Gujarat Police: પાકિસ્તાન સાથે યુદ્ધની સ્થિતિ વચ્ચે ગુજરાતના દરિયા કિનારાઓ પર પોલીસનો સખત પહેરો, માછીમારોને અપાઈ જરુરી સુચનાઓ

Gujarat Police : ઓપરેશન સિંદૂર (Operation Sindoor) બાદ પાકિસ્તાન (Pakistan) ભારત (India) પર સતત હુમલાઓ કરી રહ્યું છે. જેથી હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયુ છે. તેવામાં ભારત સરકાર પણ દરેક પરિસ્થતિને પહોંચી વળવા માટે એલર્ટ બન્યું છે. ભારત પાકિસ્તાનની દરેક ગતિવિધીઓ પર નજર રાખી રહ્યું છે તેમજ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટેની પણ તૈયારીઓ શરુ કરી દીધી છે તેવામાં સરહદી વિસ્તારોમાં તેમજ દરિયાઈ માર્ગો પર પણ સરકારે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. ત્યારે ગુજરાત સરકાર પણ દરિયાઈ માર્ગો પર સતર્કતા રાખી રહી છે.

ગુજરાતના દરિયા કિનારાઓ પર પોલીસનો પહેરો

મળતી માહિતી મુજબ ભારત- પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિને જોતા સરકારે દરિયાઈ પટ્ટી પર કડક સુરક્ષા ગોઠવી દીધી છે તેમજ દરિયા કિનારાઓ ઉપર પોલીસનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આ બધાની વચ્ચે સુરતમાં પણ દરિયા કિનારાઓ પર સુરક્ષાને લઈને પોલીસ એલર્ટ બની છે. શહેરના છેવાડે આવેલા સુંવાલી બીચ પર પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. તેમજ હજીરા પોલીસ દ્વારા દરિયા કિનારે પેટ્રોલિંગ હાથ ધરવામા આવ્યું હતું. આ સાથે સુરતના ઓલપાડ દરિયા કિનારાઓ પર જિલ્લા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

સુરત પોલીસ કમિશનરે સ્થાનિક માછીમારો અને લોકો સાથે કરી બેઠક

સુરત પોલીસ કમિશનરે સ્થાનિક માછીમારો અને જે સ્થાનિક લોકો સાથે એક બેઠક પણ યોજી હતી. જેમાં માછીમારોને જરૂરિયાત ન હોય તો દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.
આ સાથે માછીમારોને સુચના આપવામા આવી છે કે, કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણકારી આપે. આ સાથે પોલીસે સ્થાનિક માછીમારોનું એક whatsapp ગ્રુપ બનાવડાવ્યું છે. જેમાં માછીમારોને દરેક ગતિવિધિ અંગે અપડેટ આપવામા આવી રહી છે.

દ્વારકામાં તંત્ર દ્વારા માછીમારો માટે જાહેરનામું પ્રસિદ્ધ

દ્વારકામાં તંત્ર દ્વારા માછીમારો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં સમુદ્રમાં તેજ પવન સાથે ઊંચા મોજાં ઉછળવાની શક્યતાથી સાવધાની રાખવાની તાકિદ કરાઈ છે.

આ પણ વાંચોઃ

India Pak Conflict: જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSF એ ઘૂસણખોરીના પ્રયાસને બનાવ્યો નિષ્ફળ , 7 આતંકવાદીઓને ઠાર માર્યા

India Pakistan News: ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાને સાથી દેશો પાસેથી આર્થિક મદદની ભીખ માંગી ? પાકિસ્તાને આપ્યો આ જવાબ

India Big Attack On Pakistan:પાકિસ્તાનના હુમલાનો જડબાતોડ જવાબ, 30 મિસાઇલો અને 50 થી વધુ ડ્રોન તોડી પાડ્યા

પાકિસ્તાનમાં આતંકીઓની લાશોને રાષ્ટ્રધ્વજમાં લપેટી અંતિમસંસ્કાર, મિશ્રીએ શું કહ્યું? | india

Nadiad માં મહિલાનો હાથ ખેંચી ગાડીમાં બેસાડી છેડતી કરનાર માથાભારે શખ્સ ઝડપાયો

Operation Sindoor: દેશભક્તિનો રંગ, બિહારમાં જન્મ્યા 12 સિંદૂર અને સિંદૂરી

Operation Sindoor: પંજાબના ગુરદાસપુરમાં રોજ 8 કલાક અંધકાર છવાશે, જાણો સૌથી મોટું કારણ?

‘ઓપરેશન સિંદૂર’ના નામે મુકેશ અંબાણી ધંધો કરવા કેમ માગે છે? | Operation Sindoor

Related Posts

Gujarat Farmer Protest: 5 લાખ ખેડૂતોની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેમ છેતરપિંડી કરી?
  • August 5, 2026

Gujarat Farmer Protest: ગુજરાત સરકાર દ્વારા 4 જુલાઈ, 2026ના રોજ વીજ ટ્રાન્સમિશન ટાવર અને હાઈ વોલ્ટેજ લાઈનો માટે જમીન વળતર અંગે જાહેર કરાયેલા નવા પરિપત્ર સામે ખેડૂતોના સંગઠનોમાં ભારે અસંતોષ…

Continue reading
Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
  • August 4, 2026

Morbi Farmers Protest: મોરબી જિલ્લાના અનેક ગામોમાં વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ સતત તેજ બની રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન પર વીજ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mehbooba Mufti Protest: મહબૂબા મુફ્તીએ કલમ 370 હટાવવાના નિર્ણયના વિરોધમાં પ્રદર્શન કર્યું, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારાઈ

  • August 5, 2026
  • 3 views
Mehbooba Mufti Protest: મહબૂબા મુફ્તીએ કલમ 370 હટાવવાના નિર્ણયના વિરોધમાં પ્રદર્શન કર્યું, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારાઈ

Special court NEET case: NEET-UG 2026 કેસથી સ્પેશિયલ કોર્ટમાં શરૂ થશે પ્રથમ ટ્રાયલ, 23 વર્ષથી અટવાયેલા 26 CBI કેસોનું શું થશે?

  • August 5, 2026
  • 4 views
Special court NEET case: NEET-UG 2026 કેસથી સ્પેશિયલ કોર્ટમાં શરૂ થશે પ્રથમ ટ્રાયલ, 23 વર્ષથી અટવાયેલા 26 CBI કેસોનું શું થશે?

Jantar Mantar Protest Terror Plot: જંતર-મંતરથી રેલવે ટ્રેક સુધી કથિત આતંકી ષડયંત્રનો ખુલાસો, પંજાબ પોલીસે 9ની ધરપકડ કરી

  • August 5, 2026
  • 4 views
Jantar Mantar Protest Terror Plot: જંતર-મંતરથી રેલવે ટ્રેક સુધી કથિત આતંકી ષડયંત્રનો ખુલાસો, પંજાબ પોલીસે 9ની ધરપકડ કરી

Youth Protest India: યુવાનોનો વધતો રોષ મોદી સરકાર માટે કેમ બન્યો સૌથી મોટો પડકાર? રોજગાર, પેપર લીક અને AIએ વધારી ચિંતા

  • August 5, 2026
  • 7 views
Youth Protest India: યુવાનોનો વધતો રોષ મોદી સરકાર માટે કેમ બન્યો સૌથી મોટો પડકાર? રોજગાર, પેપર લીક અને AIએ વધારી ચિંતા

Gujarat Farmer Protest: 5 લાખ ખેડૂતોની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેમ છેતરપિંડી કરી?

  • August 5, 2026
  • 11 views
Gujarat Farmer Protest: 5 લાખ ખેડૂતોની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેમ છેતરપિંડી કરી?

Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

  • August 4, 2026
  • 8 views
Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?