
મસ્કનું બનાવેલું GROK AI જે જવાબો આપી રહ્યું છે તેનાથી વિશ્વમાં જ નહીં પણ ભારતમાં પણ ખળભળાટ મચી ગયો છે. તેમાં પણ ખાસ કરીને રાજકારણમાં. કારણે સત્તાધારી પક્ષ અનેક જૂઠ્ઠાણાઓ ફેલાવી રહ્યો હતો. જો કે હવે લોકો GROK AI પ્રશ્નો પૂછી રહ્યા છે. જેના બેબાક જવાબ આપી રહ્યું છે. જેથી ભારતના રાજકારણમાં GROK AI એ હહાકાર મચાવ્યો છે. GROK AIને ભારતમાં કાબૂમાં કરવામાં આવી શકે છે. દેશના વડાપ્રધાન નરેદ્ર મોદી જે દાવા કરે છે તેનો પર્દાફાશ GROK કરી રહ્યું છે. તેની લખવાની છટા પણ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. ત્યારે જાણો GROK કેવી રીતે કામ કરે છે?
અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી તમારો અભિપ્રાય આપો, @thegujaratreport,@Mayurjaniofficial
આ પણ વાંચોઃ શું ગુજરાતે ક્યારેય હર્ષ સંઘવી જેવા નબળા, નકામા અને અસમર્થ ગૃહમંત્રી જોયા છે? | Harsh Sanghavi
આ પણ વાંચોઃ VADODARA: હર્ષ સંઘવીના રાજીનામાની માંગ, ભાજપનો વિરોધ કરતાં પોલીસ NSUI કાર્યકરોને લઈ ગઈ
આ પણ વાંચોઃ Ahmedabad: પ્રેમિકાએ આપેલા 50 હજાર પાછા માંગતા પ્રેમીએ હત્યા કરી!