Oil Companies Ban: ટ્રમ્પ આવ્યા બાદ ભારત સામે અનેક પગલાં, હવે 4 ઓઈલ કંપનીઓ પર પ્રતિબંધ

  • World
  • February 26, 2025
  • 0 Comments

Oil Companies Ban: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનું શાસન આવ્યું ત્યારથી  ભારત સામે ખટપટ થઈ રહી છે. ટ્રમ્પે વહેલી તકે મોટા પગલા લેવાનું ચાલું કર્યું છે. ત્યારે હવે અમેરિકાએ 4 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા છે. એવો આરોપ છે કે આ કંપનીઓ ઈરાનના પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગમાં સામેલ છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે સોમવારે આ જાહેરાત કરી હતી. આ પગલું તેહરાનના તેલ વેપાર સામે વોશિંગ્ટનના દબાણ અભિયાનનો એક ભાગ છે.

આ કંપનીઓ પર પ્રતિબંધ લાદ્યો?

 અમેરિકાએ જે ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે તેમાં  ઓસ્ટેનશીપ મેનેજમેન્ટ પ્રા. લિ. (નોઈડા), બીએસએમ મરીન લિમિટેડ (ગુરુગ્રામ),
કોસ્મોસ લાઇન્સ (તંજાવુર) અને ફ્લક્સ મેરીટાઇમ (નવી મુંબઈ)નો સમાવેશ થાય છે.  આ કંપનીઓ પર ઈરાનના પેટ્રોલિયમ ઉત્પાદનોના પરિવહનમાં મદદ કરવાનો આરોપ છે. તેથી આ કંપનીઓ પર યુએસ કાયદા હેઠળ પ્રતિબંધો લગાવ્યા છે. મતલબ હવે ચાર કંપનીઓ અમેરિકામાં નિકાસ-આયાત નહીં કરી શકે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 4 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય સુરક્ષા મેમોરેન્ડમ જારી કર્યું હતુ. આમાં, અધિકારીઓને મધ્ય પૂર્વીય દેશ પર દબાણ વધારવાની સૂચના આપવામાં આવી હતી. ઈરાનની તેલ નિકાસને લક્ષ્ય બનાવીને પ્રતિબંધોનો આ બીજો તબક્કો છે.

આ પણ વાંચોઃ બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આ વર્ષે લગ્ન કરશે? કર્યો ખુલાસો! |Dhirendra Shastri

આ પણ વાંચોઃ Anand Land Issu: આંકલાવમાં કરોડોની જમીન રાજકોટ સ્વામિનારાણ ગુરૂકુળને ઓછી કિંમતે આપી દેતાં ગ્રામજનોનો ભારે હોબાળો, જાણો સમગ્ર ઘટના!

આ પણ વાંચોઃ Kheda Crime: ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના PI એચ.વી. સિસારા સસ્પેન્ડ, તેમના જ વિસ્તરામાંથી દારુ ન ઝડપી શક્યા

  • Related Posts

    Oman Ship Attack: હોર્મુઝમાં ફરી વાણિજ્યિક જહાજ નિશાન પર, ઓમાન નજીક હુમલામાં ભારતીય નાવિકનું મોત
    • September 24, 2026

    Oman Ship Attack: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઓમાનના મુસંદમ તટ નજીક વાણિજ્યિક જહાજ MV Cape Dao પર બુધવાર, 23 સપ્ટેમ્બરે થયેલા હુમલામાં ઉત્તર પ્રદેશના દેવરિયા નિવાસી ભારતીય નાવિક…

    Continue reading
    Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ
    • September 17, 2026

    Russia Sanctions Bill 2026: અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 16 સપ્ટેમ્બર, બુધવારે રશિયા સામે આર્થિક દબાણ વધારતા મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ken Betwa Project Protest: પન્નામાં કેન-બેતવા પ્રોજેક્ટના અસરગ્રસ્તોનો વિરોધ ઉગ્ર, પોલીસ કાર્યવાહી સામે આદિવાસી મહિલાઓ સાથે દુર્વ્યવહારના આરોપ

    • September 30, 2026
    • 9 views
    Ken Betwa Project Protest: પન્નામાં કેન-બેતવા પ્રોજેક્ટના અસરગ્રસ્તોનો વિરોધ ઉગ્ર, પોલીસ કાર્યવાહી સામે આદિવાસી મહિલાઓ સાથે દુર્વ્યવહારના આરોપ

    Adani SEBI Settlement: અદાણી જૂથની 4 કંપનીઓનો SEBI સાથે સેટલમેન્ટ, MPS કેસમાં ₹1.48 કરોડ ચૂકવાશે

    • September 30, 2026
    • 6 views
    Adani SEBI Settlement: અદાણી જૂથની 4 કંપનીઓનો SEBI સાથે સેટલમેન્ટ, MPS કેસમાં ₹1.48 કરોડ ચૂકવાશે

    Sambhal Violence Case: સંભલ હિંસા કેસમાં મુલ્લા અફરોઝની રાસુકા હેઠળની અટકાયત રદ, UP સરકારને 10 લાખનો દંડ

    • September 30, 2026
    • 7 views
    Sambhal Violence Case: સંભલ હિંસા કેસમાં મુલ્લા અફરોઝની રાસુકા હેઠળની અટકાયત રદ, UP સરકારને 10 લાખનો દંડ

    SC Sohrabuddin Encounter Case: સોહરાબુદ્દીન-કૌસર બી એન્કાઉન્ટર કેસમાં ફરી સુનાવણી, ટ્રાયલની નિષ્પક્ષતા પર સુપ્રીમ કોર્ટના સવાલ

    • September 30, 2026
    • 8 views
    SC Sohrabuddin Encounter Case: સોહરાબુદ્દીન-કૌસર બી એન્કાઉન્ટર કેસમાં ફરી સુનાવણી, ટ્રાયલની નિષ્પક્ષતા પર સુપ્રીમ કોર્ટના સવાલ

    Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

    • September 29, 2026
    • 6 views
    Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

    Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

    • September 29, 2026
    • 8 views
    Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત