Gujarat: સમાજવાદી પાર્ટીના સાંસદે આપેલા નિવેદનનો ગુજરાતમાં ભારે વિરોધ

તાજેતરમાં સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમને રાણા સાંગા પર એક ટિપ્પણી કરી હતી. જે બાદ રાજપૂત સમાજમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. રામજી લાલ સુમને માફી માગવાનો ઈન્કાર કરતાં લોકો હવે રોષે ભરાયા છે. જેથી સમાજવાદી પાર્ટીનો ગુજરાતમાં પણ વિરોધ થઈ રહ્યો છે. સાંસદને માફી મંગાવવા અને તેમની વિરુધ્ધ કાર્યવાહી કરવા સુરેન્દ્રનગર સહિત ભૂજમાં કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે.

સમાજવાદી પાર્ટીના સાંસદ દ્વારા રાણા સાંગા વિશે આપેલ નિવેદન લઈને ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે.  સુરેન્દ્રનગર અને ભુજ ખાતે કચ્છ જિલ્લા રાજપૂત કરણીસેના કલેકટરને આવેદનપત્ર આપી સમાજવાદી પાર્ટીના સાંસદ સામે કાર્યવાહીની માંગ કરી છે. રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમન દ્વારા રાણા સાંગા વિશે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી હતી. જેને લઈને આજે ભુજમાં પણ વિરોધ જોવા મળ્યો છે. કરણીસેના અને બજરંગ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવી સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

સાંસદ રામજી લાલ સુમનની વિવાદિત શું હતી?

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સાંસદ સુમનનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે કહેતા સાંભળવા મળે છે કે રાણા સાંગા એક ‘દેશદ્રોહી’ હતા, જેણે બાબરને ઇબ્રાહિમ લોદીને હરાવવા માટે બોલાવ્યો હતો. આ ટિપ્પણી બાદ ભારે વિવાદ સર્જાયો અને કરણી સેનાના સભ્યો દ્વારા આગ્રામાં તેમના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Earthquake: મ્યાનમાર અને થાઈલેન્ડમાં વિનાશકારી ભૂકંપ, 5 દેશોમાં ભયનો માહોલ

Related Posts

Surat Molestation Case: સુરતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત? સરનામું પૂછવાના બહાને 15 દિવસમાં બીજી યુવતી સાથે છેડતી, ATM સર્વિસમેન ઝડપાયો
  • May 4, 2026

Surat Molestation Case: સુરત શહેર જે પોતાની આધુનિકતા અને સલામતી માટે જાણીતું છે, ત્યાં છેલ્લા કેટલાક દિવસોથી દીકરીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. સિંગણપોર વિસ્તારમાં માત્ર ૧૫ દિવસના…

Continue reading
Teenager Mobile Addiction: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લતે બાળકોને બનાવ્યા હિંસક, હવે સુરક્ષા માટે તૈનાત કરવા પડે છે બાઉન્સર
  • May 3, 2026

Teenager Mobile Addiction: આજના આધુનિક યુગમાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા બાળકોના જીવનનો અનિવાર્ય ભાગ બની ગયા છે, પરંતુ આ સુવિધા હવે એક ગંભીર લત (Addiction) માં પરિવર્તિત થઈ રહી છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surat Molestation Case: સુરતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત? સરનામું પૂછવાના બહાને 15 દિવસમાં બીજી યુવતી સાથે છેડતી, ATM સર્વિસમેન ઝડપાયો

  • May 4, 2026
  • 2 views
Surat Molestation Case: સુરતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત? સરનામું પૂછવાના બહાને 15 દિવસમાં બીજી યુવતી સાથે છેડતી, ATM સર્વિસમેન ઝડપાયો

Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજી

  • May 3, 2026
  • 8 views
Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજી

Teenager Mobile Addiction: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લતે બાળકોને બનાવ્યા હિંસક, હવે સુરક્ષા માટે તૈનાત કરવા પડે છે બાઉન્સર

  • May 3, 2026
  • 7 views
Teenager Mobile Addiction: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લતે બાળકોને બનાવ્યા હિંસક, હવે સુરક્ષા માટે તૈનાત કરવા પડે છે બાઉન્સર

Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત

  • May 3, 2026
  • 10 views
Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત

Beyt Dwarka Marine Archaeology Discovery: બેટ દ્વારકાના દરિયામાં મળ્યા 2500 વર્ષ જૂના વેપારના પુરાવા, રોમન સામ્રાજ્ય સાથેના સંબંધોના ખુલશે રહસ્યો

  • May 3, 2026
  • 12 views
Beyt Dwarka Marine Archaeology Discovery: બેટ દ્વારકાના દરિયામાં મળ્યા 2500 વર્ષ જૂના વેપારના પુરાવા, રોમન સામ્રાજ્ય સાથેના સંબંધોના ખુલશે રહસ્યો

Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ

  • May 2, 2026
  • 15 views
Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ