જામનગરમાં પ્રેમીને પામવા પત્નીએ પતિને મારી નખાવ્યો, કાર નીચે કચડાવ્યો | Husband murder

Husband murder in Jamnagar: ઉત્તર પ્રદેશમાં વારંવાર ઘટનાઓ પતિની હત્યા કરી નાખવાની બની રહી છે. ત્યારે હવે ગુજરાતમાં પણ આજ પ્રકારની ઘટના સામે આવી છે. જામનગરમાં પ્રેમીને પામવા પત્ની અને પ્રેમીએ સાથે મળી પતિને મારી નાખ્યો છે. જીપ ચાલકે જાણી જોઈને પતિને કચડી નાખ્યો છે. બંનેની પૂછપરછમાં ચોકાવનારી વિગતો સામે આવી છે. આવી ઘટનાઓ દેશમાં ચિંતાનો વિષય બની છે. કારણ કે વાંરવાર દેશના ખૂણેખૂણેથી સામે આવી રહી છે.

મૂળ કાલાવડ તાલુકાના પીઠડિયા ગામના વતની અને હાલ જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતા રવિ મારકણા(ઉ.વ. 30 ) 6 એપ્રિલે બુલેટ લઈને પોતાના વતન ગયો હતો. ત્યારે પાછા આવતી વખતે જીપચાલકે તેને જાણી જોઈને ટક્કર મારી કચડી નાખ્યો હતો. જે બાદ આરોપી કારચાલક અને સહિત મૃતકની પત્નીની પૂછપરછ કરી હતી.

જે પ્રકરણમાં પોલીસે ઊંડાણ પૂર્વકની તપાસના અંતે મૃતક રવિ મારકણાની પત્ની રીંકલ તેમજ જીપચાલક અક્ષય ડાંગરિયાએ ચોકાવનારી કબૂલાત કરી હતી. જે બાદ પોલીસ દ્વારા બંનેની ધરપકડ કરવામાં આવી હતી.  પત્નીએ પોતાના પતિ સાથે છૂટાછેડા થઈ જાય તે માટેના અનેક પ્રયત્નો કર્યા હતા, પરંતુ પતિએ છૂટાછેડા આપવાની ચોખ્ખી ના પાડી દેતાં હત્યાનો પ્લાન બનાવ્યો હતો.

પત્નીએ આપી બાતમી

પત્નીએ પ્રેમીને ફોન દ્વારા જાણ કરી દીધી હતી કે તે બૂલેટ લઈને કાલાવડ ગયો છે. જેથી પ્રેમી પોતાની કાર લઈને નીકળ્યો હતો. રવિ રસ્તામાં બૂલટે લઈને મળતાં જ પાછળથી જબરજસ્ત રીતે ટક્કર મારી દીધી હતી. જે બાદ રવિનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતુ. હાલ પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશ સરકાર હવે બાળકોને જય હિંદ બોલાવશે, દેશભક્તિ કોને શીખવાની છે જરુર? | MP School

આ પણ વાંચોઃ ગેસ સિલિન્ડરના ભાવ વધતાં AAPનો વિરોધ, બોટલ પર ભાજપની ઓળખને ઉધી કરાઈ! | LPG Gas Price Increase

આ પણ વાંચોઃ NADIAD: હસતાં મુખે શરુ કરાયેલી સીટી બસ બંધ, ફરી શરુ નહીં થાય આંદોલન કરાશે | City bus service close

આ પણ વાંચોઃ મોંઘવારીના માર વચ્ચે PM MODI શ્રીલંકામાં બેસી ક્રિકેટની ચિંતા કરે છે?

આ પણ વાંચોઃ ટ્રમ્પના ટેરિફની ગુજરાતના હીરા ઉદ્યોગ પર શું અસર થઈ રહી છે? જાણો | Trump tariffs

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 3 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 5 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 10 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 6 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 8 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 9 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ