Ahmedabad: IRS અધિકારી સંતોષ કરનાનીના ઘર અને કચેરીમાં CBIએ દરોડા કેમ પાડ્યા?

Ahmedabad CBI Raid: આજે CBI દ્વારા ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર સહિત રાજસ્થાનમાં તપાસ હાથ ધરી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ અપ્રમાણસર સંપત્તિ સંબંધિત કેસમાં મોટી કાર્યવાહી કરી રહી છે. CBIએ અમદાવાદમાં રહેતા ભારતીય મહેસૂલ સેવા (IRS) અધિકારી સંતોષ કરનાની અને તેમની પત્ની આરતી કરનાની સામે કેસ નોંધ્યો હતો અને જયપુર, અમદાવાદ અને ગાંધીનગરમાં 11 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા છે.

દસ્તાવેજો, મિલકતના રેકોર્ડ સહિતની વસ્તુઓ જપ્ત

CBI અધિકારીઓની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અમદાવાદમાં રહેતાં સંતોષ કરનાનીની જાહેર કરેલી આવક અને તેમની વાસ્તવિક સંપત્તિ વચ્ચે ઘણો તફાવત છે. એવો આરોપ છે કે સરકારી સેવા દરમિયાન તેમણે તેમની આવક કરતાં ઘણી વધુ સંપત્તિ મેળવી હતી. આ સંદર્ભમાં, તેમની પત્ની આરતી કરનાનીનું નામ પણ FIRમાં નોંધાયું છે. CBIની ટીમોએ જયપુર, અમદાવાદ અને ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાન, ઓફિસ, રોકાણો અને અન્ય અંગત સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા છે. દરોડા દરમિયાન દસ્તાવેજો, મિલકતના રેકોર્ડ, બેંક વિગતો, ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં છે.

ભારત-પાકિસ્તાન તનાવ વચ્ચે CBI ની કાર્યાહી

ઓપરેશન સિંદૂર બાદ રાજસ્થાન હાઈ એલર્ટ પર છે ત્યારે CBI એ આ કાર્યવાહી કરી છે. સરહદી વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ત્યાંની શાળાઓ આગામી આદેશ સુધી બંધ કરવામાં આવી છે. પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. મોકડ્રીલ યોજાઈ રહી છે. ઇંધણ અને ખાદ્ય ચીજવસ્તુઓનો સ્ટોક કરવામાં આવી રહ્યો છે. ધાર્મિક સ્થળો, હોસ્પિટલો, પાવર પ્લાન્ટ જેવા સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે અને મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચોઃ

‘ઓપરેશન સિંદૂર’ના નામે મુકેશ અંબાણી ધંધો કરવા કેમ માગે છે? | Operation Sindoor

ભારતના 5 પ્લેન તોડી પાડવાના દાવા પર પાકિસ્તાની રક્ષામંત્રી ફસાયા | Khawaja Asif

Katch: બોર્ડર નજીક શંકાસ્પદ ડ્રોન હાઈટેન્શન સાથે અથડતાં વિસ્ફોટ

Harsh Sanghvi: ગુજરાતની ભાજપ સરકાર ખેલાડીઓને નોકરીઓ કેમ આપતી નથી?

Helicopter Crash: ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ, 4ના મોત, ખરાબ હવામાન છતાં ઉડાન કેમ ભરી?

પાકિસ્તાનનો LOC પર સતત ગોળીબાર, ભારતના 15 નાગરિકોના મોત, 43ને ઈજાઓ

Operation Sindoor: અમે ફક્ત આતંકીઓના તાલીમ શિબિરોનો નાશ કર્યો: રાજનાથ સિંહ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, પાકિસ્તાનના નામથી મળ્યો મેઇલ | Bomb Blast Threat

Related Posts

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ
  • October 29, 2025

Bhavnagar News: ભાવનગર મહાનગરપાલિકાનાં વર્તમાન શાસકોની લાપરવાહી અને તંત્રની બેદરકારીના કારણે બોરતળાવ ની કૈલાશ બાલવાટીકાની સ્થિતિ દિવસેને દિવસે બદતર થતી જતી હોય છે. કરોડો રૂપિયાનો ખર્ચ છતાં કમોસમી વરસાદે નબળી…

Continue reading
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ
  • October 29, 2025

Bhavnagar: ભાવનગર શહેરનાં મધ્યમાં આવેલ ગંગાજળીયા તળાવ વિસ્તારની જૂની અને મોટી શાકમાર્કેટ અતિ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. વર્ષો જૂની આ માર્કેટમાં અનેક જગ્યાએ સ્લેબમાંથી ગાબડાં પડી રહ્યા છે, જેના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

  • October 29, 2025
  • 2 views
Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 13 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 15 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 18 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

  • October 29, 2025
  • 17 views
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • October 29, 2025
  • 13 views
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં