ષ 2024 માં દીર્ઘ પટેલે વિદેશી ખેલાડી તરીકે લીડ્સ મોર્ડનિયન્સ માટે ક્રિકેટ રમી હતી. ક્લબ પણ તેમના મૃત્યુના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખી છે. જેના સંદર્ભમાં એરડેલ અને વ્હાર્ફેડેલ સિનિયર ક્રિકેટ લીગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “દીર્ઘ પટેલ, જે મૂળ ગુજરાતના હતા, તેમની નવી નોકરીમાં સ્થાયી થયા પછી રમત રમવાનું ચાલુ રાખવાનો ઇરાદો ધરાવતા હતા.”

તેમણે ફર્સ્ટ ઇલેવન માટે 20 મેચમાં બેટિંગમાં 312 રન બનાવ્યા અને બોલિંગમાં 29 વિકેટ લીધી. પટેલને તેમના પ્રોફેસરો અને તેમના ક્રિકેટ ક્લબ તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

આ પણ વાંચો:

 G7 Summit શરુ થાય પહેલા ટ્રમ્પે ચાલતી પકડી!, ‘સ્વ-ઘોષિત વિશ્વગુરુને ઝટકો’

Donald Trump: હવે ટ્રમ્પને મોબાઈલ વેચવાના દિવસો આવી ગયા?

ભારતમાં નહીં, અમેરિકામાં જ iPhone બનાવો, એપલના CEO ને ટ્રમ્પની  ધમકી

 Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય

IndiGo વિમાનનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, વિમાન કોચીથી દિલ્હી જઈ રહ્યું હતું

Ahmedabad plane crash: ‘મેડિકલ વિદ્યાર્થીના મોતના આંકડા અંગે અફવા’, ડૉક્ટર એસોસિએશનની સ્પષ્ટતા

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના RAT ને કારણે થઈ! પૂર્વ યુએસ નેવી પાઇલટે કહ્યું

Ahmedabad Building Part Collapse: ધર્મિ સોસાયટીમાં ઇમારતનો ભાગ ધરાશાયી થતાં દોડધામ, ભારે જહેમથી લોકોને બચાવ્યા

Air India ની મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટ રદ કરવી પડી, જાણો કારણ

World Crocodile Day: રિલાયન્સે જાડી ચામડીના 1 હજાર મગર પાળ્યા, સાસણ ગીરમાં મગર ઉછેર બંધ, કર્યું ખાનગીકરણ

Related Posts

Yuvrajsinh Jadeja AMC Recruitment: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ‘સગાવાલા યોજના’નો આરોપ, 150થી વધુ ભરતી સામે યુવરાજસિંહ જાડેજાના સવાલ
  • November 20, 2026

Yuvrajsinh Jadeja AMC Recruitment: ગુજરાતમાં સરકારી અને મ્યુનિસિપલ સંસ્થાઓમાં લાગવગના આધારે ભરતી થતી હોવાના આક્ષેપો વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ભરતી પ્રક્રિયા સામે ગંભીર…

Continue reading
SD Pay–Apna Pay Scam: ફ્લેટ વેચીને અને લોન લઈને રોકાણ કરનારા લોકોના પૈસા ડૂબ્યા, SD Pay કૌભાંડમાં કોંગ્રેસના ગંભીર આક્ષેપ
  • November 20, 2026

SD Pay–Apna Pay Scam: ગુજરાતમાં SD Pay અને Apna Pay મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી ₹1,211 કરોડની ડિજિટલ પેમેન્ટ છેતરપિંડી થઈ હોવાનો ગંભીર આક્ષેપ ગુજરાત કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, આ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rahul Gandhi India Foreign Policy: રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું- અમેરિકા-ઈરાન મંત્રણામાં પાકિસ્તાન સક્રિય અને ભારત માત્ર દર્શક

  • November 20, 2026
  • 2 views
Rahul Gandhi India Foreign Policy: રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું- અમેરિકા-ઈરાન મંત્રણામાં પાકિસ્તાન સક્રિય અને ભારત માત્ર દર્શક

USCIRF India SIR Controversy: ભારતની SIR પ્રક્રિયા પર USCIRFના સવાલો, મુસ્લિમોને નિશાન બનાવવાનો આરોપ; અમેરિકાને કાર્યવાહી કરવાની માગ

  • November 20, 2026
  • 4 views
USCIRF India SIR Controversy: ભારતની SIR પ્રક્રિયા પર USCIRFના સવાલો, મુસ્લિમોને નિશાન બનાવવાનો આરોપ; અમેરિકાને કાર્યવાહી કરવાની માગ

Trump Putin Xi Jinping Meeting: ટ્રમ્પ, શી જિનપિંગ અને પુતિનની શાંતિ બેઠકમાં ઈરાન-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ નહીં, ઘોષણાપત્ર સામે સવાલો

  • November 20, 2026
  • 5 views
Trump Putin Xi Jinping Meeting: ટ્રમ્પ, શી જિનપિંગ અને પુતિનની શાંતિ બેઠકમાં ઈરાન-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ નહીં, ઘોષણાપત્ર સામે સવાલો

Rahul Gandhi: ટ્રમ્પ-શી-પુતિનની બેઠકમાં PM મોદીની ગેરહાજરી પર રાહુલ ગાંધીનો પ્રહાર, BJPએ આપ્યો જવાબ

  • November 20, 2026
  • 5 views
Rahul Gandhi: ટ્રમ્પ-શી-પુતિનની બેઠકમાં PM મોદીની ગેરહાજરી પર રાહુલ ગાંધીનો પ્રહાર, BJPએ આપ્યો જવાબ

Delhi SIR Fake Form 7 Controversy: દિલ્હી SIR વિવાદ, મુસ્તફાબાદમાં 36 નકલી Form-7 અરજીઓનો આરોપ, સુપ્રીમ કોર્ટનો તપાસનો આદેશ

  • November 20, 2026
  • 10 views

  • 9 views
Yuvrajsinh Jadeja AMC Recruitment: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ‘સગાવાલા યોજના’નો આરોપ, 150થી વધુ ભરતી સામે યુવરાજસિંહ જાડેજાના સવાલ