મોદીનું 100 સ્માર્ટ સીટીનું સ્વપ્ન 10 વર્ષે પણ અધૂરું, મતવિસ્તાર વડોદરાની શું હાલત? | Smart City Mission

Smart City Mission:  PM  નરેન્દ્ર મોદીએ 2015માં સ્માર્ટ સિટી બનાવવની શરુઆત કરી હતી. તેમણે સ્વપ્ન જોયું હતુ કે 100 શહેરોને આધુનિક, ટકાઉ અને ટેક્નોલોજી આધારિત બનાવીશ. આ મિશન માટે લગભગ 2 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું હતું. પરંતુ 2025માં 10 વર્ષ થવા આવ્યા છતાં મોદીનું  સ્વપ્ન અધૂરું રહ્યું છે. માત્ર 16-20 શહેરોમાં જ નોંધપાત્ર કામ થયું છે, જેમાં પણ અમદાવાદ, સુરત જેવા શહેરો આગળ છે. ઘણા શહેરોમાં ફંડનો ઉપયોગ થયો નથી, પ્રોજેક્ટ્સ અટકી પડ્યા છે અને સમયમર્યાદા વધારવી પડી છે. આની પાછળ નબળું આયોજન, ભ્રષ્ટાચાર અને સ્થાનિક સહકારનો અભાવ જવાબદાર માનવામાં આવે છે.

વડોદરા શહેરને સ્માર્ટ સિટી મિશન હેઠળ વિકસાવવાનું કામ 2016માં શરૂ થયું હતું. આ પ્રોજેક્ટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી પુરવઠો, ટ્રાફિક વ્યવસ્થા અને સ્વચ્છતા જેવા ક્ષેત્રોમાં સુધારા કરવાનું આયોજન હતું. જોકે, 2025 સુધીમાં પ્રગતિ મિશ્ર રહી છે. કેટલાક પ્રોજેક્ટ્સ જેમ કે રોડ નેટવર્ક, સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ અને બસ સર્વિસમાં સુધારો થયો છે, પરંતુ પાણીની સમસ્યાઓ (જેમ કે લીકેજ અને પૂર), ગંદકી અને અધૂરા પ્રોજેક્ટ્સની ફરિયાદો હજુ પણ ચાલુ છે. ઉદાહરણ તરીકે, તાજેતરમાં વડસર GIDC રોડ પર પાણીનું લીકેજ થયું, જેનાથી શેરીઓ ભીંજાઈ ગઈ અને પીવાનું પાણી વેડફાયું. આવી ઘટનાઓથી “સ્માર્ટ” ટેગ પર સવાલો ઉઠે છે. જુઓ વધુ ચર્ચા આ વીડિયોમાં.

આ પણ વાંચોઃ PM મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે મુલાકાત, યુનુસે શું આપ્યું હતુ નિવેદન? 

આ પણ વાંચોઃ Ahmedabad: પોલીસે ફરિયાદીને પોલીસ સ્ટેશનમાં જવાનો સમય નક્કી કર્યો

આ પણ વાંચોઃ પીઢ અભિનેતા મનોજ કુમારે 87 વર્ષે દુનિયાને કર્યું અલવિદા, રાજકીય સંબંધો કેવા હતા?| Manoj Kumar

આ પણ વાંચોઃ UP: CM યોગીના કાર્યાલય બહાર મહિલા પોતાની જાતને આગ લગાડી!

Related Posts

India Gen Z Protest: શિક્ષણથી લઈને ભ્રષ્ટાચાર સુધી SAM PITRODA એ સરકારની નીતિઓ પર વ્યક્ત કરી ચિંતા
  • August 10, 2026

India Gen Z Protest: દેશમાં વિદ્યાર્થીઓના આંદોલન, શિક્ષણ વ્યવસ્થા, રોજગાર, લોકશાહી અને યુવાનોની ભૂમિકાને લઈને વરિષ્ઠ ટેક્નોલોજી નિષ્ણાત અને કોંગ્રેસ સાથે સંકળાયેલા નેતા SAM PITRODA એ એક વિસ્તૃત ચર્ચામાં પોતાના વિચારો…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Har Ghar Tiranga campaign: ‘હર ઘર તિરંગા’થી સંઘના તિરંગા સાથેના ઐતિહાસિક સંબંધ સુધી, ચાર વર્ષના અભિયાન વચ્ચે જૂના વિવાદો ફરી ચર્ચામાં

  • August 15, 2026
  • 2 views
Har Ghar Tiranga campaign: ‘હર ઘર તિરંગા’થી સંઘના તિરંગા સાથેના ઐતિહાસિક સંબંધ સુધી, ચાર વર્ષના અભિયાન વચ્ચે જૂના વિવાદો ફરી ચર્ચામાં

Asif Ali Zardari: ઝરદારીનો મોટો દાવો, પાકિસ્તાનમાં હિન્દુઓ ભારત કરતાં વધુ ખુશ? UN રિપોર્ટમાં સામે આવ્યું અલગ ચિત્ર

  • August 15, 2026
  • 4 views
Asif Ali Zardari: ઝરદારીનો મોટો દાવો, પાકિસ્તાનમાં હિન્દુઓ ભારત કરતાં વધુ ખુશ? UN રિપોર્ટમાં સામે આવ્યું અલગ ચિત્ર

Chamoli Tunnel Accident: ઉત્તરાખંડની નિર્માણાધીન સુરંગમાં ભયાનક દુર્ઘટના, પાણી-કાટમાળ ભરાતા 7 શ્રમિકોના મોત

  • August 15, 2026
  • 7 views
Chamoli Tunnel Accident: ઉત્તરાખંડની નિર્માણાધીન સુરંગમાં ભયાનક દુર્ઘટના, પાણી-કાટમાળ ભરાતા 7 શ્રમિકોના મોત

Rahul Gandhi: અરુણાચલમાં ચીનના પેટ્રોલિંગ રોકવાના દાવાથી હંગામો, રાહુલ ગાંધીએ મોદી સરકાર પાસે માંગ્યો સ્પષ્ટ જવાબ

  • August 15, 2026
  • 6 views
Rahul Gandhi: અરુણાચલમાં ચીનના પેટ્રોલિંગ રોકવાના દાવાથી હંગામો, રાહુલ ગાંધીએ મોદી સરકાર પાસે માંગ્યો સ્પષ્ટ જવાબ

GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ

  • August 14, 2026
  • 10 views
GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ

Data Center Protest: ઠાણેથી વિશાખાપટ્ટનમ સુધી ડેટા સેન્ટરો સામે વિરોધ કેમ ?

  • August 14, 2026
  • 8 views
Data Center Protest: ઠાણેથી વિશાખાપટ્ટનમ સુધી ડેટા સેન્ટરો સામે વિરોધ કેમ ?