Gandhinagar: સ્કોર્પિયોએ 2 વર્ષિય બાળકીને કચડી, ગ્રામજનોએ કારને સળગાવી દીધી

Gandhinagar: ગાંધીનગરના કલોલના એક ગામ નજીક બેફામ સ્કોર્પિયો કારના ચાલકે બે વર્ષિય બાળકીને કચડી નાખી હતી. જેથી તેનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતુ. આ ઘટનાને અંજામ આપનારની કારને ગ્રામજનોએ આગ ચાપી દીધી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ પિયરમાં દિકરીને રહેવા આવેલી મહિલાના પરિવારજનોમાં ભારે દુઃખ છવાઈ ગયું છે.

મળતી જાણકારી અનુસાર રનકપુર ગામથી કલોલ તાલકાના સાંતેજ ગામમાં પોતાના પિયરમાં 2 વર્ષિય બાળકી સાથે રહેવા આવી હતી. ત્યારે બાળકી ઘરના આંગણામાં રાત્રીના સમયે રમી રહી હતી. ત્યારે પૂરઝડપે આવેલી સ્કોર્પિયો(GJ-18-BR-5016)ના ચાલકે બેફામ રીતે હંકારીને રમી રહેલી દેવાંશીને ટક્કર મારી હતી. જેથી તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતાં અમદાવાદની હોસ્પિટલમાં ખસેવામાં આવી હતી. જો કે સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતુ. અકસ્માત બાદ ગામનો જ ચાલક સિદ્ધાર્થ ચેરાજી ઠાકોર કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. જેથી ગ્રામજનોમાં આક્રોશ છવાઈ ગયો હતો.

આક્રોશમાં આવેલા લોકોએ સ્કોર્પિયોમાં તોડફોડ કરી આગ ચાંપી દીધી હતી. અકસ્માત અંગે પોલીસને જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ તો આરોપી ચાલકને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ US report: ચીન જ નહીં ભારત પણ ફેન્ટાનાઇલ ડ્રગ્સનું મોટું ઉત્પાદક, આ ડ્રગ્સ શું છે?

આ પણ વાંચોઃ Surat: AAPએ માગ્યું ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું, ‘ડ્રગ્સનો કરો ખુલાસો’

આ પણ વાંચોઃ Disha Salian: દિશા સલિયનના મોત મામલે 4 મોટી હસ્તીઓ સામે FIR,આદિત્ય ઠાકરે પણ સામેલ

આ પણ વાંચોઃ Delhi: દિલ્હી પોલીસ જસ્ટિસ યશવંત વર્માના ઘરે, સ્ટોર રૂમ અને આસપાસનો વિસ્તાર કર્યો સીલ, જાણો વધુ

Related Posts

PI Transfers: ગુજરાતમાં ચૂંટણીઓ અગાઉ 254 PIની સાગમટે બદલી! PSIમાં PI બનેલા અધિકારીઓને 13 મહિને મળ્યું પોસ્ટિંગ!
  • March 26, 2026

■ 40થી વધુ PIને CID ક્રાઇમમાં પોસ્ટિંગ અપાયું PI Transfers: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીકમાં છે અને રાજકીય માહોલ બરાબરનો ગરમાયો છે ત્યારે રાજ્યમાં તાજેતરમાં પ્રમોશન પામેલા અધિકારીઓને લાંબા સમય…

Continue reading
Gopal Italia: સરકારે હવે પોલીસનું પણ ખાનગીકરણ કરી દીધું!પોલીસનો આ વિભાગ હવે ખાનગી સંસ્થા સંભાળે છે!!
  • March 26, 2026

Gopal Italia: મોદી સરકાર દ્વારા અનેક વિભાગોનું ખાનગી કરણ કરી દેવામાં આવ્યું છે અને તેની સામે વિપક્ષ દ્વારા અવારનવાર સવાલો પણ ઉઠાવવામાં આવે છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Trump: વિશ્વભરમાં ટ્રમ્પ અને નેતાન્યાહૂ વિરોધી માહોલ!ઠેરઠેર વિરોધ પ્રદર્શન શરૂ!

  • March 29, 2026
  • 5 views
Trump: વિશ્વભરમાં ટ્રમ્પ અને નેતાન્યાહૂ વિરોધી માહોલ!ઠેરઠેર વિરોધ પ્રદર્શન શરૂ!

Iran War: ડોનાલ્ડ ટ્રમ્પનું આશ્ચર્યજનક પગલું, “ઈરાનમાં પાયદળ ઉતારશે” ઈરાને કહ્યું, “મરવા તૈયાર થઈ જાઓ” નર્કમાં તમારું સ્વાગત છે!

  • March 29, 2026
  • 8 views
Iran War: ડોનાલ્ડ ટ્રમ્પનું આશ્ચર્યજનક પગલું, “ઈરાનમાં પાયદળ ઉતારશે” ઈરાને કહ્યું, “મરવા તૈયાર થઈ જાઓ” નર્કમાં તમારું સ્વાગત છે!

Modi: નરેન્દ્ર મોદીનું કાંકરીયા વાળું બલુન ક્યાં ગયુ? ભાજપે પાઈનો હિસાબ ન આપ્યો!

  • March 29, 2026
  • 12 views
Modi: નરેન્દ્ર મોદીનું કાંકરીયા વાળું બલુન ક્યાં ગયુ? ભાજપે પાઈનો હિસાબ ન આપ્યો!

Dwarka: પોલીસની દાદાગીરી સામે ખેડૂતો લાચાર! પોલીસનો દુરુપયોગ થતો હોવાની ઉઠી ફરિયાદો

  • March 29, 2026
  • 7 views
Dwarka: પોલીસની દાદાગીરી સામે ખેડૂતો લાચાર! પોલીસનો દુરુપયોગ થતો હોવાની ઉઠી ફરિયાદો

Yogi Government: યોગી સરકારના મંત્રીઓની અધિકારી વર્ગમાં કોઈ કિંમત નહિ! મંત્રી અસીમ અરુણની ઈજ્જતનો થયો ફાલૂદો!

  • March 28, 2026
  • 6 views
Yogi Government: યોગી સરકારના મંત્રીઓની અધિકારી વર્ગમાં કોઈ કિંમત નહિ! મંત્રી અસીમ અરુણની ઈજ્જતનો થયો ફાલૂદો!

Israel: ઈરાન યુદ્ધમાં હૂતી વિદ્રોહીઓની ખુલ્લી એન્ટ્રી! ઈઝરાયેલ ઉપર ઝીંકી મિસાઇલો! સમગ્ર વિશ્વમાં ચિંતા!

  • March 28, 2026
  • 9 views
Israel: ઈરાન યુદ્ધમાં હૂતી વિદ્રોહીઓની ખુલ્લી એન્ટ્રી! ઈઝરાયેલ ઉપર ઝીંકી મિસાઇલો! સમગ્ર વિશ્વમાં ચિંતા!