અમેરિકાએ ટેરિફ બાબતે મેક્સિકો-કેનેડાને આપી મોટી રાહત

  • World
  • March 7, 2025
  • 0 Comments

અમેરિકાએ ટેરિફ બાબતે મેક્સિકો-કેનેડાને આપી મોટી રાહત

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાને મોટી રાહત આપી છે. ટ્રમ્પ સરકારે જાહેરાત કરી હતી કે મેક્સિકો અને કેનેડાને 2 એપ્રિલ સુધી અમુક માલ-સામાન પર ટેરિફ ચૂકવવો નહીં પડે. માહિતી મુજબ અમેરિકા-મેક્સિકો-કેનેડા કરાર (USMCA) હેઠળ આવતી વસ્તુઓ માટે બંને દેશોને આ મુક્તિ આપવામાં આવી છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગુરુવારે એવા દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા જેણે યુએસએમસીએ મુક્ત વેપાર કરાર હેઠળ આવરી લેવામાં આવેલા મેક્સિકો અને કેનેડાના તમામ ઉત્પાદનો પર ટેરિફને લગભગ એક મહિના માટે મુલતવી રાખશે. આ પગલું ટ્રમ્પની મેક્સિન પ્રમુખ ક્લાઉડિયા શિનબામ સાથેની ચર્ચા અને કેનેડિયન-ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીઓ વચ્ચેની વાતચીતને પગલે લેવામાં આવ્યું છે.

પહેલાં જ સંકેત મળી ગયા હતા!

અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે પહેલાથી જ સંકેત આપ્યો હતો કે અમેરિકન પ્રમુખ કેટલાક ટેરિફમાં ઘટાડો કરી શકે છે. લુટનિકે કહ્યું હતું કે ટ્રમ્પ 5 માર્ચની શરૂઆતમાં કેનેડા અને મેક્સિકો પર લાદવામાં આવેલા 25 ટકા ટેરિફમાં ઘટાડો કરી શકે છે, કારણ કે બંને દેશોએ કંઇક સારું આયોજન કરવાનું આશ્વાસન આપી રહ્યા હતા.

Related Posts

Donald Trump: “અબજોપતિઓ”વિરુદ્ધ અનેક અશ્લીલ તસવીરો-વીડિયોના પુરાવા હોવાછતાં નવો કેસ નહીં થાય! “શુ કાયદા ગરીબો માટેજ બન્યા છે?”
  • February 2, 2026

Donald Trump: “એપસ્ટિન ફાઈલ્સ” આજે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની છે કારણ કે એપસ્ટિન એક મોટો ‘દલ્લો’ હતો અને કુમળી વયની 13 કે 14 વર્ષની છોકરીઓ સાથે સંભોગ કરવાની વિકૃતિ…

Continue reading
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’
  • February 1, 2026

● આ એજ ટ્રમ્પ છે કે જેઓ વેનેઝુએલાથી તેલ ખરીદવાનો એક સમયે વિરોધ કરતા હતા પણ હવે તેઓએ અહીંના તેલ ભંડાર ઉપર કબ્જો કર્યા બાદ વિશ્વના દેશો માટે દુકાન ખોલી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો

  • February 2, 2026
  • 2 views
Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો

Budget 2026: મોદી સરકાર હવે યુવાનોને “રીલ માસ્ટર” બનાવશે! જોરદાર આઈડિયા “રીલ બનાવો પૈસા કમાવો!” જાણો, વિશ્લેષકો શુ કહે છે!

  • February 2, 2026
  • 5 views
Budget 2026: મોદી સરકાર હવે યુવાનોને “રીલ માસ્ટર” બનાવશે! જોરદાર આઈડિયા “રીલ બનાવો પૈસા કમાવો!” જાણો, વિશ્લેષકો શુ કહે છે!

Donald Trump: “અબજોપતિઓ”વિરુદ્ધ અનેક અશ્લીલ તસવીરો-વીડિયોના પુરાવા હોવાછતાં નવો કેસ નહીં થાય! “શુ કાયદા ગરીબો માટેજ બન્યા છે?”

  • February 2, 2026
  • 13 views
Donald Trump: “અબજોપતિઓ”વિરુદ્ધ અનેક અશ્લીલ તસવીરો-વીડિયોના પુરાવા હોવાછતાં નવો કેસ નહીં થાય! “શુ કાયદા ગરીબો માટેજ બન્યા છે?”

Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે? જાણો, ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

  • February 2, 2026
  • 9 views
Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે? જાણો, ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 8 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 15 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો