Radhanpur accident: રુંવાડા ઉભો કરી દેતો અકસ્માત, 6નાં મોત, બસની ટક્કરે રિક્ષાનો ભૂક્કો

Radhanpur accident: પાટણના સમી-રાધનપુર હાઇવે પર એસ.ટી. બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. અકસ્માત એટલો ભયંકર છે લોકોના શરીર એકબાજા સાથે ચોટી ગયા છે. આ અકસ્માતની ઘટનામાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે. જાણવા મળી રહ્યું છે, પુર ઝડપે આવતી એસટી બસે રિક્ષાને ટક્કર મારી હતી. જેમાં રિક્ષાનું પડીકું વળી ગયું છે. રિક્ષામાં રહેલા 6 લોકોના મોત થયા છે.

એસ.ટી બસ રિક્ષાને ઢસડી સીધી રોડ સાઈડના ખાડામાં ઉતરી ગઈ હતી. જેથી બસના આગળનો ભાગ રિક્ષા પર પડતાં રિક્ષામાં રહેલા મુસાફરો દબાઈ ગયા હતા. સાથે સાથે રિક્ષાનો પણ કચ્ચરઘાણ થઈ ગયો છે. રિક્ષામાં દબાઈ ગયેલા તમામ 6 લોકોના મતો થયા છે.  અકસ્માત થતાં રોડ પર લોકોના ટોળે ટોળા એકઠાં થઈ ગયા હતા. આ અકસ્માત કોની બેદકારીને કારણે થયો તે સામે આવ્યું નથી. હાલ મૃતદેહોને 108 મારફતે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે.

મૃતદેહોને બહાર કાઢવા ક્રેન બોલાવવાની નોબત આવી હતી. ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય પણ દોડી ગયા હતા. રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોરે કહ્યુ કે આ ભયંકર અકસ્માતમાં વાદી વસાહતના 6 લોકોના મોત થયા છે. મૃતકો રાધનપુરના વાદી વસાહતના રહેવાસી હતા. મૃતકોના પરિવારને સહાય અપાવવા માટે હું સરકારને રજૂઆત કરીશ. મૃતકોના પરિવારોને સહાય સીએમ ફંડમાંથી આપવામાં આવે તેવો હું પ્રયાસ કરીશ. તમામ મૃતકો રાધનપુર તાલુકાના અમરગઢના છે.

મોતને ભેટેલા લોકોના નામ

  1. ફૂલવાદી બાબુભાઈ લાલાભાઇ (ઉં.વ. 70)
  2. ફૂલવાદી કાંતાબેન બાબુભાઈ (ઉં.વ. 60)
  3. ફૂલવાદી ઇશ્વરભાઇ લાલાભાઇ (ઉં.વ. 75)
  4. ફૂલવાદી તારાબેન ઈશ્વર ભાઈ (ઉં.વ. 70)
  5. ફૂલવાદી નરેશભાઈ ઇશ્વરભાઇ (ઉં.વ. 35)
  6. ફૂલવાદી સાયરાબેન દિલુભાઈ વાદી (ઉં.વ. 35)

આ પણ વાંચોઃ

Surendranagar: સોનગઢમાંથી 2800 મેટ્રિક ટન કોલસો ઝડપાયો, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

શું હિન્દુ ધાર્મિક ટ્રસ્ટમાં મુસ્લિમોનો સમાવેશ કરવા તૈયાર છો?: કોર્ટે વક્ફ બીલ પર આવું કેમ કહ્યું? | Waqf

CBI Raid: ગુજરાત ચૂંટણીની જવાબદારી મળતાં જ AAP નેતા દુર્ગેશ પાઠકના ઘરે દરોડા

Kheda: માતરના ભલાડામાંથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ કૂવામાંથી મળ્યો,

US: હવે ટ્રમ્પને તેમના માનિતા પત્રકારો જ સવાલ કરી શકશે, શું આપ્યું કારણ?

UP: પ્રેમમાં પડેલા સાસુ-જમાઈ પોલીસ સમક્ષ હાજર, કહ્યું હવે અમે બંને….

 

Related Posts

Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ
  • October 31, 2026

Amit Chavda Rajkot Farmers Dharna: ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસે રાજ્યના ચારેય ઝોનમાં ધરણાં યોજ્યાં હતાં. રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

Continue reading
Jamnagar Foreign Liquor Seizure: જામનગરમાં ₹53.78 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્ર સહિત 10 આરોપીઓ ફરાર
  • October 30, 2026

Jamnagar Foreign Liquor Seizure: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જામનગરમાં વિદેશી દારૂની મોટી હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. જામનગર-રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ આવેલા એક ગોડાઉનમાં પોલીસે દરોડો પાડીને અલગ-અલગ બ્રાન્ડની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bangladesh Student Uprising 2024: બાંગ્લાદેશમાં શેખ હસીના વિરુદ્ધ બળવો ભડકાવવામાં યુનિવર્સિટીઓની મોટી ભૂમિકા, સંશોધનમાં થયો ખુલાસો

  • November 5, 2026
  • 2 views
Bangladesh Student Uprising 2024: બાંગ્લાદેશમાં શેખ હસીના વિરુદ્ધ બળવો ભડકાવવામાં યુનિવર્સિટીઓની મોટી ભૂમિકા, સંશોધનમાં થયો ખુલાસો

Amit Shah Rahul Gandhi Debate: અમિત શાહે રાહુલ ગાંધીનો ચર્ચાનો પડકાર સ્વીકાર્યો, કહ્યું- સંસદમાં આમને-સામને બેસીને વાત કરીએ

  • November 5, 2026
  • 2 views
Amit Shah Rahul Gandhi Debate: અમિત શાહે રાહુલ ગાંધીનો ચર્ચાનો પડકાર સ્વીકાર્યો, કહ્યું- સંસદમાં આમને-સામને બેસીને વાત કરીએ

Punjab Tree Preservation Act 2026: પંજાબના નવા વૃક્ષ સંરક્ષણ કાયદા પર સવાલ, 35 સેમીથી ઓછા થડવાળા લાખો છોડને નહીં મળે સુરક્ષા

  • November 5, 2026
  • 4 views
Punjab Tree Preservation Act 2026: પંજાબના નવા વૃક્ષ સંરક્ષણ કાયદા પર સવાલ, 35 સેમીથી ઓછા થડવાળા લાખો છોડને નહીં મળે સુરક્ષા

Delhi Landfill Pollution: દિલ્હીના લેન્ડફિલ પાસે રહેતાં બાળકોમાં એનિમિયાનું જોખમ વધુ, અભ્યાસમાં ચોંકાવનારા તારણો

  • November 5, 2026
  • 5 views
Delhi Landfill Pollution: દિલ્હીના લેન્ડફિલ પાસે રહેતાં બાળકોમાં એનિમિયાનું જોખમ વધુ, અભ્યાસમાં ચોંકાવનારા તારણો

Rahul Gandhi INDIA Alliance Rally: રામલીલા મેદાનની રેલીથી વિપક્ષને નવી તાકાત, BJPએ ભીડ પર સવાલ ઉઠાવ્યા પણ મુદ્દાઓનો જવાબ ન આપ્યો

  • November 5, 2026
  • 6 views
Rahul Gandhi INDIA Alliance Rally: રામલીલા મેદાનની રેલીથી વિપક્ષને નવી તાકાત, BJPએ ભીડ પર સવાલ ઉઠાવ્યા પણ મુદ્દાઓનો જવાબ ન આપ્યો

BJP Akali Dal Alliance: પંજાબ ચૂંટણી પહેલાં BJP અને અકાલી દળ ફરી સાથે આવશે, 117માંથી 60થી વધુ બેઠકો પર અકાલી દળ લડવાની તૈયારી

  • November 5, 2026
  • 7 views
BJP Akali Dal Alliance: પંજાબ ચૂંટણી પહેલાં BJP અને અકાલી દળ ફરી સાથે આવશે, 117માંથી 60થી વધુ બેઠકો પર અકાલી દળ લડવાની તૈયારી