
Teacher’s movement: સરાકાર એક બાજુ વ્યાયામ માટે અઢળક કાર્યક્રમ અને પૈસા ખર્ચી રહી છે. જો કે ગુજરાતમાં છેલ્લા 14 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરાઈ નથી. વારંવાર સરકાર હૈયાધારણા આપી છટકી જાય છે. જો કે આ વખતે વ્યાયમની શિક્ષકની ભરતી માટે શિક્ષકો આંદોલન છેડ્યું છે. વ્યાયામના શિક્ષકોની કાયમી ભરતીની માગ કરી રહ્યા છે.
સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં માગ પૂરી ન કરતાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એક યુવકે ત્યા સુધી કહી દીધુ કે અમારી માંગણીઓ પૂરી નહીં થાય તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. વધુ વિગતો માટે જુઓ આ ખાસ વીડિયો
આ પણ વાંચોઃ Gujarat: કોણીએ ગોળ ચોંટાડતી સરકાર સામે આરોગ્યકર્મીઓએ બાયો ચડાવી!
આ પણ વાંચોઃ Rajkot: કારચાલકે બે વાહનોને ટક્કર મારી, 1નું મોત, બાળકી સહિત બે ગંભીર
આ પણ વાંચોઃ મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહ મેવાડનું નિધન, લાંબા સમયથી બીમાર હતા |Arvind Singh Mewar Death
આ પણ વાંચોઃ Ahmedabad: મંદિર બચાવવા લડતાં પૂજારીએ ગળાફાંસો ખાધો, પુત્રના ગંભીર આક્ષેપ