Vadodara: ભાજપના કાર્યકરોએ જ પ્રમુખને ધોઈ નાખ્યા, પૂતળાને બદલે પ્રમુખ માર ખાઈ ગયા

Vadodara:  નેશનલ હેરાલ્ડ મુદ્દે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી થતાં નેશનલ હેરાલ્ડ મુદ્દે વડોદરામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતુ. તે દરમિયાન તેમના જ યુવા મોરચાના પ્રમુખને ભેગા થઈને માર માર્યો હતો.

યુવા મારચા પ્રમુખ પાર્થ પુરોહિત પર તેમના જ કાર્યકરોએ ટપલીઓ મારી હતી. જેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જ્યારે પુરોહિત રાહુલ ગાંધીનું પુતળું બાળવા લઈને આવ્યા ત્યારે કાર્યકરોએ ઉહાપોહ મચાવ્યો હતો. રાહુલ ગાંધીના પૂતળાના મારવાના અને બાળવાના ઉત્સાહમાં  પાર્થ પુરોહિતને ઝાપટો ઉપરા છાપરી મારી દીધી હતી.

જેથી કોંગ્રેસનો વિરોધ કરવા નિકળેલા યુવા પ્રમુખ પાર્થ પુરોહિત પોતાના જ કાર્યકરોના હાથે માર ખાઈ બેઠાં છે. રાહુલનું પૂતળુ સળગાવે તે પહેલા જ ભાજપ પ્રમુખ પાર્થ પુરોહિતને ધીબી નાખવામાં આવે છે. તેઓ છૂટવાનો બહુ પ્રયત્ન કરે છે, પણ કાર્યકરો છોડતાં નથી. ત્યારે સવાલ થઈ રહ્યા છે કે કાર્યકરોએ આ ભડાસ કાઢી છે. કે જાણી જોઈને આ કૃત્ય આચર્યું છે?, શું કાર્યકરોઓેને આટલા મોટા પ્રમુખ દેખાયા નહીં હોય. આ ઘટના અકોટા ચાર રસ્તા, દાંડિયા બજાર પાસે બની છે.

કેટલાંક અહેવાલો દ્વારા એવી માહિતી મળે છે કે પ્રમુખને પૂતળુ સમજી ધીબી નાખ્યા. અને પછી કાર્યકરોઓને ખબર પડતાં હસવા લાગે છે.

આ પણ વાંચોઃ

Snake Bite Death Meerut: પત્નીએ મોં અને પ્રેમીએ પતિનું ગળું દબાવી દીધુ, સર્પદંશનું કાવતરું, 14 દિવસના રિમાન્ડ

Rajkot માં 25થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ, છાશ પીધા તબિયત બગડી

Sports Teachers: 1 મહિના બાદ ખેલ સહાયકોની પાછી પાની, સરકારે રાજી કરી લીધા!

Gujarat: ભાજપના ભ્રષ્ટાચાર સામે બોલી ન શકતી કોંગ્રેસ ચૂંટણી જીતી શકે?

Cooperative Banks: સહકારી બેન્કોના ડિરેક્ટર પદ પર તવાઈ, 2300 ડિરેક્ટરોની થશે હાકલપટ્ટી?

Related Posts

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!
  • February 3, 2026

Election: ગુજરાતમાં SIRની કામગીરી પહેલેથીજ વિવાદમાં રહી હતી અને ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ હવે ફાઈનલ મતદાર યાદી માટે તૈયારી વચ્ચે ચોક્કસ મતદારના નામ રદ કરવાના ઇરાદે ગુજરાતમાંથી 14.11…

Continue reading
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

  • February 3, 2026
  • 2 views
Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

  • February 3, 2026
  • 4 views
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 5 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

  • February 2, 2026
  • 5 views
Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

  • February 2, 2026
  • 8 views
Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

  • February 2, 2026
  • 8 views
Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!